OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

Matrubharti Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
Matrubharti
  • English
    • English
    • हिंदी
    • ગુજરાતી
    • मराठी
    • தமிழ்
    • తెలుగు
    • বাংলা
    • മലയാളം
    • ಕನ್ನಡ
    • اُردُو
    • français
    • Español
  • Quotes
      • Trending Quotes
      • Short Videos
  • Books
      • Best Novels
      • New Released
      • Top Author
  • Videos
      • Motivational
      • Natak
      • Sangeet
      • Mushayra
      • Web Series
      • Short Film
  • Contest
  • Advertise
  • Subscription
  • Contact Us
Publish Now
  • Log In
Artboard

To read all the chapters,
Please Sign In

Mrugjal ni Mamat by SABIRKHAN | Read Gujarati Best Novels and Download PDF

  1. Home
  2. Novels
  3. Gujarati Novels
  4. મૃગજળની મમત - - Novels
મૃગજળની મમત - by SABIRKHAN in Gujarati
Novels

મૃગજળની મમત - - Novels

by SABIRKHAN Matrubharti Verified in Gujarati Horror Stories

(1.7k)
  • 26.8k

  • 59.7k

  • 141

ઠંડીથી એનું બદન ધ્રુજી રહ્યું હતું.એ મખમલી બેડ પર કોકડું વળીને સૂતો હતો. ગરમ રજાઈ ઓઢાડવા છતાં પણ એના શરીર ની ધ્રુજારી ઓછી થતી નહોતી.એ જોઈ પ્રિયા ઘણી પરેશાન હતી.બેચેન હતી.હા આ એનો અલાયદો ખંડ હતો.જેમાં કોઈને પણ પ્રવેશવાની ...Read Moreનહોતી.કદાચ કોઈ એના કમરામાં જાણીજોઈને આવતુ નહોતુ.કમરાંનાં બારી-બારણા સજ્જડ બંધ કરી દીધેલાં.એણે એ યુવાન કે જેનુ નામ સમિર હતુ એના પગના તળિયા પોતાની સુવાળી હથેળી વડે બરાબર ઘસી જોયા. પીંડીઓ મસળી છતાં પણ બધુ બેઅસર હતું.એ આકુળ-વ્યાકુળ થઈ ગયેલી.કશું સૂઝતું નહોતું છેલ્લે એક વિચાર એના મન મગજ માં પગ-પેસારો કરી ગયો.કદાચ એને આ સમયે એ જ ઠીક લાગ્યું. પછી

