પ્રેમ ની એક અનોખી વાર્તા - Novels
by Anurag Basu
in
Gujarati Fiction Stories
દરેક સ્ટોરી ની જેમ જ... હું સવૅ પ્રથમ એ જ જણાવવા માંગીશ કે....આ વાર્તા પણ કાલ્પનિક છે... કોઈ પણ વ્યક્તિ,નામ કે સ્થળ, સંજોગો..જો આ વાર્તા ને મળતા આવતા હોય તો એ એક સંયોગ માત્ર જ હશે...
પ્રસ્તાવના:
આ એક સંયુક્ત, ખુશ ખુશાલ પરિવાર ને આવરી લેતી વાર્તા છે... જેમાં બે બહેનો અને તેમની લાગણી ઓ...તેમજ તેમના પ્રેમ ની આજુબાજુ મોટા ભાગે વાર્તા વણૅવી લેવાઈ છે...
તો શરુ કરીએ..એક નવા જ મુદ્દા પર લખવામાં આવતી વાર્તા ..આશા છે કે, આગળ ની વાર્તા ઓ ની જેમ જ તમને આ વાર્તા પણ કદાચ ખૂબ જ ગમશે...
એક અમદાવાદ શહેર... તેમાં રહેતું એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ પરિવાર.
એક સંયુક્ત અને ખુશ પરિવાર....આ વાર્તા તે સમય દરમિયાન ની છે... જ્યારે મોબાઈલ ફોન નો કે લેન્ડ લાઈન ફોન નો આવિષ્કાર નહોતો થયો... ?
દરેક વ્યક્તિ ઓ... ફોન દ્વારા નહીં પણ લાગણીઓ થી...અને પત્રવ્યવહાર થી જોડાયેલી રહેતી....
દરેક સ્ટોરી ની જેમ જ... હું સવૅ પ્રથમ એ જ જણાવવા માંગીશ કે....આ વાર્તા પણ કાલ્પનિક છે... કોઈ પણ વ્યક્તિ,નામ કે સ્થળ, સંજોગો..જો આ વાર્તા ને મળતા આવતા હોય તો એ એક સંયોગ માત્ર જ હશે...પ્રસ્તાવના: આ એક સંયુક્ત, ...Read Moreખુશાલ પરિવાર ને આવરી લેતી વાર્તા છે... જેમાં બે બહેનો અને તેમની લાગણી ઓ...તેમજ તેમના પ્રેમ ની આજુબાજુ મોટા ભાગે વાર્તા વણૅવી લેવાઈ છે...તો શરુ કરીએ..એક નવા જ મુદ્દા પર લખવામાં આવતી વાર્તા ..આશા છે કે, આગળ ની વાર્તા ઓ ની જેમ જ તમને આ વાર્તા પણ કદાચ ખૂબ જ ગમશે...એક અમદાવાદ શહેર... તેમાં રહેતું એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ પરિવાર.એક
આપણે આગળ નાં ભાગ માં જોયું કે...નાનકડી દિક્ષા તો હવે એની સાથે રમવા વાળું કોઈક નાનું ઘર માં આવશે તે સાંભળી ને ખુશી થી કુદકા જ મારવા માંડી હતી....હવે આગળ....********પછી... થોડોક ચ્હા નાસ્તો કરાવીને... અને મ્હોં મીઠું કરાવીને....તેમ જ...એક ...Read Moreના બોક્ષ સાથે.... ડોક્ટર પ્રહલાદ ભાઈ...ને હષૅ ભેર બધા એ વિદાય આપી...પછી તો ઘર માં આનંદોત્સવ છવાઈ ગયો.... હંસાબહેન તો ખુશ ખુશાલ થઈ ને... આજુબાજુ બધે જ ..આઠમ નો પ્રસાદ આપવાની.. સાથે સાથે પોતાની નાની વહુ.. લક્ષ્મી ને સારા દિવસો છે..તેવા શુભ સમાચાર પણ આપી આવ્યા....બધા જ માતા અંબે ના દશૅન નો લાભ લેવા આવ્યા..તેમ જ લક્ષ્મી દેવી ને..વધાઈ પણ
આપણે આગળ જોયું કે,શ્રિયા નો જન્મ થયો... આપણી વાર્તા નું આમ જોવા જઈએ તો.. મેઈન કેરેક્ટર આવી ગયુ...અને હવે જ વાર્તા ની નવી શરૂઆત થાય છે...શ્રિયા અને દિક્ષા બંને બહેનો... રાતે ન વધે તેટલી દિવસે વધે..ને દિવસે ન વધે ...Read Moreરાતે વધે...એમ પણ કહેવાય છે ને કે, દિકરી ઓ તો જલ્દી થી જ મોટી થઈ જાય છે...બંને બહેનો વચ્ચે નો પ્રેમ પણ ઘણો...શ્રિયા નાની હોવાથી અને મીઠડી હોવાથી તે બધા ની બહુ જલ્દી થી પ્રિય બની જતી...તેમજ નાની રૂપકડી ઢીંગલી જેવી દેખાતી...તે બોલવા માં પણ એકદમ સ્માર્ટભણવામાં પણ એટલી જ હોંશિયાર..આ બાજુ દિક્ષા ને ..ભણતર માં જરા પણ રસ ન
