વ્યથા - Novels
by Hitesh Vaghela
in
Gujarati Anything
ઓફિસેથી ઘેર આવીને હિતેને જોયું તો વૈશાલી હીબકાં ભરીને ભરીને રડતી હતી.જો કે હિતેનને જોતાં જ એણે ઝટપટ આંસું લુંછી નાખ્યાં.ઉભી થઈને પાણીનું ગ્લાસ આપ્યું અને બોલી,'જમી લ્યો ઝડપથી હિતેન.જમીને આપણે બહાર જવું છે.'
"બકા" ના બદલે હિતેન? રડીને લાલઘૂમ ...Read Moreગયેલી આંખો! હિતેનને કંઈ સમજમાં ના આવ્યું.એમાંય વૈશાલીને કોઈ સામાન્ય શારિરીક તકલીફ હોય તો પણ જમવાનું તો લગભગ બહાર જ હોય તેવા સંજોગોમાં "જમી લ્યો ઝડપથી"?
આજે હોસ્પિટલે બધા રીપોર્ટ કરાવવા જવાનું હતું.એ રીપોર્ટો તો બધા નોર્મલ આવ્યા છે તે સમાચાર તો હિતેને બપોરે ત્રણ વાગે ફોન કરેલો ત્યારે વૈશાલીએ આપી દીધેલા.તો પછી શું ઘટના બની હશે?
ઓફિસેથી ઘેર આવીને હિતેને જોયું તો વૈશાલી હીબકાં ભરીને ભરીને રડતી હતી.જો કે હિતેનને જોતાં જ એણે ઝટપટ આંસું લુંછી નાખ્યાં.ઉભી થઈને પાણીનું ગ્લાસ આપ્યું અને બોલી,'જમી લ્યો ઝડપથી હિતેન.જમીને આપણે બહાર જવું છે.' "બકા" ના બદલે હિતેન? રડીને ...Read Moreથઈ ગયેલી આંખો! હિતેનને કંઈ સમજમાં ના આવ્યું.એમાંય વૈશાલીને કોઈ સામાન્ય શારિરીક તકલીફ હોય તો પણ જમવાનું તો લગભગ બહાર જ હોય તેવા સંજોગોમાં "જમી લ્યો ઝડપથી"? આજે હોસ્પિટલે બધા રીપોર્ટ કરાવવા જવાનું હતું.એ રીપોર્ટો તો બધા નોર્મલ આવ્યા છે તે સમાચાર તો હિતેને બપોરે ત્રણ વાગે ફોન કરેલો ત્યારે વૈશાલીએ આપી દીધેલા.તો પછી શું ઘટના બની હશે? પાણી પીતાં
મનોરમાબેને આવી પરિસ્થિતિ વચ્ચે પણ અઠવાડિયું કાઢી નાખ્યું,પરંતું પરિસ્થિતિમાં કોઈ ફરક દેખાયો નહીં.બીજા સોમવારે કિશોરભાઈ આવ્યા ત્યારે રાત્રે ધીરે ધીરે બધી ઘટના, હકીકતો મનોરમાબેને કહી સંભળાવી. અંતમાં બોલ્યાં,'તમે કોઈ ચિંતા ના કરતા.હું હજી અડીખમ બેઠી છું.હજી દશ વરસ સુધી ...Read Moreબધું જ કામકાજ કરી શકીશ અને પછીએ થઈ પડશે.ગામમાં ઘણીય જરૂરીયાતમંદ મહિલાઓ છે.ઘરકામ અને થોડી સેવા ચાકરી જરૂર કરી દેશે.પાંચ પચ્ચીસ વધારે આપશું તો એવા લોકોનીય આંતરડી ઠરશે. પેન્શન તો આવે જ છે અને હિતેનેય પૈસા બાબતે ક્યાં ના પાડે એવો છે?દિકરો નવા જમાનાની વહુ આગળ સાવ ભોળો પડે છે ને લક્ષ્મી લુટાવી રહ્યો છે.બસ,આટલી જ ચિંતા છે.આખરે એના સંસ્કાર