Read Full Story
Download on Mobile

મૃગજળની મમત - - Novels

મૃગજળની મમત-1
ઠંડીથી એનું બદન ધ્રુજી રહ્યું હતું.એ મખમલી બેડ પર કોકડું વળીને સૂતો હતો. ગરમ રજાઈ ઓઢાડવા છતાં પણ એના શરીર ની ધ્રુજારી ઓછી થતી નહોતી.એ જોઈ પ્રિયા ઘણી પરેશાન હતી.બેચેન હતી.હા આ એનો અલાયદો ખંડ હતો.જેમાં કોઈને પણ પ્રવેશવાની ...Read Moreનહોતી.કદાચ કોઈ એના કમરામાં જાણીજોઈને આવતુ નહોતુ.કમરાંનાં બારી-બારણા સજ્જડ બંધ કરી દીધેલાં.એણે એ યુવાન કે જેનુ નામ સમિર હતુ એના પગના તળિયા પોતાની સુવાળી હથેળી વડે બરાબર ઘસી જોયા. પીંડીઓ મસળી છતાં પણ બધુ બેઅસર હતું.એ આકુળ-વ્યાકુળ થઈ ગયેલી.કશું સૂઝતું નહોતું છેલ્લે એક વિચાર એના મન મગજ માં પગ-પેસારો કરી ગયો.કદાચ એને આ સમયે એ જ ઠીક લાગ્યું. પછી
  • Read Free
મૃગજળની મમત-2
ગરમીનો ઉકળાટ વધતો હતો પવન લૂ બની વાતો હતો.ચામડી દાજી જાય એવા તાપમાં બહાર નીકળવુ દુષ્કર હતુ.આવા જ અસહ્ય ઉકળાટને વેઢારતા એક પ્રોઢ વયની વ્યક્તિએ પોતાના શહેરી વિસ્તારના પોલિસ હેડક્વાર્ટર પર બજાજ સ્કૂટર થોભાવ્યુ. સ્કૂટરને પાર્ક કરી ધોડી ચડાવતાં ...Read Moreએમનુ શરીર હોંફવા લાગેલુ.જાડા ફ્રેમના ચશ્મામાંથી એ
  • Read Free
મૃગજળની મમત-3
પ્રસ્તાવના: આ સનસની ખેજ કથા મારા અને મિનલજી ના સહિયારા પ્રયાસથી આલેખાઈ..છે આશા રાખુ છુ કે તમને ગમી જશે..કહાની ફક્ત મનોરંજનના માટે લખાઇ છે જેમાં હકીકતોને અવકાશ નથી..મિનલ ક્રિશ્ચન "જીયા"સાબીરખાન પઠાણ "પ્રીત" ઝબકીને સમીરે પાછળ જોયુ. એના આશ્ચર્ય વચ્ચે ...Read Moreસૂનકાર વ્યાપેલો હતો.એના ખભા પર કોઇએ હાથ મૂક્યો હતો. એનો અર્થ એ હતો કે એની પડખે કોઈ મોજુદ હતુ.પરંતુ દૂર સુધી કોઈ દેખાયું નહી.એ ખૂબ ગભરાઈ ગયો હતો.એનું મન હવે ભાગીને પોતાના કમરામાં પુરાઈ જવા અધીર બન્યું.એ ઉતાવળાં ડગલાં ભરતો ચાલવા લાગ્યો. એણે જે નજારો જોયો હતો એ પછી ત્યાં ઉભા રહેવાની એનામાં હિંમત નહોતી.એને ડર હતો કે જરા
  • Read Free
મૃગજળની મમત-4
પ્રસ્તાવના: આ સનસની ખેજ કથા મારા અને મિનલજી ના સહિયારા પ્રયાસથી આલેખાઈ..છે આશા રાખુ છુ કે તમને ગમી જશે..કહાની ફક્ત મનોરંજનના માટે લખાઇ છે જેમાં હકીકતોને અવકાશ નથી..મિનલ ક્રિશ્ચન "જીયા"સાબીરખાન પઠાણ "પ્રીત" સ્કૂલમાં શિક્ષકની જોબ પરથી નિવૃત્ત થયા બાદ ...Read Moreમાસ્ટરજીએ શિક્ષણ ક્ષેત્ર છોડ્યુ નહોતું.એમનું માનવું હતું કે સારા શિક્ષકોના અભાવે વિદ્યાર્થીઓનું ભણતર કંગાળ થઈ ગયું છે શિક્ષકો પોતાનું કર્તવ્ય પ્રામાણિકતાથી નીભાવતા નથી.અને એટલે જ માસ્ટરજી શિક્ષણને વળગી રહ્યા.એમને કોચિંગ ક્લાસના માધ્યમ દ્વારા નબળા વિદ્યાર્થીઓના ઘડતરનું બીડુ ઝડપી લીધું.આર્થિક સંકડામણ ભોગવી રહેલા સ્ટૂડન્ટ્સને નજીવી ફીમાં ઉત્તમ શિક્ષણ પૂરું પાડી તેઓ માનવસેવા જ કરી રહ્યા હતા.એક ભલો અને ઉમદા કેરેક્ટરનો,
