×

એક વ્યક્તિ બાબાની સામે હાથ જોડીને બેસી રહી હતી . બાબા જટાશંકરના હાથમાં એક કુંડળી હતી જે તેમણે ત્રીજીવાર બનાવી હતી . તેમણે હતાશા સાથે કુંડળી પાટ ઉપર મૂકી અને તે ધ્યાન માં જતા રહ્યા અને કલાક સુધી ધ્યાન ...Read More

એક દિવસ કમળીનો ભાઈ લાખો તેને આ રીતે પૂછતાં જોઈ ગયો અને બધા સામે લાકડીથી મારવા લાગ્યો . દિલીપથી જોવાયું નહિ અને તેણે લાખાને વાર્યો . દિલીપ માસ્તર નું માં પળીયા માં હોવાથી લાખાએ મારવાનું બંદ કર્યું અને પોતાનું ...Read More

આ બાજુ જટાશંકર ગંભીર મુદ્રા માં બેસેલા હતા ત્યારે તેમનો પ્રધાન શિષ્ય ધીરજ તેમની પાસે આવ્યો અને પૂછ્યું શું થયું ગુરુજી ? એવું તે શું હતું બાળકની કુંડળી માં કે આપ આટલા ચિંતિત થઇ ગયા.જટાશંકર બોલ્યા ખુબ વિચિત્ર કુંડળી ...Read More

 રાવણ નું ગોત્ર પણ દેવગણ હતું અને સોમ નું પણ ગોત્ર દેવગણ છે . રાવણ અને સોમ બંનેના પિતા બ્રાહ્મણ છે બીજું સોમ ની માતા ના છેડા રાવણ ની માતા કૈકસી ને અડે છે . તેની માતા એજ જાતિની ...Read More

              સાંજે કોલેજમાંથી નીકળ્યા ત્યાં સુધીમાં વર્ગના બધા વિદ્યાર્થિઓસાથે ઓળખાણ થઇ ગઈ હતી અને લંચબ્રેક માં બીજા વર્ગના વિદ્યાર્થીઓ આવીને મળી ગયા હતા . ભુરીયો અને જીગ્નેશ નવી ઓળખાણોથી ખુશ હતા અર્પણ સોમે વધારે રસ દેખાડ્યો નહિ , તેના ...Read More

           સંગીતસોમનો પાળિયામાં આવ્યા પછી સુંદરદાસજી બાપુ ને મળવા ગયો . તેની પ્રગતિ ના સમાચાર અનિકેત દ્વારા બાપુ ને મળી ચુક્યા હતા . તેઓ તેના પર ખુબ ખુશ હતા.સવારે ઉઠવું, નિત્યક્રમ પતાવીને સાથે લાવેલા પુસ્તકો વાંચવા , બપોરે જમ્યા ...Read More

સોમ ના ગયા પછી તે આંખ બંદ થઇ અને આશ્રમ માં બેસેલા જટાશંકરે આંખો ખોલી અને તે ચિંતિત બન્યા , તેમના મગજમાં વિચારોનું વંટોળ ઉઠ્યું . ખુબ પ્રયત્નો પછી તેમને પ્રથમ વાર પુરાવો મળ્યો હતો કે સંગીતસોમ મેલીવિદ્યામાં રસ ...Read More

         પ્રોફેસર ના શબ્દો એ સોમ ની આંખો ખોલી દીધી. તે વિચારવા લાગ્યો કે શું તેને આ શહેરને પ્રેમ કર્યો છે ? તે ફકત પોતાની જીજીવિષા પાછળ દોડતો હતો તે એક ગુપ્તસ્થળ શોધી રહ્યો હતો તે એક પુસ્તક શોધી ...Read More

   એક ખૂણાના ટેબલ પર પાયલ અને સોમ કોફી પીતા હતા . આ તેમનો ત્રીજો દિવસ હતો જયારે તેઓ કોફી પી રહ્યા હતા . કોફી હાઉસ ની કોફી પાયલ ને પ્રિય હતી . કોફી પીતા પીતા સોમે કહ્યું પાયલ ...Read More

