પ્રેમનો અધૂરો અહેસાસ - Novels
by Hitesh Parmar
in
Gujarati Love Stories
"હું સમજી ગયો છું એ તો, નેહાલ સાથે તારી વાત પુછાઇ છે ને.. એ તો મારા કરતા પણ બહુ જ વધારે હેન્ડસમ છે. એટલે જ હવે તારે મારાથી દૂર જવું છે ને!" સાગરના એ શબ્દો એણે તીરની જેમ ચુભી ...Read Moreબોલે છે આ તું! એવું કઈ જ નહી યાર! નેહાલમાં એ વાત છે જ નહી જે તારામાં છે!" સ્પૃહા એ રડતાં રડતા કહ્યું.
"ચાલ આપને માર્કેટમાં સામાન લેવા જવાનું છે.." એટલી બધી પબ્લિકમાં પણ સાગર તો જાણે કે એક અલગ હકથી જ સ્પૃહા ને લઈ આવ્યો હતો.
"હા, બસ એક થોડી જ વાર, હું નેહા ને કહી ને આવું કે શાક જુએ.." એણે ફટાફટ કહ્યું અને નેહાને કહેવા ચાલી ગઈ.
"હું સમજી ગયો છું એ તો, નેહાલ સાથે તારી વાત પુછાઇ છે ને.. એ તો મારા કરતા પણ બહુ જ વધારે હેન્ડસમ છે. એટલે જ હવે તારે મારાથી દૂર જવું છે ને!" સાગરના એ શબ્દો એણે તીરની જેમ ચુભી ...Read More"શું બોલે છે આ તું! એવું કઈ જ નહી યાર! નેહાલમાં એ વાત છે જ નહી જે તારામાં છે!" સ્પૃહા એ રડતાં રડતા કહ્યું. "ચાલ આપને માર્કેટમાં સામાન લેવા જવાનું છે.." એટલી બધી પબ્લિકમાં પણ સાગર તો જાણે કે એક અલગ હકથી જ સ્પૃહા ને લઈ આવ્યો હતો. "હા, બસ એક થોડી જ વાર, હું નેહા ને કહી ને
કહાની અબ તક: સ્પૃહા ને સાગર ઈશારા કરી કરીને માંડ એના કામ વચ્ચે પણ એણે શાકભાજી લાવવા લઈ આવે છે. એ એણે કહે છે કે પોતે એણે એ ભૂલી ગઈ છે. સ્પૃહા એણે સમજાવવા ચાહે છે પણ એ કોઈ ...Read Moreપોલીસની જેમ આજે બસ એણે સજા જ આપવા માંગતો હતો! પાછળ રહેલી સ્પૃહા ના આંસુઓ જોઈ નહી શકતો. છેક શાકભાજી લાવી ને પાછા વળ્યા ત્યારે એ માંડ કહે છે કે એની આટલી નાનકડી વાત માટે એ એની પર ગુસ્સે થઈ રહ્યો છે તો સાગર એણે વાતને નાનકડી ના હોવાનું કહે છે. ખરેખર આજે સાગર એની પર વધારે જ ગુસ્સે હતો!