  • Read Free
મૃગજળની મમત-5
પ્રસ્તાવના:(આ સનસની ખેજ કથા મારા અને મિનલજી ના સહિયારા પ્રયાસથી આલેખાઈ..છે આશા રાખુ છુ કે તમને ગમી જશે..કહાની ફક્ત મનોરંજનના માટે લખાઇ છે જેમાં હકીકતોને અવકાશ નથી..) -મિનલ ક્રિશ્ચન "જીયા"-સાબીરખાન પઠાણ "પ્રીત" **** ...Read More ********,* પોતાની ભારેખમ હથેળીનો જબરજસ્ત પ્રહાર એણે ભૂમિ પર કર્યો.આખો કમરો એની બંધિયાર દિવાલો સાથે ધણધણી ઉઠ્યો.એના ચહેરા આગળ વિખરાયેલા લાંબા વાળ નીચેથી ક્રોધથી લાલઘૂમ થયેલી આંખો દેખાતી હતી.એ આંખોનુ ખૂન્નસ જોઈ એની સન્મુખ ઉભેલી દરેક વ્યક્તિના મનમાં ફફડાટ વ્યાપી વળેલો."અબ ઉસકા ક્યા કરના હૈ વહ તુમ લોગ જાનો..!"એને એક-એક શબ્દ પર ભાર દઈને કહ્યુ.ત્યારે બધી સ્ત્રીઓની મધ્યે ઉભેલા
  • Read Free
મૃગજળની મમત - 6
પ્રસ્તાવના:આ સનસની ખેજ કથા મારા અને મિનલજી ના સહિયારા પ્રયાસથી આલેખાઈ..છે આશા રાખુ છુ કે તમને ગમી જશે..કહાની ફક્ત મનોરંજનના માટે લખાઇ છે જેમાં હકીકતોને અવકાશ નથી..============- સાબીરખાન પઠાણ "પ્રીત"- મિનલ ક્રિશ્ચન "જીયા"---------------+------------6 સમિર હડબડાયો.. બહારથી પ્રિયા ...Read Moreરહી હતી..હેલ્લો સ્વિટહાર્ટ.. કીતના ટાઈમ લગાઓગે.. બહાર આ જાઓ.. દૂધ પી લો.. ડીઅર..!"સમિરે પાણીનો વેગ વધાર્યો.હવે બહારનો અવાજ ધીમો આવતો હતો.પાણી ફૂવારા રૂપે મસ્તિષ્ક પર પડવા છતાંભીતરથી એનુ બદન ધગતુ હતુ..એને છેતરીને કેદ કરી લેવાયો હતો.ટ્રેનમાં જે યુવતીઓ જોયેલી તે હોશમાં આવ્યા પછી એને નજરે પડી નહોતી.એનો મતલબ કે આખુ ષડયંત્ર પૂર્વ નિયોજિત હતુ.કેટલો ભોળો હતો.. ગમેતે મોહની માયાજાળ પાથરી
  • Read Free
મૃગજળની મમત - 7
પ્રસ્તાવના:આ સનસની ખેજ કથા મારા અને મિનલજી ના સહિયારા પ્રયાસથી આલેખાઈ..છે આશા રાખુ છુ કે તમને ગમી જશે..કહાની ફક્ત મનોરંજનના માટે લખાઇ છે જેમાં હકીકતોને અવકાશ નથી..============- સાબીરખાન પઠાણ "પ્રીત"- મિનલ ક્રિશ્ચન "જીયા"---------------+------------7 ફાર્મ હાઉસનો એક મોટો કમરો કબિલાવાસીઓથી ...Read Moreભર્યો હતો.મોટા ભાગની એમાં સ્ત્રીઓ હતી. પૂરુષોનુ પ્રમાણ જૂજ હતુ.બધી સ્ત્રીઓનો પહેરવેશ લગભગ એક સરખો હતો.નાની છોકરીઓએ ચોળી-ચણીયો પહેરેલી. યુવાન સ્ત્રીઓ ચૂંદડી, ચણીયો અને હાથમાં કળંદીયા, કડલીઓ, પગમાં ઝાંઝરી, છડા, ખાંપીયા વગેરે અંલકારોથી કબિલાની સ્ત્રીઓ બીજા લોકોથી જુદી તરી આવતી.પુરુષો ચોરણી, ધોતીયું, કેડિયું, બંડીમાં હતા.બધા જોડે દેશી ઢબના વજનદાર બૂટ હતા.આ સમયે કમરાનો માહોલ સૌને ભયના ઓથાર તળે ગૂંગળાવી