બીજે દિવસે કોલેજ પૂરું થયા પછી પાયલ અને સોમ કોફી હાઉસ માં કોફી પીવા ગયા . કોફી પીધા પછી સોમે કહ્યું કે ઘણા દિવસ થયા હું સીટી લાયબ્રેરી માં નથી ગયો તો ત્યાં જાઉં છું આપણે કાલે મળીશું.પાયલ બોલી ...Read More

              બે દિવસ બાદ સોમ ના હાથ માં અનંતક ની વિધિ નું પુસ્તક હતું . તેને પુસ્તક ને બદલે તામ્રપત્ર નો સંગ્રહ કહો તોય ચાલે તેમ હતું . એક લાલ રંગ ના રેશમી કપડામાં તે બંધાયેલું હતું . તેણે ...Read More

બીજે દિવસે પ્રધુમ્ન સિંહ ને એક વ્યક્તિ મળવા આવી તેને કહ્યું મને બાબાજી એ મોકલ્યો છે હવે સોમ નું સુરક્ષા નું જવાબદારી મારી છે અને હું આવી ગયો છું તો બાકી કોઈની જરૂર નથી . પ્રદ્યુમ્ન સિંહે આવનાર વ્યક્તિ ...Read More

સોમ  રસ્તામાં એક દુકાન ની પાસે ઉભો રહ્યો અને થોડી ખરીદી કરી . પછી પોતાના માટે એક હોટેલમાંથી ખાવાનું બંધાવ્યું અને લોથલ જવા નીકળી પડ્યો . લોથલ પહોંચ્યો ત્યાં સુધીમાં સાંજ પડી ગઈ હતી . તે ધીરે ધીરે આગળ ...Read More

સોમે સુમાલીને કહ્યું મને તમારી વાત પર વિશ્વાસ નથી . સુમાલીએ કહ્યું હજારો વર્ષો પછી તું એવી પહેલો વ્યક્તિ જાણી કુંડળી રાવણ જેવી છે . શું તું જવાબ આપી શકે છે કે તારી માતા કયા કુળની છે? સોમે કહ્યું ...Read More

સવારે સોમ ઉઠ્યો ત્યારે હોસ્ટેલ ની રૂમ માં હતો. ભુરીયા એ કહ્યું ઉઠી ગયા ,સરકાર!!. સોમ તું પણ કમાલ કરે છે ખબર છે તને કે તારી તબિયત સારી નથી અને તું કમજોર છે તો પછી બહાર કેમ ગયો હતો ...Read More

બીજે જ  દિવસે સોમ પળીયા જવા નીકળ્યો . તેના મનમાં ઘણા બધા પ્રશ્નો હતા અને ઊંડે ઊંડે આશા હતી કે તેને તેના પ્રશ્નોના ઉત્તરો પળીયા માં મળશે. છેલ્લે રંગા તો હતોજ તે તેના પ્રશ્નો નો ઉત્તર આપશે. પળીયા જવાનો ...Read More

સોમ માતાપિતા ની રજા લઈને અમદાવાદ આવવા નીકળ્યો.તેના મનના પ્રશ્નોનું સમાધાન થવાને બદલે બીજા પ્રશ્નો ઉદ્ભવ્યા હતા. તેના મનમાં અપરાધ ની ભાવના એ ઘર કરી લીધું હતું. તેના કાનમાં હજી પણ સુમાલી એ કહેલા શબ્દો ગુંજી રહ્યા હતા વૈશ્રવણ ...Read More

કોલેજ પહોંચીને સોમ લાયબ્રેરી તરફ જતો હતો પણ ભુરાનાં આગ્રહવશ સોમ લેક્ચર માં બેઠો પાયલે સોમ ની તરફ જોઈને સ્મિત આપ્યું . આ ત્રણ ચાર દિવસ માં તો તે પાયલ ને જાણે ભૂલી ગયો હતો અજબ સ્તિથી થઇ હતી ...Read More

   સોમે લાઇબ્રેરીયન સાથે વાત કરી અને કબાટમાંથી રાવણ વિષે એક બે પુસ્તકો કાઢ્યા અને લઈને એક ખુરસીમાં બેઠો ત્યાંજ પાયલ તેની બાજુની ખુરસીમાં આવીને બેસી ગઈ. પાયલે કહ્યું તું ગામડેથી ક્યારે આવ્યો અને હું એક બે દિવસથી કોલ ...Read More

