The Desire of life book and story is written by Ankit Chaudhary શિવ in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. The Desire of life is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
જિંદગીની ચાહ - Novels
by Ankit Chaudhary શિવ
in
Gujarati Horror Stories
આ વાર્તા એક એવા સમયમાં લઈ જશે જ્યાં સ્ત્રીનો જન્મ અભિશ્રાપ માનવામાં આવતો હતો. ત્યાં જન્મ લેતી દરેક બાળકીને દૂધ પિતી કરવામાં આવતી. લગ્ન પછી ત્યાં આવતી સ્ત્રી પોતાનું પિયર ભૂલતી અથવા તો તેના બાપને એટલો દહેજ આપવો પડતો કે દીકરીના બાપના ઘરમાં ખાવા માટે દાણોય ન રહેતો. એક શેઠનો એટલો ત્રાસ કે આખા ગામની મહિલાઓ એકસાથે ગામ છોડવા તૈયાર થઈ ગઈ અને પછી કંઇક એવું બન્યું કે જેની કોઈએ કલ્પના પણ નહિ કરી હોય!
શિવને સમુદ્રમંથનમાંથી નીકળેલ વિષનું પાન કરવું પડ્યું હતું કેમ તે દેવતાઓના ભાગમાં આવ્યું હતું અને ત્યાર બાદ જે અમૃત નીકળ્યું તેનું પાન દેવતાઓને કરાવવા માટે નારાયણને અપ્સરાનું રૂપ લેવું પડ્યું હતું. નારાયણે તેમના રૂપની જાળમાં રાક્ષસોને મોહિને અમૃત પાન દેવતાઓને કરાવવું હતું. એજ રીતે વર્ષો બાદ એક એવું જ કૃત્ય માનવરૂપી રાક્ષસોએ આચર્યું છે, શું આ વિચારધારા બદલાશે? વિચાર રૂપી વિષને પીવા માટે શું ફરિવખત સ્વયં શિવને વિચારવિષમંથન કરવા આવવું પડશે? જાણવા માટે વાંચતા રહો જિંદગીની ચાહ.....
નવા સફરની શરૂઆત મહાદેવને યાદ કરીને!ॐ त्र्यम्बकं यजामहे सुगन्धें पुष्टिवर्धनम्। उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात्॥આ વાર્તા એક એવા સમયમાં લઈ જશે જ્યાં સ્ત્રીનો જન્મ અભિશ્રાપ માનવામાં આવતો હતો. ત્યાં જન્મ લેતી દરેક બાળકીને દૂધ પિતી કરવામાં આવતી. લગ્ન પછી ત્યાં આવતી ...Read Moreપોતાનું પિયર ભૂલતી અથવા તો તેના બાપને એટલો દહેજ આપવો પડતો કે દીકરીના બાપના ઘરમાં ખાવા માટે દાણોય ન રહેતો. એક શેઠનો એટલો ત્રાસ કે આખા ગામની મહિલાઓ એકસાથે ગામ છોડવા તૈયાર થઈ ગઈ અને પછી કંઇક એવું બન્યું કે જેની કોઈએ કલ્પના પણ નહિ કરી હોય!શિવને સમુદ્રમંથનમાંથી નીકળેલ વિષનું પાન કરવું પડ્યું હતું કેમ તે દેવતાઓના ભાગમાં આવ્યું હતું