Micro Fiction Story book and story is written by jigar bundela in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Micro Fiction Story is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
માઈક્રોફિકશન મેળો - Novels
by jigar bundela
in
Gujarati Short Stories
જય ખુશ થતો થતો એનાં મિત્ર મેહુલને ત્યાં પહોંચ્યો, નવી જોબ મળ્યાની ખુશી દર્શાવવા પેંડા લઇને. જેવો જઈને બેઠો કે મેહુલનો પાલતુ કૂતરો - નાં કૂતરો નહીં ડોગી "ડોટકોમ" એને સુંઘતો આવી પહોંચ્યો. મેહુલે ઓર્ડર કર્યો ડોટકૉમ " No " બેસી જા. ડોટકૉમ ચૂપચાપ બેસી ગ્યો. મેહુલ પોતાના કૂતરાની બડાઈ હાંકતાં બોલ્યો , જોયું કેવો ચૂપચાપ બેસી ગ્યો? હું ઉભો થા કહું તો ઉભો થાય ને બેસી જા કહું તો બેસી જાય. "Give me Handshake" એમ કહી મેહુલે હાથ ધર્યો તો ડોટકૉમે પોતાનો પગ એના હાથમાં મુકી દીધો મેહુલે એને સ્પેશ્યલ ડોગ માટનું બિ
માઈક્રોફિકશન મેળો -1 એ પાંચ ટૂંકીવાર્તાનો સમૂહ લઇને આવી છે જેમા આપ જુદા જુદા વિષય પર લખાયેલ વાર્તાઓ વાંચશો. માઈક્રોફિકશન -1 પછી માઈક્રોફિકશન -2 અને માઈક્રોફિકશન-3 પણ પ્રકાશિત થશે તો ચોક્ક્સ વાંચજો ને શેર કરજો.આપના અભિપ્રાય આપવાનું ભૂલશો ...Read More
દિકરી કરણ, અતુલ, હર્ષદ ને જયેશ મહેફિલ જમાવીને બેઠા બેઠા અલક મલકની વાતો કરતા હતાં.ત્યાં અતુલની દીકરીનો કોલ આવ્યો કે એને મેડીકલમાં એડમિશન મળી ગ્યું છે. અતુલ ખુશ થઈ ગ્યો. દીકરીની વાત નીકળી કે એ શેમાં ભણે છે? શું ...Read Moreછે? હર્ષદ ને જયેશે પણ પોતાની દીકરીઓની વાત કરી.કરણ ચૂપચાપ સાંભળતો હતો. જયેશે પેગ બનાવતાં કહ્યું કરણીયા તું અમારાં જેવો નસીબદાર નથી કારણ કે તારા ત્યાં દિકરી જ નથી. જે નસીબદાર હોય એને ત્યાં દિકરી જન્મે. અતુલનાં પિતા રમણીકલાલ દુર બેસી આ વાતો સાંભળતા હતાં. મનમાં ને મનમાં હસ્યા ને કહ્યું નસીબદાર નહીં પણ જેણે છોકરીઓને બહુ વાપરી હોય. (આ
હું સુંદર નથી?એ થોડી શ્યામ હતી એટલે એને હંમેશા એવું થતું કે એ સુંદર નથી ને એનું નામ પણ શ્યામા હતું. ઘરમાં બધા એને શ્યામા નહીં પણ પ્રેમથી કાળી જ કહીને બોલાવતા. શ્યામા એવરેજ છોકરી હતી. બીજી છોકરીઓની જેમ ...Read Moreરહેવું એને ઓછું ગમતું. એ જે ઓફિસમાં કામ કરતી હતી ત્યાં બધી છોકરીઓ ટીપટોપ તૈયાર થઇને આવતી. કોર્પોરેટ ઓફિસમાં હોય છે એમ દરેક છોકરીનું ક્યાંકને ક્યાંક કોઈ ને કોઈ સાથે સેટિંગ હતુ સિવાય કે શ્યામા એટલે એને પોતાની સુંદરતા માટે ઇન્ફિરિયારીટી કોમ્પ્લેક્ષ હતો. એ પોતાને સુંદર ન્હોતી માનતી. એક દીવસ ઓફિસમાં પુજા હતી . બધાએ સાડી પહેરીને આવવાનું નક્કી કર્યું