  સોમ ના હાથમાં હતું વયં રક્ષામઃ. આચાર્ય ચતુરસેન ની અદભુત લેખનકળાથી તે અભિભૂત થઇ ગયો. મોડી  રાત સુધી તે પુસ્તક વાંચવામાં વિતાવી હતી છતાં તે ધરાયો નહોતો. બીજા દિવસથી તેણે પોતાની દિનચર્યા પહેલાના જેવી કરી દીધી . તે ...Read More

  એક આશ્રમ માં રાત્રે ૧૨ વાગે યજ્ઞ ચાલી રહ્યો હતો ફાકે બેજ વ્યક્તિ હાજર હતી એક વ્યક્તિ મંત્ર બોલીને આહુતિ આપે જતી હતી અને બીજી વ્યક્તિ હાથ બાંધીને પાછળ ઉભી તેના દરેક આદેશ નું પાલન કરતી હતી . ...Read More

બીજે દિવસે દરેક ન્યુઝ ચેનલ માં આ વિષે બ્રેકીંગ ન્યુઝ ચાલવા લાગ્યા. પોલીસે બળી આપનાર તાંત્રિક ને શોધવાની કોશિશ કરી પણ તેઓ નાકામ રહ્યા .પોલીસે પકડેલા માણસખાઉ વ્યક્તિ પાસેથી કોઈ માહિતી ન મળી કારણ તે બહેરો અને મૂંગો હતો. ...Read More

   રામેશ્વર હોસ્ટેલ સમયસર પહોંચ્યો હતો. સોમ હજી ત્યાંથી નીકળ્યો નહોતો .થોડીવાર પછી સોમ ત્યાંથી નીકળ્યો અને રામેશ્વરે જોયું કે તેની પાછળ ભુરીયો પણ હતો .સોમ શાંતિથી ચાલી રહ્યો હતો ત્યારે તેને ખબર નહોતી કે બે જણા તેનો પીછો ...Read More

સોમ ને અડધી મિનિટ સુધી ખબર ન પડી કે આ શું બની ગયું , પછી તે ભુરીયા તરફ દોડ્યો . ભુરીયા ની આંખો આકાશ તરફ જોઈ રહી હતી. તેણે પાછળ ફરીને જોયું તો ત્યાં જટાશંકર ન હતો . તેણે ...Read More

પ્રોફેસર અનિકેત ભુરીયા ની નજીક પહોંચ્યા અને તેના માથે હાથ ફેરવીને પૂછ્યું હવે કેમ છે તને ? ભુરીયા એ કહ્યું સારું લાગે છે પણ હું હોસ્પિટલ માં કેવી રીતે પહોંચ્યો અને મને શું થયું હતું ? સોમ ને દર ...Read More

  પાયલ ના જવાબ થી તેને આશ્ચર્ય પણ થયું હતું અને આનંદ પણ થયો હતો. સોમ જયારે પાયલ પાસે ગયો હતો ત્યારે તેને ગુમાવવાની તૈયારી સાથે ગયો હતો કે કદાચ પાયલ તેને નફરત કરવા લાગે તો તેની પણ માનસિક ...Read More

સાંજે હોસ્ટેલ માં પહોંચ્યા ત્યારે ભુરીયો તેના પલંગ પર સુઈ રહ્યો હતો . જીગ્નેશે જયારે તેને ઉઠાડ્યો તો ભુરીયો ચમકી ઉઠ્યો અને ધ્રુજવા લાગ્યો અને રાડો પાડવા લાગ્યો મને મારશો નહિ હું કઈ નહિ કરું. સોમ સમજી ગયો કે ...Read More

સોમ માથે હાથ દઈને બેસી ગયો. રામેશ્વરે સામેના સોફા પર બેસીને પૂછ્યું શું થયું છે . સોમે કહ્યું તે પાયલ ને લઇ ગયો . હવે હું શું કરીશ . પાયલ વગર ના જીવન ની હું કલ્પના પણ નથી કરી ...Read More