આપણે આગળ જોયું તેમ..બંને બહેનો દિક્ષા અને શ્રીયા ક્યારેય એકબીજા વગર રહેતી નહોતી..પણ દેવભાઈ ને જોબ માં બદલી થતાં..ન ચાહવા છતાં પોતાના પરિવાર થી અલગ થવુ પડ્યુ... શરુઆત માં તો ક્યારેક ઉમા બહેન.. રમાકાંત ભાઈ..દેવ , દિક્ષા.. હંસા બહેન.. ...Read Moreભાઈ.. બધા જ થોડા થોડા સમય માટે..દેવભાઈ ના ત્યાં જતાં આવતાં રહ્યાં.. પરંતુ પછી બહુ દૂર હોવાથી... આવવા જવાનું તેમ જ મળવાનું બહુ શક્ય ન બનતું...આ બાજુ દેવભાઈ ને પણ ઉંચી પોસ્ટ આપવામાં આવી હતી.. તેથી વકૅ લોડ પણ ઘણો જ રહેવા લાગ્યો.. શ્રીયા પણ હવે ભણી ને કોલેજ માં આવી ગઈ હતી....તેમ જ તેની વાકછટા, ભણવામાં હોંશિયાર.. પાછી સુંદર
આપણે ભાગ-૪ માં જોયું કે, દિક્ષા ને જોવા માટે છોકરાવાળા આવ્યા હતા.તેમણે તેમનો નિર્ણય પછી જણાવવા નું કહી ને રજા લીધી.. પરંતુ દિક્ષા તો તેના બ્યુટી પાર્લર ના ઓનર અમિત પટેલ ને પ્રેમ કરતી હતી..અને આજે તે અમિત નો ...Read Moreતેની પ્યારી બહેન શ્રીયા સાથે કરાવવાના હેતુસર , શ્રીયા ને બ્યુટી પાર્લર સાથે લઈ આવી હતી... બ્યુટી પાર્લર આવતા વખતે રસ્તામાં જ, એક્ટિવા પર જ દિક્ષા એ ,શ્રીયા ને પોતાના મનની વાત જણાવી કે, હું અને અમિત પટેલ બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ.તેમની સાથે આજે તારો ઈન્ટૌ કરાવીશું.. આ સાંભળતા જ શ્રીયા તો ચોંકી જ ગઈ...પણ સાથે સાથે ખૂબ જ
આપણે આગળ જોયું તેમ..દિક્ષા એ તેના પ્રેમ અમિત ની સાથે, પોતાની પ્યારી નાની બહેન શ્રીયા નો ઇન્ટૌ કરાવ્યો..પછી પાછા વળતા વખતે રસ્તામાં એક્ટિવા પર , દિક્ષા.. શ્રીયા ને પોતાના પ્રેમ વિશે જણાવવા અને તેમના સંબંધ ને સહમતી આપવા માટે ...Read Moreના સભ્યો ને સમજાવવા જણાવી રહી હતી..હવે આગળ..પરંતુ શ્રીયા તો જાણે કે, દિક્ષા ની કોઈ પણ વાત સાંભળી જ નહોતી રહી.તેનું મન તો કંઈક બીજા જ વિચારો ના વમળ માં ફસાઈ ગયુ હતું..એમ કરતાં કરતાં જ ઘર ક્યારે આવી ગયું,ખબર જ ન પડી...શ્રીયા અને દિક્ષા ઘર માં દાખલ થયા..પછી બધા સાથે જમી- પરવારી ને સાંજ ના સમયે શ્રીયા, લક્ષ્મી દેવી
આપણે આગળ નાં ભાગ - ૬ માં જોયું તેમ.. શ્રીયા અને અમિત એકબીજા સાથે દરરોજ વાતો કરતા હતા..તેમજ એકબીજા ની પસૅનાલીટી થી આકષૉયા હતા... જેનાથી દિક્ષા બિલકુલ જ અજાણ હતી.. બીજી તરફ દિક્ષા માટે માગું લઈને આવનાર સ્માર્ટ યુવક ...Read Moreએ પણ દિક્ષા ને નહીં પરંતુ શ્રીયા ને પસંદ કરી હતી.. હવે આગળ.. દેવભાઈ ના કહેવાથી લક્ષ્મી દેવી એ શ્રીયા ને એકાંત માં,તેના રૂમમાં જઈને લાડ થી પુછ્યું," બેટા! દિક્ષા ને જોવા આવનાર દિપેશ,તને પસંદ કરે છે.. તેઓએ તને મંજૂર હોય તો તારી માટે માગું નાખ્યું છે..તે તો તેને જોયો જ છે...ઘર પરિવાર પણ ખૂબ જ સારૂ છે..અમને તે તારા