  • Read Free
Mrugjal ni mamat-8
પ્રસ્તાવના:આ સનસની ખેજ કથા મારા અને મિનલજી ના સહિયારા પ્રયાસથી આલેખાઈ..છે આશા રાખુ છુ કે તમને ગમી જશે..કહાની ફક્ત મનોરંજનના માટે લખાઇ છે જેમાં હકીકતોને અવકાશ નથી..============- સાબીરખાન પઠાણ "પ્રીત"- મિનલ ક્રિશ્ચન "જીયા"8(આગળના પાર્ટમાં આપણે જોયુ. કબિલાવાસીઓ અર્ધ રાત્રીએ ...Read Moreયુવકના બલિ માટે પાર્ટીમાં ડાયન સાથે ઉપસ્થિત છે હવે આગળ...) શહેરમાં બે વિભિન્ન ધર્મોના ધાર્મિક જૂલુસ એક સાથે નિકળવાનાં હોઈ કમિશ્નર સરે મિંટિંગમાં અલગ-અલગ બધી ચોકીના અફસરો સાથે ખટપટિયા સરને પણ પોતાના બંગલે નિમંત્રણ આપેલુ.એટલે પોપટ સરની અંડરમાં ચોકી આજ જગદિશના હવાલે હતી.સવારની ચા જગદિશ સરના ટેબલ પર મૂકતાં નારંગે કહ્યુ. "સર.. હવે પોપટસરના આવ્યા પછી તમારી પહેલા જેવી
  • Read Free
મૃગજળની મમત - 9
પ્રસ્તાવના:આ સનસની ખેજ કથા મારા અને મિનલજી ના સહિયારા પ્રયાસથી આલેખાઈ..છે આશા રાખુ છુ કે તમને ગમી જશે..કહાની ફક્ત મનોરંજનના માટે લખાઇ છે જેમાં હકીકતોને અવકાશ નથી..============- સાબીરખાન પઠાણ "પ્રીત"- મિનલ ક્રિશ્ચન "જીયા"9 જીયાએ જે વાત સમિરને ...Read Moreએ આ મુજબ હતી.આખો કબિલો ખૌફના ભારણ તળે દબાયેલો હતો.ધરધરમાં રોકકળ હતી. કોણ કોના આંસુ લૂછતુ.એક પણ ધરમાં પાપા પગલી પાડનારુ કોઈ બચ્ચુ નહોતુ.કબિલાના દરેક ઘરોનાં પ્રાંગણો સૂના ગરમલ્હાય નિસાસા નાખતાં હતાં. સ્ત્રીઓના ચહેરા પરનાં તેજ ગાયબ હતાં.ડરી ડરીને બહાર નિકળતી સ્ત્રીઓ સતત હેમખેમ ધરે પહોચવાની ઉતાવળમાં રહેતી.કબિલાવાસીઓનુ પ્રભાત એક નવી આશાઓ સાથે ઉગતુ.પરંતુ આજના પ્રભાતની રોનક જુદી હતી.એક રહસ્યનો પર્દાફાશ
  • Read Free
મૃગજળની મમત - 10
મૈ કહી નહી જા રહી.. તૂમ્હારે પાસ હી હું..! ઔર તૂમ અપની યે અકડ છોડો.. જરા ઉસસે પ્યારસે પેશ આઓ..! જબતક વો તૂમ્હે અપની માયા મે લપટેગી નહી તૂમ્હારા પીછા નહી છોડેગી.. મૈ ચાહતી હું કી અબ તૂમ ખુશી સે ઉસકા સાથ ...Read Moreઔર ઉસે ઈસ બાત કા અહેસાસ દિલાઓ કી તુમ ઉસસે સંતુષ્ટ હો ઔર ઉસે એક પલ કે લિએ ભી દૂર હોના નહી ચાહતે. ક્યોકી ઉસકા તૂમ પર એતબાર હી યહાસેં ભાગને કે લિએ આધારભૂત સાબિત હોને વાલા હૈ..! સમિરે સપનેય વિચાર્યુ નહોતુ કે જિયા ખુદ એને આવુ કહેશે. પોતે રસગુલ્લો બની એની સામે પેશ થવાનુ હતુ. પ્રિયા મનફાવે એમ એ રસગુલ્લાને ચૂસવાની હતી ધમરોળવાની હતી.
  • Read Free
મૃગજળની મમત - 11