  સોમ જટાશંકર તરફ વિચિત્ર નજરે જોઈ રહ્યો હતો. જટાશંકરે એક ચપટી વગાડી અને તે બંગલૉ ખંડેર માં ફેરવાઈ ગયો . હવે સોમ એક ખાટલામાં બાંધતેલો પડ્યો હતો . જટાશંકરે કહ્યું કે આ મારુ ઇંદ્રજાલ છે અને એને મેં ...Read More

વહેલી સવારે સોમ અને રામેશ્વર તૈયાર થઇ ગયા વડોદરા જવા . સવારે સાત વાગે સોમ પાયલ પાસે હતો . તેણે પાયલ ને કહ્યું મને માફ કરી દેજે મારે લીધે તને તકલીફ પડી રહી છે . પાયલે પૂછ્યું મને અહીં ...Read More

રામેશ્વર ને પાંચ કલાક લાગ્યા હતા ખરીદી કરતા . રામેશ્વર જયારે બંગલે પહોંચ્યો ત્યારે સોમ સોફા માં સુઈ ગયો હતો . રામેશ્વર વિચારવા લાગ્યો કે સૂતી વખતે વ્યક્તિ નો ચેહરો કેટલો નિર્દોષ દેખાતો હોય છે અને જયારે જાગે ત્યારે ...Read More

  જટાશંકર પાછળ હાથ બાંધીને આંટા મારી રહયો હતો . આવું પહેલી વખત થયું હતું કે તેના ઇંદ્રજાલ ને તોડીને  કોઈ વ્યક્તિ નીકળી હોય બાકી તેની જાળમાં ભલભલા ચમરબન્ધીઓએ દમ તોડ્યો હતો . એક વાર દુશ્મન ને સપડાવ્યા પછી ...Read More

         સોમ ઊંઘમાંથી ઝબકીને જાગી ગયો .તેના કાન ભુરીયા ની ચીસો હજી ઘૂમી રહી હતી . સોમ ઉભો થયો અને જોયું તો તે એક બંગલા ને બદલે એક સ્મશાનમાં હતો સામને ભુરીયો એક થાંભલા સાથે બંધાયેલો હતો અને ચીસો ...Read More

સોમનું ધ્યાન પાછળ ગયું તો ત્યાં કોઈ નહોતું . પાછો તે આગળ જોવા લાગ્યો પણ પાછળથી કોઈએ તેને હચમચાવ્યો એટલે તે જાગી ગયો અને સામે રામેશ્વર હતો . તેણે સોમ ને પાણી આપ્યું અને પૂછ્યું કે શું કોઈ ખરાબ ...Read More

    પાયલ સોમ ને પાછળથી બોલાવતી રહી પણ સોમ નીકળી ગયો હતો . પાયલ થોડીવાર સુધી રડતી રહી પણ પછી તેણે પોતાનું મન મજબૂત કર્યું અને એક મંત્ર બોલીને બાબા નું આવ્હાન કર્યું . બાબા એ પૂછ્યું શું થયું ...Read More

   રામેશ્વર પાયલ  ને એમ જોઈ રહ્યો જાણે ભૂત જોયું હોય. રામેશ્વરે કહ્યું હમણાં તો  તમે આવીને ગયા . પાયલે કહ્યું ના હું તો અત્યારે આવી રહી છું . રામેશ્વરે પૂછ્યું તો પહેલા કોણ આવીને  ગયું ? સાધુએ કહ્યું  ...Read More

    જટાશંકર જયારે અગ્નિ વર્તુળ ની પેલે પર પહોંચ્યો ત્યાં અફાટ રણ હતું અને ત્યાં ધૂળ ઉડી રહી હતી. થોડીવાર સુધી તે આંખો ખોલી ન શક્યો પછી તેના કાન માં અવાજ પડ્યો આવી ગયો શેતાન મારી પાછળ . હવે ...Read More

             પાંચ વર્ષ પછીનું દૃશ્ય .               એક પૉશ ઓફિસે માં સોમ બેઠો હતો. થોડીવાર માં સેક્રેટરી આવી અને કહ્યું સર , આજે ત્રણ પ્રોડ્યૂસર સાથે મિટિંગ છે અને રાત્રે તમારી અને મેડમ ની લંડન ની ફ્લાઇટ છે.અને આવતીકાલે ...Read More