પ્રેમ થઇ ગયો! - Novels
by HARSHIL MANGUKIYA
in
Gujarati Short Stories
આ વાત છે હિરેન અને આસ્થાની બંને એક જ કૉલેજ માં ભણતા હતા અને એમની મિત્રતા પણ સારી હતી. એક બીજાને બધી વાતો અને પ્રૉબ્લેમ એક બીજા ને કહેતા, પણ આ બંનેની મિત્રતા વિશે ક્લાસના બીજા કોઈને બોહુ જાણ ...Read Moreકેમ કે એ બને કૉલેજમાં એટલી બધી વાતો નોહતી થતી. અને કૉલેજ કૅમ્પસમાં બંને મળતાં પણ નહીં. બને ને ડર હતો કે કલાસ માં બીજા ને ખબર પડશે તો બધા ચિડાવસે. ભલે બને વચ્ચે કાઈ ના હોઈ પરંતુ બીજા સમજે નઈ ને.
રોલ નંબર સાથે આવતો એટલે પરીક્ષા મા આગળ પાછળ આવતા અને ક્યારેક એક બીજાને બતાવતા પણ ખરા. બે સેમેસ્ટર આમને આમ નીકળી ગયા હતા, ત્રીજા સેમની પરીક્ષા નજીક હતી. આસ્થા થોડી હોશિયાર હતી એટલે એને પેલે થી વાંચવાનૂ ટાઈમ-ટેબલ બનાવી નાખ્યું હતું.
આ વાત છે હિરેન અને આસ્થાની બંને એક જ કૉલેજ માં ભણતા હતા અને એમની મિત્રતા પણ સારી હતી. એક બીજાને બધી વાતો અને પ્રૉબ્લેમ એક બીજા ને કહેતા, પણ આ બંનેની મિત્રતા વિશે ક્લાસના બીજા કોઈને બોહુ જાણ ...Read Moreકેમ કે એ બને કૉલેજમાં એટલી બધી વાતો નોહતી થતી. અને કૉલેજ કૅમ્પસમાં બંને મળતાં પણ નહીં. બને ને ડર હતો કે કલાસ માં બીજા ને ખબર પડશે તો બધા ચિડાવસે. ભલે બને વચ્ચે કાઈ ના હોઈ પરંતુ બીજા સમજે નઈ ને.રોલ નંબર સાથે આવતો એટલે પરીક્ષા મા આગળ પાછળ આવતા અને ક્યારેક એક બીજાને બતાવતા પણ ખરા. બે સેમેસ્ટર