પ્રસ્તાવના:આ સનસની ખેજ કથા મારા અને મિનલજી ના સહિયારા પ્રયાસથી આલેખાઈ..છે આશા રાખુ છુ કે તમને ગમી જશે..કહાની ફક્ત મનોરંજનના માટે લખાઇ છે જેમાં હકીકતોને અવકાશ નથી..============- સાબીરખાન પઠાણ "પ્રીત"- મિનલ ક્રિશ્ચન "જીયા"11 સમિરે જે રીતે તસતસતુ ચુંમ્બન પ્રિયાની ...Read Moreપાંપણો પર કર્યુ.પ્રિયાને રૂહમાં એ સ્પર્શ ઉતરી ગયો. સમિર એને સમુળગો સ્પર્શી ગયો હતો. જ્યાં આજ સુધી કોઈ પુરૂષ એને સ્પર્શી શક્યો નહોતો.પોતે લાગણીઓથી ધબકતી હતી.એ વાતનો આજે એને અહેસાસ થયો હતો.પોતાનામાં એક એવી સ્ત્રી જીવતી હતી જે હરદમ ઈચ્છતી હતી.. કે પોતાની નાની નાની વાતનુ કોઈ ધ્યાન રાખે... ક્હ્યા વિના એની આંખોના ભાવ સમજી પામી જાય કે પોતે શુ
  • Read Free
મૃગજળની મમત - 12
ફકીર બાબાના કહેવા પ્રમાણે ડાયનને આરતીના શરીરમાં ફરી બોલાવવાની હતી. આરતીના સાસુ સસરાએ મળી કબિલાવાસીઓને ગુરુવારે ભેગા થવા ઘરેઘરે જઈ કહી દીધેલુ. નવાઈની વાતતો એ હતી કે આખી વાત કબિલાને પહેલેથી જાણ થઈ ગઈ હતી. ગુરુવારે એક મોટા ચોગાનમાં મેળાવડો ...Read Moreહતો. વર્ષોથી થઈ રહેલી બાળ હત્યાનો ઉકેલ આખો કબિલો ઝંખતો હતો. પ્રિયા અને એના બેઉ ખડતલ શરીર ધરાવતા ભાઈઓ આગળ બેઠા હતા. એક વૃક્ષ નીચેના ઓટલે આસન પાથરી આરતીને બેસાડી હતી. બધાં જ અત્યારે આરતીને કૂતુહલતાથી તાકી રહેલાં. ફકીરબાબાના કહેવા પ્રમાણે તાવિજને લોબાનની ધૂણી દેવામાં આવી. અને આરતીના બન્ને હાથ સીધા લાંબા કરાવી મૂઠ્ઠીઓ વાળવા એના સસરાએ કહ્યુ. આરતી સસરાની આજ્ઞા અનૂસરી.
  • Read Free
મૃગજળની મમત - 13
પ્રસ્તાવના:આ સનસની ખેજ કથા મારા અને મિનલજી ના સહિયારા પ્રયાસથી આલેખાઈ..છે આશા રાખુ છુ કે તમને ગમી જશે..કહાની ફક્ત મનોરંજનના માટે લખાઇ છે જેમાં હકીકતોને અવકાશ નથી..============- સાબીરખાન પઠાણ "પ્રીત"- મિનલ ક્રિશ્ચન "જીયા" "સોચ લો ફીર મૈ ...Read Moreસબ કી બેબસી પર દૂબારા રહેમ નહી ખાઉંગી..!હમે બસ બેઔલાદ નહી રહેના..! અપને બચ્ચો કો જિંદા દેખને હમ કુછ ભી કરેંગે..!પ્રિયાના ભાઈએ પોતાના કડક અવાજમાં બધી જ શરતોમાં શરણાગતી સ્વિકારી."ઠીક હૈ તો સૂનો...!"આરતી પોતાના ખૂલ્લા વાળને આમતેમ ફંગોળી રહી હતી. એની આંખોમાં લબકઝબક થતી લોલૂપતા સાફ દેખાઈ રહી હતી..પ્રિયાની ધડકનો વધી ગઈ હતી.એ પણ સમજી ગયેલી કે આખો કબિલો ડાયને નાખેલા
  • Read Free
મૃગજળની મમત - 14
