તલાશ 2 - Novels
by Bhayani Alkesh
in
Gujarati Novel Episodes
ડિસ્ક્લેમર:આએકકાલ્પનિકવાર્તાછે.તથાતમામપાત્રોઅનેતેમનીવચ્ચેનાસંવાદોકાલ્પનિકછે.આલખવાનોહેતુમાત્રમનોરંજનનોછે.
તલાશ પોતાના અસ્તિત્વની.
તલાશ પોતાના સ્વજનો ની સલામતી, સુખ, શાંતિની.
તલાશ દેશ માટેજાનનીબાજી લગાવનાર નરબંકાઓની
તલાશ દેશના દુશમનોની
તલાશ દેશમાં છુપાયેલાદેશદ્રોહીઓની.
ડિસ્ક્લેમર:આએકકાલ્પનિકવાર્તાછે.તથાતમામપાત્રોઅનેતેમનીવચ્ચેનાસંવાદોકાલ્પનિકછે.આલખવાનોહેતુમાત્રમનોરંજનનોછે. તલાશ પોતાના અસ્તિત્વની. તલાશ પોતાના સ્વજનો ની સલામતી, સુખ, શાંતિની. તલાશ દેશ માટેજાનનીબાજી લગાવનાર નરબંકાઓની તલાશ દેશના દુશમનોની તલાશ દેશમાં છુપાયેલાદેશદ્રોહીઓની. તલાશ 1 વાંચવા માટે માતૃભારતી ગુજરાતી એપ જુઓ. https://www.matrubharti.com/bhayani આભાર અને અપેક્ષા તલાશ 2 આજથી શરૂથઇ ...Read Moreછે, ત્યારે હર્ષની લાગણી અનુભવાઈરહી છે. તલાશ 1ને જે રીતે વાચકો એ આવકારી,સરાહી એ બદલ તમામ વાચકોનો ખુબ ખુબ આભાર. તલાશ 2માં અમુક મુખ્ય પાત્રો એજ છે જે તલાશ 1 માં હતા. અને તલાશ પણ એ જ છે, દેશના અંદરના અને બહારના દુશમનોને શોધીને એનેઠેકાણે પાડવાના. આને સિક્વલ રૂપે પણ વાંચી શકાશે અને એક અલગ નોવેલ તરીકે પણ. તલાશ 1
ડિસ્ક્લેમર:આએકકાલ્પનિકવાર્તાછે.તથાતમામપાત્રોઅનેતેમનીવચ્ચેનાસંવાદોકાલ્પનિકછે.આલખવાનોહેતુમાત્રમનોરંજનનોછે. બહુ જભયાવહ દ્રશ્ય હતું. NASA ના મુખ્ય ગેટ પર 2 સિક્યુરિટી ગાર્ડ ના શરીર લોહીથી લથબથ રોડ પર પડ્યા હતા. જીતુભા અને સિન્થિયાને પાર્કમાંથી ભાગીને ત્યાંપહોંચતા લગભગ 4 મિનિટ થઈહતી. બન્ને સિક્યુરિટી ગાર્ડને ઓછામાં ઓછી7-8 ગોળી મારવામાં આવી ...Read Moreદ્રશ્ય જોઈનેસિન્થિયા ત્યાં રોડ પર જ ફસડાઈ પડી. એ સતત આક્રંદ કરીરહી હતી. એને ધ્રુજારી ઉપડીહતી. આંખમાંથી આસું સરીરહ્યા હતા. "સિન્થિયા હિંમત થી કામ લે હું અંદર જાઉં છું. તું પોલીસ અને એમ્બ્યુલસબોલાવ" કહી જીતુભા NASA ના બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં ઘુસ્યો. મુખ્ય ગેટ પછી 40 ફૂટ પછી બિલ્ડીંગ હતું. પણ જીતુભાની અનુભવી આંખોએ જોયું કે ક્યાંય કોઈ ઘર્ષણના ચિન્હો દેખાતા ન
ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. જીતુભા સ્તબ્ધ થઈને ઉભો હતો. એને કઈ સુઝકો પડતો ન હતો. એકાદ મિનિટ વિચારી એણે ચાર્લીને કહ્યું "તું ...Read Moreસાથે ચાલ,માઈકલ ના ઘરે." અને વિલિયમના સાથી 2 પોલીસ વાળાને કહ્યું. "તમે અહીં તપાસ કરો મારે માઈકલના ઘરે જવું પડશે. એની દીકરીનો જીવ જોખમમાં છે. " "હું વાયરલેસ થી જણાવું છું પોલીસ ડિપાર્ટમેન્ટ એની હેલ્પમાં પહોંચશે." 2 માંથી જે સિનિયર હતો એણે કહ્યું. એ માઈકલ અને સિન્થિયાનો પરિચિત હતો. "થેન્ક્યુ." કહી જીતુભા ચાર્લીએ ચાલુ કરેલી કારમાં બેઠો. અને પછી સિન્થિયાને
ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. નાસામાં થયેલા શૂટ આઉટના ખબર પુરા લંડનમાં ફેલાય હતા. અનેક ન્યુઝ પેપર અને ચેનલના પત્રકાર ત્યાં પહોંચ્યા હતા. ...Read Moreબધાને નાસાના મુખ્ય ગેટ પાસે જ અટકાવ્યા હતા. એ માટે વધારાની પોલીસ મંગાવવી પડી હતી. ભલે નાસાવાળા પોતાની સિક્યુરિટી સર્વિસ ચલાવતા હતા પણ આખરે એ બધા ગ્રેટ બ્રિટનના નાગરિકો હતા. વળી અનોપચંદ એન્ડ કુ.નું મોટું રોકાણ બ્રિટનમાં પણ હતું. બધા પત્રકારને એક્ઝેટ શું થયું છે એ જાણવું હતું કેટલાક ને ન્યુઝ મળતા નોર્થ મિડલસેક્સ યુનિવર્સિટી હોસ્પિટલ પહોંચ્યા હતા. જે નાસાની
ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે. "ઓકે." કહી ચાર્લી નીકળ્યો. પછી જીતુભા એ સિન્થિયાને કહ્યું. "હી ઇઝ ધ કલ્પ્રિટ" (એ જ ગુનેગાર છે). ...Read Moreસિન્થિયા જીતુભા સામે તાકી રહી પછી કહ્યું. તને ખાતરી છે કે એ જ ગુનેગાર છે? અને જો ખાતરી હતી તો એને અત્યાર સુધી જીવતો કેમ છોડ્યો અરે મને ઈશારો કર્યો હોત તો હું એને ઉડાવી દેત. મિસિસ બ્રિગેન્ઝાને મિશેલ બેગ પેક કરીને નીચે હોલમાં આવી ગયા હતા. એ બધી વાતો સાંભળતા હતા. “જો સિન્થિયા અત્યારે તને માઈકલની તબિયતની ચિંતા છે.
ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. જીતુભા સાથે વાત પુરી થયા પછી અનોપચંદ પોતાની પથારીમાંથી ઉભો થયો. સરદાર વલ્લભભાઈ પટેલ સાથેની પહેલી મુલાકાતના 50 ...Read Moreવર્ષમાં પહેલીવાર એવું બન્યું હતું કે એ ઘસઘસાટ સૂતો હોય અને કોઈએ એને ફોનમાં કૈક ગંભીર ખબર આપી એને ઉઠાડ્યો હોય. ખાસ કરીને જ્યારથી સુમિત 17-18 વર્ષનો થયો એ પછી બાપની ચિંતા એણે પોતાના માથે લઇ લીધી હતી. ગોઠવણ જ એવી હતી કે અનોપચંદ સુવા જાય એ સાથે જ એ સુમિત કે નિનાદના મોબાઈલમાં કોલ ટ્રાન્સફર કરી નાખતો અને બીજો
ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. જીતુભા ચારે તરફ નિરીક્ષણ કરતા વોશ રૂમની બહાર આવ્યો અને અચાનક એની નજર એક કપલ પર સ્થિર થઇ ...Read Moreયુવતીને જીતુભા ઓળખ્યો એ નાઝ હતી. જોકે નાઝનું ધ્યાન જીતુભા પર નહોતું પડ્યું. પણ જમણી સાઈડના ચોથા ટેબલ પર બેઠેલા એક પ્રૌઢ કપલમાંની સ્ત્રીએ જીતુભાને ઓળખ્યો હતો. એ શિવ શંકર પંડ્યા અને એની પત્ની પાર્વતી પંડ્યા હતા. "શિવ, જરા ત્યાં નજર કરો પેલો સફેદ શર્ટ પહેરીને ઉભેલા યુવકની સામે જલ્દી જુઓ. મને લાગે છે કે એ જીતુભા છે." "કોણ? પેલો
ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. એક વિશાળ બંગલાના દીવાનખંડમાં ખાદીના કપડા પહેરેલા 8-10 લોકો બેઠા હતા. હમણાં કલાક સવા કલાક પહેલા એ શહેરના ...Read Moreઉદ્યોગપતિની પત્નીની બર્થડે પાર્ટી માંથી નીકળીને અહીં આવ્યા હતા. ચારે તરફની ખુરશી વચ્ચે રાખેલ ટિપોય પર 2-3 જાતની શરાબની બોટલ ખુલ્લી પડી હતી. એ લોકો કંઈક ગંભીર ચર્ચા કરી રહ્યા હતા. છેવટે એક નેતા જેવા દેખાતા માણસે કહ્યું. ઓ.કે. તો આ ફાઇનલ રહ્યું. એણે આપણને બધાને, બધાની પાર્ટી ફંડમાં ઓછામાં ઓછા 100 - 100 કરોડ આપવા પડશે. હું સવારે જ
ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. હોટલના પ્રવેશદ્વાર પાસે આવીને ઉભેલી પોલીસની ગાડીઓમાંથી ધડાધડ 4 પોલીસ ઉતર્યા અને હોટલના રિસેપશન તરફ આગળ વધ્યા. બીજી ...Read Moreકાર માં આવેલા વિલિયમ આર્ચરે સિન્થિયા ને ફોન જોડ્યો.અને કહ્યું. "સિંથી તું ક્યાં છે?" "હોટલ નો પાછલો ગેટ છે ત્યાં એક ખંડેરમાં માર્શાને કેદ કરી હતી એને ભયંકર ટોર્ચર કરવામાં આવી છે. હું અને જીતુભા એને લઈને હોટેલના ગેટ પાસે પહોંચીયે છે. તું એક એમ્બ્યુલન્સ બોલાવી રાખ." "ઓકે. પણ પેલા હુમલાખોરો?" "એ લોકો અમારા હાથમાંથી છટકી ગયા છે. અને હોટલમાં
ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. “સર આપણે આપણા સ્ટેટના નેતાઓ ને સપોર્ટ કરવો પડશે એટલું જ. મિનિમમ 30-40 કરોડની આ વાત છે." પેલા ...Read Moreનાના નેતા વહેલી સવારે ફોન પર પોતાના બોસને વિંનવી રહ્યા હતા. "પણ તને તો ખબર છે આપણે ને એના વિચારોમાં ભેદ છે." "પણ સાહેબ રૂપિયાનો કલર અને કિંમત એક જ હોય છે. આપણે સાથ આપીયે કે ન આપીયે એ લોકો કમાશે જ, અને જો આપણે વિરોધ કરશું તો પણ શું? આપણા હાથ માં કઈ નહીં આવે. પણ 30-40 કરોડ અગર
ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે. "લાશ, લાશ પડી છે. સાહેબના બાથરૂમમાં." "શુંઉઉઉઉ? લાશ ક્યાં?" "સુમિત સાહેબની કેબીનના બાથરૂમમાં. આપણા પ્યુન બાલામણીની લાશ ...Read Moreછે. એક્ચ્યુઅલ માં સાહેબ સુમિત સાહેબે ગઈકાલે તેમની કેબિનમાં ટેબલ અને સોફા ને રિએરેન્જ કરવા કહ્યું હતું અને એચ આર ડિપાર્ટમેન્ટે બાલામણીને રાત્રે અહીં રોકાઈ કામ પૂરું કરાવવા કહ્યું હતું. અને સવારે સુમિત સર સીધા અહીં તમારી કેબિનમાં આવ્યા અને પછી કોઈ દુબઈ વાળા શેખના મેનેજર ને મળવા કોન્ફરન્સ રૂમ માં ગયા હમણાં 5 મિનિટ પહેલા એમનો મેસેજ આવ્યો કે
ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે. "ચાર્લી મારા, એટલે કે મારા માણસોના કબજામાં છે" દરવાજામાં પ્રવેશ કરી રહેલા એક અજાણ્યા યુવકે આમ કહ્યું ...Read Moreજીતુભા અને સિન્થિયા એને જોતા જ રહી ગયા. વ્હાઇટ શર્ટ અને જીન્સ પહેરેલો એ મજબૂત બાંધો ધરાવતા યુવકની ઉંમર 35 આસપાસની લગતી હતી. ફ્રેન્ચ કટ દાઢી અને રીમલેશ આકર્ષક ચશ્મામાં એનો ચહેરો શોભી રહ્યો હતો. એકાદ મિનિટ એની સામે જોઈ ખિસ્સામાં હાથ નાખી ને જીતુભાએ પૂછ્યું "કોણ છે તું.?" "રિલેક્સ જીતુભા ગનતો મારી પાસે પણ છે અને કદાજ તારી જ
ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. મિટિંગ મેરેથોન હતી સવારે 11 વાગ્યાથી શરૂ થઈ હતી. નીતાની કંપનીના માણસો અને સાઉથ આફ્રિકાનીકંપનીના માણસો વચ્ચે. પછી લંચ ...Read Moreપછી પોસ્ટ લંચ બંને કંપનીના ડાયરેક્ટરો પોતાની કંપનીનાજુનિયરો એ સવારે મિટિંગમાંજે માહિતી આદાન પ્રદાન કરી હતી.એના પરથી પોતપોતાના ફાયદા મુજબ એક મધ્યમ પડાવ પર પહોંચી ડીલ ફાઇનલ કરવાના હતા. એ ક્ષણ આવી ગઈ હતી. સાઉથ આફ્રિકાની કંપનીનામાલિક ને પોતાનેત્યાં બનતું રો મટીરીયલ અહીં ભારતમાં કોઈ મજબૂત પાર્ટનર ઊભો કરીને વેચવું હતું. પણ એને અહીંયાની જવાબદારીપોતાની પાસે ન રાખવી હતી. એની
ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. નીતાનું દિલ ધકધક થતું હતું ફાઈવસ્ટાર હોટલ કે જે સેન્ટ્રલી એસી હતી એમાં એને પરસેવો ફૂટી નીકળ્યો હતો. 'ડેમ ...Read Moreમને કાલ રાતથી જ થતું હતું કે નિનાદ કોઈ મુશીબત માં છે હવે શું કરવું. લંડન એમ કઈ રેઢું નથી પડ્યું અને અને..ન જાઉં તો નિનાદને તો પપ્પાજી હજી 8-10 દિવસ શોધવાનો પ્રયાસ નહીં કરે.શું કરું? જાઉં તો મારી ઈજ્જત. ઓહ મારા જ મનમાં આ વિચાર આવતા હું ઉતરી ગઈ છું હું સમાજને શું મોં બતાવીશ. પપ્પાજી, જીજુ, દીદી,છોકરાઓની સામે
ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે. "પપ્પાજી હું ઘરે જાઉં છું. હમણાં અમનસાથે વાત થઇ છે એ અને રિદ્ધિ ઘરે આવશે છોકરાઓને તેડવા માટે. ...Read Moreવીકમાં એની ફ્લાઇટ છે. એક બે દિવસ પછી એ છોકરાઓની બેગ લઇ જશે સ્નેહા દીદી સાથે વાત થઈગઈ છે એ પેકિંગ કરી રાખશે. અને હા 'બ્રિટન ટુડેમાં આપણો હિસ્સો 27 % છે. અને હવે એ બીજા 14% ઓફર કરે કરેછે. અત્યારની માર્કેટ વેલ્યુ મુજબ એટલા હિસ્સાના 800 કરોડ થાય. પણ મેં ઇનિશિયેટીવ આલબર્ટ અને મિરાન્ડા સાથે વાત કરી એ લોકો
ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે. સાંસદશ્રીના ઘરે પાર્ટીનો માહોલ જામ્યો હતો. ખાસ આમંત્રિતોનેબોલાવવામાં આવ્યા હતા. એમના બંગલાની બહાર પાર્કિંગમાં ડ્રાઈવરનુંઝુંડ જમા થયું હતું. ...Read Moreમેનેજરને લઇ અબ્દુલ પહોંચ્યો કાર પાર્ક કરી અને કહ્યું. "ખાલિદ સાહેબ તમે બહાર આવો એટલે મને કોલ કરજો હું ગાડી ગેટ સુધી લઇ આવીશ." "ભલે," કહી ખાલિદ રવાના થયો અબ્દુલે પોતાના ખિસ્સા ફંફોસ્યું.એક અત્યાધુનિક મોબાઈલ બહાર કાઢીનેરેકોર્ડિંગ ઓન કર્યું અને જાળવીને પોતાના શર્ટનીઅંદર પહેરેલા ખીસા વાળાગંજીમાં એ ફોન મુક્યો.હાઈ રેન્જ ધરાવતા એ ફોનમાં શર્ટ ઉપરાંત સ્વેટર પહેર્યું હોય તોયેઆજુબાજુના 7-8
ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે. "શું બાલા મની ને બહાર ક્યાંક..." સ્નેહા કહી રહી હતી એનું વાક્ય કાપીને સુમિતે કહ્યું. "ના સ્નેહા એનીલાશ ...Read Moreમળે એ જ જરૂરી હતું. એની લાશ, એની સાથે મળીને કંપનીનેબરબાદ કરવાનું ઇચ્છનાર લોકોને એક સંદેશોહતો કે, બધા લોકો પર કંપનીનીનજર છે સુધરી જાઓ નહીં તો તમારા હાલ પણ આવા જ થશે." "પણ એના કારણે આપણે આઈ મીન તું મુસીબતમાં મુકાઇશસુમિત, મેં તપાસ કરાવી છે એ ગણપત રાજુ કોઈ પણ કેસ હાથમાં લે તો પૂરો કરે જ છે એ કોઈ
ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે. વાહ સર, આ તો જબરું થયું જેનેમાટે આખી રાત બગાડી એ વસ્તુ આખરે હાથમાં આવી ખરી." આસિસ્ટન્ટેકહ્યું. "ભાઈ, ...Read Moreઅને કાકા એ કઈ ઓછી મહેનત નથી કરી. પણ આ જરૂરી હતું નહીં તો એ લોકોનેઆપણા પર વિશ્વાસ ન બેસત કે આપણે એમની સાથે છીએ." "સાચું ગણેશન.પણ હવે એ લોકો નેઅવિશ્વાસનું કોઈ કારણ નહીં રહે. એક કામ કર તું ઘરે જા અને ફ્રેશ થઇને સુમિતને મળવા પહોંચી જા." ખબરીએ કહ્યું કે જે ગણેશનનો સગો કાકો હતો. અને આસિસ્ટન્ટ એનો સગો
ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે. ".....પણ આપણી ડીલ ઓપન છે આ સિન્થિયા અને માર્શાને વિદાય કર અનેકાલરાત સુધી..." એનું વાક્ય અધૂરું રહ્યું પાછળથી ...Read Moreમારેલ લાતથી ભૂરો ધકેલાયો અને રૂમના બેડ પર પડ્યો. "ઉભી રહે. શું નામ તારું માર્શાને? એને બોલતોકરવાની ચાવી મારી પાસે છે." કહીને નીતાએ પોતાનો જમણો હાથ ભુરાની સામે ઉંચોકર્યો. વીટી એની છાતી સામે રાખી અનેગુલાબી ડાયમંડ પર પોતાનો અંગૂઠો રાખ્યો. ભૂરાએ આ જોયું અને બોલ્યો. "સોરી, સોરી, નીતલીઈઈઈ, એનેપ્રેશન કરતી. મારે ઝેરી સોયથી નથી મરવું." ભુરાનું આ વાક્ય સાંભળીને નીતા
ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે. "જો જીતુભા, તું સાંજેફ્લાઇટ પકડીને ઇન્ડિયા પહોંચી જા પછી ફ્રેશ થઈનેપપ્પાજી ને મળી લેજે પછી તારાઘરે એક નાનકડું ...Read Moreટુ ગેધર થશે. જેનીહજી તારા ઘરના ને પણ ખબર નથી. હા તારી પ્રેમિકાને અત્યારથી કહેવું હોય તો કહી દે આવતી કાલેરાત્રે ડિનર તારા ઘરે છે એમ." નિનાદે કહ્યું. ' "પણ મારા ઘરે શેનું ગેટ ટુ ગેધર? અને ડિનર શું કામ?" જીતુભા એ પૂછ્યું. "એ સરપ્રાઈઝ છે.તુંપપ્પાજીનેમળવા જઈશ ત્યારે ખબર પડશે. જો કે તારી બા ને અને મામાને પાંચ છ કલાકમાં
ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે. કોર્નર પર બોલેરો પાર્ક કરી ને એ બહારઆવ્યો. મુંબઈ ના દાદર વિસ્તારમાં બપોરે 2 વાગ્યે પણ વાહનોની આવન ...Read Moreઘણી હતી. એને સમજાયું કે અહીં એ માંડ 5-7 મિનિટ પોતાની બોલેરો ઉભી રાખી શકશે. પછી અહીંથી હટાવવીપડશે. ડ્રાઇવરના દરવાજા પાસે ઊભીને એણે ચારે તરફ નિરીક્ષણ કર્યું. ભીડ તો હતી જ પણ રોજના પ્રમાણમાં એટલી બધી ન હતી. એનું ધ્યાન સોનલ જે દુકાનમાં ઘૂસી એના પર જ હતું. લગભગ 3-4 મિનિટ પછી સોનલ બહાર આવી આખરે એ ઘડી આવી ગઈ
ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે. "સર,ચમોલીનાધરતીકંપમાં બહુ નુકશાન થયું છે. રાહત પેકેજ તાત્કાલિક જાહેર કરવું પડશે. અત્યારેમાહોલ જોતા વિલબ બહુ નુકશાન કરશે." પ્રધાનમંત્રીના ...Read Moreસેક્રેટરીએ કહ્યું. "હા.અમે આજે બપોરે એ જ ચર્ચા કરતા હતા, હું કહું એ પ્રમાણે ન્યુઝ મીડિયામાં આપી દો. "પણ, સાઉથના અમુક રાજ્યો પોતાનેત્યાં મદદ માટે મોટું બજેટ માંગે છે અત્યારે ચમોલીમાં આપણે જાહેર કરશું તો એલોકો" સેક્રેટરીએ વાત અધૂરી છોડી. "હું દેશ આખાનો પ્રધાનમંત્રી છું. જ્યાંપહેલીજરૂર છે ત્યાં પહેલા મદદ પહોંચાડવાની મારી ફરજ છે. હું કહું એમ મીડિયા માટે ન્યુઝ
ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે. "ફૈબા જુઓ કોણ આવ્યું છે." કહેતી બારણું ઉઘાડું રાખીને સોનલ શરમાઈને પોતાની રૂમમાં ઘુસી ગઈ. બિલ્ડીંગની નીચે આવેલ ...Read Moreબેઠેલા સુરેન્દ્ર સિંહેએ બેઉ નેબોલેરોમાંથી ઉતરતા જોયા એટલે ઓફિસમાંથી બહાર આવી ને પૃથ્વી ને કહ્યું. "પધારો કુંવર સા." પૃથ્વી બોલેરો પાર્ક કરીને એનીઓફિસમાં ગયો. એટલે સોનલે કહ્યું "હું ઉપર ફૈબાને કહી ને ભોજનની તૈયારી કરું છું બાપુ તમે લોકો ઉપરજ બેસો". "કોણ આવ્યું છે અત્યારે?" કહેતા જીતુભાની માં બહાર આવ્યા. એટલામાં સોનલે પોતાની રૂમમાંથી કહ્યું. "ફૈબા તમારા જમાઈ રાજઆવ્યા છે.
ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે. વહેલી સવારે જયારે પોણા છ વાગ્યે જીતુભા મુંબઈ એરપોર્ટ પર ઉતર્યો. ત્યારે અનોપચંદ પોતાના બેડરૂમમાં કોઈડોક્યુમેન્ટ તપાસી રહ્યો ...Read Moreસ્નેહા પોતાના બેડરૂમમાં આરામ કરતી હતી કેમકે એણે સવારે લગભગ 4 વાગ્યા સુધી સુમિત સાથે ભવિષ્યન પ્લાન વિશેચર્ચા કરી હતી. પછી સુમિત દુબઈ જવા રવાના થયો અને સ્નેહા આરામ કરવા ગઈ. તો એ જ વખતે પૃથ્વીના અંધેરીવાળા ઘરે નોકર ચાકરોની ભાગાદોડી ચાલુ હતી. ગમે તેમિનિટેખડક સિંહ અને એમનાપત્ની કે જેને બધા નોકરો માં સાહેબ કહેતા તેઓઆવવાના હતા. મોહનલાલ પોતાના ઘરે
ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે. "આ પેપર હમણાં જ મોહનલાલના ઘરે પહોચાડીયાવ" અનોપચંદે પોતાના ઘરે ઉતરતી વખતે ડ્રાઈવરને કહ્યું. એ જયારે જીતુભા સાથે ...Read Moreઘરે જવા નીકળ્યો એ વખતે મોહનલાલના પ્યુને એક જાડી ફાઈલમાં લગભગ 100 જેટલા ડોક્યુમેન્ટ અનોપચંદને સહી કરવા આપવાનું પોતાના પ્યુનને સૂચના આપી હતી. એ આવ્યો અને અનોપચંદના હાથમાં આપી. "અરે આ સહીકરવાનું કામ તો હું ઓફિસમાં આવ્યો ત્યારે જ આપી જવાય ને. હવે મને આ વાંચવાનો સમય નહીં મળે." "સોરી શેઠજી મોહનલાલજીએ હમણાં જ મને ફોનમાં કહ્યું." "ઠીક છે હું
ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે. "સાહેબ હું કહું છું ને કે એ 2 લોકો હતા જાણે લોરેલ અને હાર્ડીનીજોડી હોય એવા, એક મહાભારતના ...Read Moreજેવોજાડો અને એક સાવ પતલો." માંડ ભાનમાં આવેલી2 યુવતીઓ માંથી એક સવારે 11 વાગ્યે હોસ્પિટલના બિછાને થીએના ઉપરીને કહી રહી હતી. એને હજી ચક્કર આવતા હતા એમને કંઈકસૂંઘાડવામાઆવ્યું હતું જેનાથી એ લોકો બેહોશ થઇગયા હતા. સાંભળીને એકનાકાન ચમક્યા એણેકાલે અનેક હોટલ ગેસ્ટ હાઉસ ચેક કર્યા હતા. એમાંથી ક્યાંક ભીમ જેવોદેખતોએક માણસ જોયો હતો પણ એને યાદ આવતું ન હતું. xxx
ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે. એક મોટું ટેબલ સજાવવામાં આવ્યું હતું. એના પર ઘરના લોકોને જમવાનું પીરસાયું હતું. જીતુભા, મોહિની, પૃથ્વી, સોનલ, સુરેન્દ્રસિંહ, ...Read Moreખડકસિંહ, માંસાહેબ, પ્રદીપભાઈ અને હેમા બહેન જમવા બેઠા હતા. અલકમલકની વાતો ચાલતી હતી મુખ્યત્વે લગ્ન ક્યારે ગોઠવવા એની ચર્ચા હતી. છેવટે 30-મેંની તારીખ પર બધા સહમત થયા હતા. લગ્નની તૈયારીમાં દોઢ મહિનો તો લાગે એમહતું. ખડક સિંહનોઆગ્રહ હતો કે લગ્ન ફ્લોદી કરવા.પણ પ્રદીપભાઈ અને હેમા બહેનને થોડું અજુગતું લાગતું હતું. આમ તોએ લોકોનુંગામ માંડ 50-52 કિ મીદૂર હતું. છેવટે માં