Fari ek adhuri Mulakkat book and story is written by Andaz e Abhi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Fari ek adhuri Mulakkat is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ફરી એક અધૂરી મુલાકાત - Novels
by Andaz e Abhi
in
Gujarati Fiction Stories
એક અજાણી વ્યક્તિ ને જોઈ કપિલ મન માં ને મન માં મલકાઈ રહ્યો, જોઈ ને તેનું સ્મિત જાણે આંખો એની તરફ જ મીટ માંડી ને બેસી રહે.
જિંદગી ના ઘણા ચડાવ ઉતાર માનો કે તેની સાથે સંકળાયેલા લાગ્યા,
એ 9 માં ધોરણ નો સમજ વગર નો પ્રેમ જાણે અનેક વર્ષો નો અનુભવ હોય,
ના પામવા ની ચાહત,
ના ખોવા નો ડર,
બસ ફક્ત સાથે બેસી ને કલાકો સુધી વાતો કરવા નો એહસાસ......
તેણી સાથે વાત કરવાના અરમાન માં તેને 5 વર્ષ ગુજાર્યા 5 વર્ષ બાદ અચાનક તેની ઉપર ફોન આવે છે "કપિલ ઓળખે છે મને? હું વંશીદા, યાદ છે અપડે સ્કૂલ માં સાથે હતા",
કપિલ ના આનંદ નો પાર ના હતો જાણે તેને એ 5 વર્ષ હવે પુરા થયા, જેની સાથે વાત કરવા આટલી રાહ જોઈ તેને સામે થઈ ફોન આવ્યો...
કપિલ ને થયું, શુ વાત કરું, ક્યાંથી શરૂઆત કરું, શુ આજે હું મારા મન ની બધી વાત કહી દઉં, કે આ વાત માટે મેં કેટલા વર્ષ ની રાહ જોઈ,
પછી થયું ના ના જો આજે હું કહી દઈશ તો આટલા સમય બાદ ની " મુલાકાત અધૂરી" રહી જશે....
Part-1એક અજાણી વ્યક્તિ ને જોઈ કપિલ મન માં ને મન માં મલકાઈ રહ્યો, જોઈ ને તેનું સ્મિત જાણે આંખો એની તરફ જ મીટ માંડી ને બેસી રહે.જિંદગી ના ઘણા ચડાવ ઉતાર માનો કે તેની સાથે સંકળાયેલા લાગ્યા,એ 9 માં ...Read Moreનો સમજ વગર નો પ્રેમ જાણે અનેક વર્ષો નો અનુભવ હોય,ના પામવા ની ચાહત,ના ખોવા નો ડર,બસ ફક્ત સાથે બેસી ને કલાકો સુધી વાતો કરવા નો એહસાસ......તેણી સાથે વાત કરવાના અરમાન માં તેને 5 વર્ષ ગુજાર્યા 5 વર્ષ બાદ અચાનક તેની ઉપર ફોન આવે છે "કપિલ ઓળખે છે મને? હું વંશીદા, યાદ છે અપડે સ્કૂલ માં સાથે હતા",કપિલ ના આનંદ
વંશીદા: મજાક કરું છું કપિલ ( હસતા હસતા કહે છે) તું એટલો કેમ ચોંકી ગયો.કપિલ ના મન માં ઉછડેલા મોજાં જાણે એક સાથે શમી ગયા.કપિલ: ના એવું નઇ, બસ હું તો એમજ પૂછતો હતો.કપિલ ના હૃદય માં તો જાણે ...Read Moreવાર ખોટું પણ કહી દેત તો એ બગીચા માં એકલો જ નાચવા મંડી જાત.વંશીદા: હેય કપિલ ક્યાં ખોવાઈ ગયો? કેમ હું સારી નથી લાગતી? મને જોઈ ને તને ના ગમ્યું? ( આશ્ચર્ય સાથે)કપિલ: અરે ના ગાંડી તને એટલા વર્ષ પછી જોઈ ને એટલે, સ્કૂલ માં હતી બે ચોટલા વાળી ને સફેદ ટોપ અને ગ્રીન સ્કર્ટ માં તો અત્યારે આવા રૂપ
કપિલ કંઈ કહે તે પહેલાં એક જોર થી અવાજ આવે છે.કપિલ! ! ઓ કપિલ ! કેટલા વાગ્યા એ તો જો ! આવો અચાનક કર્કશ ભર્યો અવાજ સાંભળીને લાગે છે કોઈ તેને ખીજાય રહ્યું છે. પરંતુ કપિલ ને તો વંશીદા ...Read Moreએ શબ્દો જાણે સંભળાઈ રહ્યા હોય. પણ કપિલ ને બોલાવતો અવાજ તેનું ધ્યાન ભટકાવી રહ્યું હતું. હવે તે અવાજ વધું સંભળાવા લાગ્યો. કપિલ ! ઓ કપિલ ! એટલું કહેતાં જ કપિલ હજુ તો કઈ વંશીદા વિશે કે તેનાં આવા અચાનક થી નીકળેલા વાક્ય વિશે વિચારે તે પહેલાં જ " ફરી એક વાર ની તેની મુલાકાત અધૂરી" રહી ગઈ, ને કપિલ
ઘરે આવેલા બે અજાણ્યા પણ કોઈ જાણીતું છે એવું વિચાર કરી કરી ને વંશીદા કપીલા અને કપીલ ને એક નજરે જોયા જ કરે છે ત્યાં કપીલ એક નાની સ્મિત સાથે કહે છે.કપીલા : "Happy Birthday" ડિયર વંશીદા !વંશીદા મન ...Read Moreહજુ એજ ચાલી રહ્યું હતું કે આ બંને છે કોણ એટલા માં બીજો પ્રશ્ન ઉભો થયો કે તેમને મારો જન્મ દિવસ છે તે કેવી રીતે ખબર? સ્કૂલ સમય માં જોયેલા જોડિયા ભાઈ બહેન ને ઘણા વર્ષો પછી જોઈ એટલે ચહેરો ઓળખી નથી શકતી.કપીલ: "Happy Birthday" વંશીદા ! ( વંશીદા આશ્ચર્ય રીતે કપીલ ને જોઈ સ્મિત કરી ને તેનો આભાર વ્યક્ત
મિત્રો તમે અતુરતા થી રાહ જુઓ છો કે કપીલ એ વંશીદા ને શું ગિફ્ટ આપ્યું તો આજે તમને તમારી અતુરતા નો અંત લાવું છું.વંશીદા ના એ ગિફ્ટ વિશે આગળ વાત કરું તે પહેલાં આપડે તેના ગિફ્ટ ની પાછળ ના ...Read Moreને જાણી લઈએ.વંશીદા ના બાળપણ ની ગિફ્ટ સાથે જોડાયેલી યાદ:વંશીદા જ્યારે નાની હતી અને જ્યારે સમજતી થઈ ત્યારે તેના પપ્પા નું અવસાન થયું. નાની ઉમર માં પિતા ને ખોઈ હતી તે તેના પિતા ની લાડકી હતી. તેના પિતા ને ક્રિકેટ નો ઘણો શોખ હતો, તેમને સચિન તેંડુલકર ઘણા જ પ્રિય હતા.વંશીદા નાનપણ થી તેના પિતા ના આ પ્રેમ ને પોતા