પ્રસ્તાવના:આ સનસની ખેજ કથા મારા અને મિનલજી ના સહિયારા પ્રયાસથી આલેખાઈ..છે આશા રાખુ છુ કે તમને ગમી જશે..કહાની ફક્ત મનોરંજનના માટે લખાઇ છે જેમાં હકીકતોને અવકાશ નથી.. - ...Read Moreપઠાણ પ્રીત - મિનલ ક્રિશ્ચન જીયા જિયા શરૂઆત થી જ સતત પ્રિયા પર નજર રાખી બેઠી હતી.ધરેથી પ્રિયાએ સમિર સાથે ભાગવાનુ આયોજન કર્યુ અને ગાડી બહાર કાઢવા ગઈ ત્યારેજ ભાઈને બહારથી ભાગતો આવતો જોઈ જિયા મૂંજાઈ ગઈ.આ ક્ષણે ભાઈ કબિલા સાથે મિટિંગમાં હોવો જોઈતો હતો.તો પછી..? સારૂ હતુ પોતે પ્રેત હતી. માણસો જેટલી કાંચળી બદલતાં એ શીખી નહોતી. આ લોકો એક પ્રેતને પણ થાપ આપી જાય એવાં હતાં.ભાઈ ઝડપથી એક કમરામાં ધૂસ્યો.એની પાછળ
  • Read Free
મૃગજળની મમત-15
સમિરે ભીતર પ્રવેશી દિવ્ય સુકૂનની અનુભૂતિ કરી.ઓલિયા પીરની કબર પર ગ્રીન ચાદર ફૂલોથી ઢંકાઇ ગયેલી.મોગરો અને ગુલાબની સુવાસથી વાતાવરણ મધમધી ઉઠ્યુ હતુ.સમિરે જિયાના કહ્યા મુજબ ચાદર ચુમી.બે હાથ ઉઠાવી પોતાની સલામતી માટે દુવા કરી..પછી કબ્રની સામે તરફ એ ગયો.ત્યાં ...Read Moreપર ફર્શ સાથે બે ફૂટ જેટલો લોઢાનો દરવાજો હતો. કોર્નરની દિવાર પર ડોરબેલ સ્વિચ હતી.સમિરે એને બે ત્રણ વાર પુશ કર્યુ.દરવાજો ભીતર તરફ ખુલ્યો.સમિર આંખો ફાડી ફાડી જોતો રહ્યો.ભીતરથી લોબાનની ધુમ્રસેરો બહાર આવી રહી હતી.અંદર અંધકાર સિવાય કઈ નજરે નહોતુ પડતુ.એવામાં એક હાથ બહાર આવ્યો અને એક નાની બોટલ મૂકી અંધકારમાં વિલુપ્ત થઈ ગયો.સમિર એ બોટલ સાથે ઝડપી બહાર
  • Read Free
મૃગજળની મમત - 16
ફકીરબાબાના શબ્દો એને કડવા ઘૂંટ જેવા લાગ્યા. તુ દેખતી જા.. અબ ક્યા ક્યા કરતા હું મૈ..! ડાયન થથરી ઉઠી. મૈ કબિલે કો છોડકર ચલી જાઉંગી..! મૂજે બક્ષ દો..! કિસી કો ફીર પરેશાન નહીં કરુંગી.. મુજે જાને દો... છોડ દો મુજે...! બચવા માટ એે ધમપછાડા કરી ...Read Moreહતી. બહોત ઘમંડ થા ના તૂજે અપની તાકત પર..? ફકીર બાબાના ચહેરા પર રોષ ચોખ્ખો વર્તાતો હતો. સમીર તેરી જાલ મે નહી ફંસા તો તુને બચ્ચી કો અપને જાંસે મે લે કર.. સમિર કો તેરે હી ઠિકાને પર ઉઠા લાનેકા ફેસલા કિયા મગર તું જાનતી નહિ હૈ તેરે જુલ્મો કા શિકાર હુઈ જીયા અક્સર મુજે મિલતી થી. ઉસ દિન તુમ દોનો કે ઈરાદે કો જિયાને જાના તો તૂરંત ઉસને મુજસે સંપર્ક કિયા. ઓર ફિર હમને....
  • Read Free
મૃગજળની મમત-17
જિયાની વાત સાંભળી સમિર ડઘાઈ ગયો.એનુ મન બળવો કરતુ હોય એમ પોકાર કરી ઉઠ્યુ."ફૂટબોલ કી તરહ દોનો કભી ઈધર તો કભી ઉધર મૂજે લાત ઠોક રહી હૈ..તૂમને કભી સોચા હૈ.. મેરી અપની ભી કુછ ખ્વાઈશે હો સકતી હૈ..? મેરા ...Read Moreક્યા ચાહતા હૈ..?તૂમ ચાહે મુજે સાથ દો યા ના દો મૈ તુમ પર કોઇ દબાવ નહી ડાલના ચાહતા..!મગર ઈતના જાન લો યે મેરી સાંસે અબ સિર્ફ તૂમ્હારે લિયે હી ચલ રહી હૈ.મૈ તો વહી સમિર હૂં ઉલજન મે તો તૂમ દોનોને મુજે ડાલા હૈ.. કભી તૂમને ઉધર ધકેલા તો કભી ઉસને ઈધર..મુજે કીસી ને નહી પુછા કી મૈ ક્યા ચાહતા
  • Read Free

