21 દિવસ અંતરીક્ષમાં - એક ટાઈમે ટ્રાવેલ કથા - Novels
by પરમાર રોનક
in
Gujarati Science-Fiction
વીર તેના મોટા ભાઈ મોહિતના નાનપણના સ્વપ્નને પૂણ કરવા એક અંજાણ ફોર્મ ભળી નાખે છે. તે SAUTA (સાઉટા) ફોર્મ હોય છે. તે ફોર્મને કારણે મોહિત અને વીર અંતરીક્ષના સફરમાં ચાલ્યા જાય છે, 21 દિવસ માટે ! ત્યાં મોહિતની ...Read Moreમિસ નતાશાથી થાય છે. જે કઈક રહસ્ય છુપાવી રહ્યા હોય છે. તે સફરમાં મોહિત અને વીરના બીજા સાથીદારોનું અપહરણ થઈ જાય છે. કોણ હોય છે તેના સાથીદારોનું અપહરણ કરનારા ? તે લોકોએ શા માટે અપહરણ કર્યું ? કોણા કહેવાથી SAUTAએ વીર અને મોહિતને ફોર્મ આપ્યું ? કઈ રીતે આ બધું મોહિતના ભવિષયથી જુડેલ છે ?
વીર તેના મોટા ભાઈ મોહિતના નાનપણના સ્વપ્નને પૂણ કરવા એક અંજાણ ફોર્મ ભળી નાખે છે. તે SAUTA (સાઉટા) ફોર્મ હોય છે. તે ફોર્મને કારણે મોહિત અને વીર અંતરીક્ષના સફરમાં ચાલ્યા જાય છે, 21 દિવસ માટે ! ત્યાં મોહિતની મુલાકાત ...Read Moreનતાશાથી થાય છે. જે કઈક રહસ્ય છુપાવી રહ્યા હોય છે. તે સફરમાં મોહિત અને વીરના બીજા સાથીદારોનું અપહરણ થઈ જાય છે. કોણ હોય છે તેના સાથીદારોનું અપહરણ કરનારા ? તે લોકોએ શા માટે અપહરણ કર્યું ? કોણા કહેવાથી SAUTAએ વીર અને મોહિતને ફોર્મ આપ્યું ? કઈ રીતે આ બધું મોહિતના ભવિષયથી જુડેલ છે ?