a rainbow girl book and story is written by Gopi Kukadiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. a rainbow girl is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અ રેઇનબો ગર્લ - Novels
by Gopi Kukadiya
in
Gujarati Fiction Stories
હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ?;‘એક કદમ પ્રેમ તરફ’ નૉવેલની સફળતા પછી મેર મેહુલ સાથે મળીને એક નવી સ્ટૉરી રજૂ થઈ રહી છે. એક સહલેખક સાથે એક સારા મિત્ર તરીકે જ્યાં જરૂર પડી ત્યાં તેણે પૂરું માર્ગદર્શન પૂરું પાડ્યું એ બદલ તેઓનો આભાર. સ્ટૉરીનો વિષય,પાત્રો અને સ્થળ કાલ્પનિક છે.કોઈના અંગત જીવન સાથે આ સ્ટૉરીનો કોઈ સંબંધ નથી જેની ખાસ નોંધ લેશો.વાંચકોના મનોરંજનના હેતુથી જ આ સ્ટૉરી લખવામાં આવી છે
પ્રસ્તાવના હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? ‘એક કદમ પ્રેમ તરફ’ નૉવેલની સફળતા પછી મેર મેહુલ સાથે મળીને એક નવી સ્ટૉરી રજૂ થઈ રહી છે. એક સહલેખક સાથે એક સારા મિત્ર તરીકે જ્યાં જરૂર ...Read Moreત્યાં તેણે પૂરું માર્ગદર્શન પૂરું પાડ્યું એ બદલ તેઓનો આભાર. સ્ટૉરીનો વિષય,પાત્રો અને સ્થળ કાલ્પનિક છે.કોઈના અંગત જીવન સાથે આ સ્ટૉરીનો કોઈ સંબંધ નથી જેની ખાસ નોંધ લેશો.વાંચકોના મનોરંજનના હેતુથી જ આ સ્ટૉરી લખવામાં આવી છે
અ રેઇનબો ગર્લ - 2(ત્રણ કલાક પહેલાં)“મૉમ, હું એરપોર્ટ પર છું. કેમ તું મને લેવા ન આવી?” મેં ગુસ્સો કરતા કહ્યું. તેની આજુબાજુ ઘોંઘાટ હતો, વાહનોના હોર્નનો અવાજ આવતો હતો.“તું હવે નાની નથી, જાતે પણ આવી શકે છે અને ...Read Moreમાટે જ તને અહીંયા બોલાવી છે, તું એક વાર રેખાબેનને સાંભળ અને કંઈક શીખ તેમાંથી”“મૉમ હું બાવીશ વર્ષની છું અને મને બધી જ ખબર પડે પણ તમારા મગરમચ્છ જેવા આંસુને લીધે અહીં આવી છું યાદ રાખજે” મૉમ એરપોર્ટ પર ના આવી એટલે મને ચીડ ચડતી હતી.“હવે હોટેલનું નામ આપીશ કે હું આમ જ ભટકતી રહું?” મેં ઊંચા અવાજે કહ્યું.“હોટેલ રિવરફ્રન્ટ,
અ રેઇનબો ગર્લ પાર્ટ-3 રાજસ્થાન જવાનું નક્કી કરી બધા ફ્રેન્ડ્સ છુટા પડ્યા, હસ્તિ મને હોટેલ સુધી મૂકી ગઈ. મેં તેને બીજા દિવસે વહેલા આવી જવા કહ્યું કારણ કે મારે શોપિંગ કરવા જવું હતું, રૂમ પર આવી ફ્રેશ ...Read Moreઅને હું બેડ પર સુઈ ગઈ. બીજા દિવસે હું અને હસ્તિ આખો દિવસ બધા મોલમાં ફર્યા અને મારા માટે શોપિંગ કરી, રાજસ્થાનમાં તડકો વધુ પડતો હોવાથી મેં શોર્ટ્સ કરતા જીન્સની ખરીદી કરી અને તેને મેચિંગ ટોપ લીધા, સ્કાર્ફ લીધા અને થોડી ઇમિટેશન જ્વેલરી પણ ખરીદી.બધી ખરીદી પતાવી બહાર જ ડિનર કરી હું અને હસ્તિ હોટેલ પર આવ્યા,
રિસેપ્શન પરથી ચાવીઓ લઈ અમે બધા લિફ્ટ તરફ આવ્યા અમારા રૂમ સેકન્ડ ફ્લોર પર હતા, ત્રણેય રૂમ બાજુબાજુમાં જ હતા, અમે રૂમમાં જઈ ફ્રેશ થઈને ડિનર માટે મળવાનું નક્કી કર્યું, અડધી કલાકમાં ફ્રેશ થઈને બધા નીચે જમવા માટે આવી ...Read Moreઅમે એક ફેમિલી ટેબલ પર બધા ગોઠવાયા, ફ્રેશ ઓરેન્જ જ્યુસ વડે અમારું વેલકમ કરવામાં આવ્યું, મને ખુબ ભૂખ લાગી હતી કારણકે બપોરે મેં થોડુંક જ ખાધું હતું, મેં ક્રિશ માટે થઈને ગુજરાતી થાળી ઓર્ડર તો કરી હતી પણ મને તેની ટેસ્ટ બિલકુલ સારો નૉહતો લાગ્યો, આથી મેં મેનુ કાર્ડ હાથમાં લીધું અને જોવા લાગી કે અહીં શુ શુ વેરાઈટી મળે છે. દસ મિનિટ મેનુ જોયા બાદ છેલ્લે મેં મારી ચોઇસ મારા ઓલટાઇમ ફેવરિટ ચાઈનીઝ પર ઉતારી, બાકી બધાએ પણ તેમની પસંદ મુજબ ઓર્ડર કર્યું અને...
અ રેઇનબો ગર્લ - 5 હું જગ્યા પરથી ઉભી થઇ અને ક્રિશ પાસે આવી, ક્રિશનો ફેસ પોતાના બન્ને હાથથી સહેજ ઊંચો કર્યો અને પોતાની નજર તેના હોઠ પર ટેકવી અને...."હેલો મિસ.. ક્યાં ખોવાઈ ગયા?" હાર્વિ વાત કરતા ...Read Moreઅચાનક ક્યાંક ખોવાઈ જતા મેં ચપટી વગાડતા પૂછ્યું. હાર્વિના હાથમાં તેણે પકડેલો ડ્રીંકનો ગ્લાસ પણ એમ જ રહી ગયો હતો. તે દરિયા પરથી આવતા મોજાને એકનજર જોઈ રહી હતી."ઓહહ સોરી ગૌરવ... આઈ જસ્ટ થિન્કિંગ અબાઉટ ધેટ નાઈટ....""ઇટ્સ ઓકે, થાય ક્યારેક એવું." એક લેખક તરીકે હું આ વાત સમજી શકતો હતો