Best Gujarati Stories | Gujarati Books PDF | Gujarati Horror Stories | SABIRKHAN Books PDF Matrubharti Verified

More Interesting Options

  • Gujarati Short Stories
  • Gujarati Spiritual Stories
  • Gujarati Novel Episodes
  • Gujarati Motivational Stories
  • Gujarati Classic Stories
  • Gujarati Children Stories
  • Gujarati Humour stories
  • Gujarati Magazine
  • Gujarati Poems
  • Gujarati Travel stories
  • Gujarati Women Focused
  • Gujarati Drama
  • Gujarati Love Stories
  • Gujarati Detective stories
  • Gujarati Social Stories
  • Gujarati Adventure Stories
  • Gujarati Human Science
  • Gujarati Philosophy
  • Gujarati Health
  • Gujarati Biography
  • Gujarati Cooking Recipe
  • Gujarati Letter
  • Gujarati Horror Stories
  • Gujarati Film Reviews
  • Gujarati Mythological Stories
  • Gujarati Book Reviews
  • Gujarati Thriller
  • Gujarati Science-Fiction
  • Gujarati Business
  • Gujarati Sports
  • Gujarati Animals
  • Gujarati Astrology
  • Gujarati Science
  • Gujarati Anything
SABIRKHAN

SABIRKHAN Matrubharti Verified

Follow

Welcome

OR

Continue log in with

By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"

Verification


Download App

Get a link to download app

  • About Us
  • Team
  • Gallery
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Refund Policy
  • FAQ
  • Stories
  • Novels
  • Videos
  • Quotes
  • Authors
  • Short Videos
  • Free Poll Votes
  • Hindi
  • Gujarati
  • Marathi
  • English
  • Bengali
  • Malayalam
  • Tamil
  • Telugu

    Follow Us On:

    Download Our App :

Copyright © 2022,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.