Mukti-Dehni ke Aatmani ? book and story is written by Heena in English . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Mukti-Dehni ke Aatmani ? is also popular in Fiction Stories in English and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મુક્તિ - દેહની કે આત્માની? - Novels
by Heena
in
English Fiction Stories
આજે હું મારી પહેલી નોવેલ નો પહેલો ભાગ પ્રકાશિત કરવા જઈ રહી છું. આ અગાઉ મેં અહીં મારી નાની નાની સ્ટોરીઓ જ લખી છે. જેમાં આપ સૌ નો ખૂબ જ હકારાત્મક અને સારો support મળ્યો છે. તમારા આ પ્રેમ ભર્યા પ્રતિભાવો ની હું આભારી બની છું . તમારા સૌ ના સાથ અને પ્રેમથી હું હવે આ નોવેલ લખવા માટે પ્રેરાઈ છું.આશા છે આપ સૌ ને મારી આ પહેલ ગમશે ! અને તમારો એ જ પ્રેમ અને પ્રતિભાવોનો વરસાદ મારા પર વરસતો રહેશે .
અહી હું એક એવી વાત લખવા જઈ રહી છું જે કદાચ ક્યાંક ને ક્યાંક તમારા પોતાના જીવન માં કે પછી તમારી આજુબાજુ ના લોકોને આ અહેસાસ અને સુંદર સપનાઓ ની દુનિયામાં રાચતા જોયા જ હશે.પ્રેમ અને વહેમ બંને એવી વસ્તુ છે કે વ્યક્તિ જ્યારે એમાંથી પસાર થાય છે ત્યારે એને સંભાળવો બહુ મુશ્કેલ છે.
પ્રેમ એટલે સાક્ષાત્ ઈશ્વર. ઈશ્વર ને પામવા જેટલું જ કઠિન કામ છે એક સાચા પ્રેમ ને પામવું.
Hello friends,આજે હું મારી પહેલી નોવેલ નો પહેલો ભાગ પ્રકાશિત કરવા જઈ રહી છું. આ અગાઉ મેં અહીં મારી નાની નાની સ્ટોરીઓ જ લખી છે. જેમાં આપ સૌ નો ખૂબ જ હકારાત્મક અને સારો support મળ્યો છે. તમારા આ ...Read Moreભર્યા પ્રતિભાવો ની હું આભારી બની છું . તમારા સૌ ના સાથ અને પ્રેમથી હું હવે આ નોવેલ લખવા માટે પ્રેરાઈ છું.આશા છે આપ સૌ ને મારી આ પહેલ ગમશે ! અને તમારો એ જ પ્રેમ અને પ્રતિભાવોનો વરસાદ મારા પર વરસતો રહેશે . અહી હું એક એવી વાત લખવા જઈ રહી છું જે કદાચ ક્યાંક ને ક્યાંક તમારા પોતાના
આગળ ના ભાગમાં જોયું એમ આશુ કોઈના શબ્દો સાંભળીને ભૂતકાળ ના સ્મરણોમાં ડૂબી જાય છે. આશ પોતાના વિચારો માં ડૂબેલી હતી ને ગાડી ચાલવામાં બે ધ્યાન બની જાય છે. અને ન બનવાનું બને છે . અચાનક થયેલો અવાજથી બધુજ ...Read Moreશૂન્ય બની ગયું હતું . અવાજ આવતા જ શું થયું એ અંધારામાં કંઈ જ સ્પષ્ટ થતું નથી . રસ્તા પર લોહીના ખાબોચિયા ભર્યા છે. '' માથા પરથી જાણે કે ગ્રીષ્મની ગરમી થી પીગળીને સેંથામાં પુરાયેલ સિંદૂર વહીને રસ્તે જાણે કે પોતાની ગરીમા પાથરતું હોય એમ કપાળે લાગેલા ઘા અને એમાંથી નીકળતું લોહી સિંદુરની જેમ રેલાય છે'' . "શરીર જાણે કે
આગળના ભાગમાં જોયું એમ ચાતક અને મેઘ ની એ રાત પુષ્ય નક્ષત્રની જેમ અમૂલ્ય એહસાસ થી વિતે છે. ઉઠતા ની સાથે જ આશુ ના હોશ ઉડી જાય છે. " આ શું થય ગયુ મારાથી ? હું કાલે આટલી બધી ...Read Moreહોઈશ કે મે મારા પ્રેમ ને આમ બજારુ બનાવી નાખ્યો !!હું આ કંઈ રીતે કરી શકું ?રોહન તે મારી સાથે સારું નથી કર્યું. પણ એનાથીય વધારે ખરાબ હું મારી જાત સાથે કરી બેઠી.! " આશુ અને ચિરાગ વચ્ચે જે રાત વીતી એ તેના માટે અણધાર્યું તોફાન સમાન હતી. એકબીજાની સહવાસની બંને ને જરૂર હતી પણ આશુ માટે એ એક ના
આગળના ભાગમાં જોયું એમ એકબાજુ ઓપરેશન રૂમ અને બીજી બાજુ આશુના ઘરનો drawing room ના દ્રશ્યથી આપણી વાર્તા અટકી હતી . આશુ જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે. અને અજાણી વ્યક્તિ પણ મૂંઝવણ માં છે કે હવે શું કરવુ ...Read Moreએતો પેશન્ટ ને કે એના ઘરના વ્યક્તિ માંથી કોઈને પણ ઓળખતો નથી . ડૉકટર : " નર્સ ,પેશન્ટ નું ઓપરેશન બને એટલું જલ્દી કરવું પડશે. જલ્દી એમના ઘરના ને બોલાવી પેપર પર સહી કરાવી મંજૂરી લઈ લો ." નર્સ :. " ભાઈ ,તમે પેશન્ટ ના ઘરે જાણ કરી કે નહિ ? ઓપરેશન હમણાં જ કરવું પડશે"- નર્સ સાથે આવેલ વ્યક્તિ
આપણે આગળ ના ભાગમાં જોયું એમ એક બાજુ માં મોતને મળવા આતુર છે ને બીજી બાજુ દિકરી માં ને મળવા આતુર . ડૉકટર આશુનુ ઓપરેશન શરૂ કરી દીધું છે. માથાના ભાગે લોહી વધારે નીકળી ગયું હોવાથી એની હાલત ખુબ ...Read Moreગંભીર છે. ઘટના સ્થળે પોલીસ આવી પહોંચી છે. ગાડી ની હાલત જોતા લાગે છે કે જાણે ચાલકને ભગવાન પાસે પહોંચવાની બહુ ઉતાવળ આવી ગઈ હતી , બરાબર ને ગઢવી ? ઇન્સ્પેક્ટર સાહેબ બોલે છે. તપાસ કરતા એમને એક પાકીટ મળે છે. જેમાંથી એક નાનકડી ડાયરી મળી આવે છે. આશુના ઘરનો નંબર એમાં હતો એટલે પોલીસ ત્યાં ફોન કરે છે. હેલ્લો