જીવની અહંતા - Novels
by DIPAK CHITNIS. DMC
in
Gujarati Moral Stories
મા પોતાના બાળકને જન્મ આપે છે. એ બાળકને તેના માતા-પિતા સાથે સાથે તેમના ઘરમાં રહેતા અન્ય સગા સંબંધીઓ કે જેમાં જન્મ લેનાર બાળકના ભાઇ-બ્હેનથી માંડી કાકા-કાકી, ફોઇ-ફુવા, થી માંડીને નજીકના બધા સગાઓ અને ખાસતો જેમણે જન્મ આપેલ છે તે ...Read Moreરહેઠાણની પાસે વસતાં આડોશી-પાડોશી નો સંપર્ક સૌથી મોટા પ્રમાણમાં હોય છે. જે બાળકનો જન્મ થયેલ છે તે બાળક ક્રમાનુસાર વયસ્ક થતું હોય છે અને પરિણામ સ્વરૂપ જેમ માતા-પિતાનો જીવન સંસાર જે રીતે ચાલ્યો તે મુજબ જજન્મ લેનાર બાળક વયસ્ક થતા તેનું પણ લગ્ન કરવામાં આવે છે. પરિણામ સ્વરૂપ બંને નવદંપત્તિના નવા એક સુખી-સંસારની શરૂઆત થતી હોય છે.
// જીવની અહંતા // // સંસાર સ્વરૂપી વૃક્ષ ઉપર અમૃત સમાન બે ફળ મળે છે. એક મીઠી વાણી અને બીજું સારા લોકોની સંગત // મા પોતાના બાળકને જન્મ આપે છે. એ બાળકને તેના માતા-પિતા સાથે સાથે તેમના ઘરમાં ...Read Moreઅન્ય સગા સંબંધીઓ કે જેમાં જન્મ લેનાર બાળકના ભાઇ-બ્હેનથી માંડી કાકા-કાકી, ફોઇ-ફુવા, થી માંડીને નજીકના બધા સગાઓ અને ખાસતો જેમણે જન્મ આપેલ છે તે માતા-પિતાના રહેઠાણની પાસે વસતાં આડોશી-પાડોશી નો સંપર્ક સૌથી મોટા પ્રમાણમાં હોય છે. જે બાળકનો જન્મ થયેલ છે તે બાળક ક્રમાનુસાર વયસ્ક થતું હોય છે અને પરિણામ સ્વરૂપ જેમ માતા-પિતાનો જીવન સંસાર જે રીતે ચાલ્યો તે મુજબ
// જીવની અહંતા - ૨ // // સંસાર સ્વરૂપી વૃક્ષ ઉપર અમૃત સમાન બે ફળ મળે છે. એક મીઠી વાણી અને બીજું સારા લોકોની સંગત // સપનાના લગ્ન લેવાઈ ગયા. નવા ઘરમાં આમતો એને બધી વાતે શાંતિ હતી ...Read Moreએના સસરા નું વર્તન તેને ઘણી વખત મનથી અકળાવી મૂકતું હતું. સવાર સવારમાં જો સપનાને ઉઠવામાં જો થોડુક પણ મોડું થઈ જાય તો એમનો રસોડામાં પ્રવેશ નકકી અને ત્યારે એના સસરાએ ચા મૂકી દીધી હોય.“ આજે પણ એમજ થોડું તેમજ બન્યુંઇ મોડું થઈ ગયું દીકરા ? કંઈ વાંધો નહિ મે ચા બનાવી લીધી છે. તેના સરસાએ કહ્યું. કેયુરને મોડું ના
// જીવની અહંતા -૩ // // સંસાર સ્વરૂપી વૃક્ષ ઉપર અમૃત સમાન બે ફળ મળે છે. એક મીઠી વાણી અને બીજું સારા લોકોની સંગત // સાસુ નથી ઘરમાં પણ અહીં સસરા મૂછાળી સાસુ થઈને બેઠા છે એનું શું ? ...Read Moreલાગતું હતું કે એના સસરાની આટલી મમતાને લીધે જ કેયુર અને એના વચ્ચે જે પ્રેમ ખીલવો જોઈએ એ હજી નથી ખીલ્યો. જે નાની નાની દરકાર કરી એક સ્ત્રી એના પતિના અંતરમાં પોતાનું સ્થાન જમાવતી હોય એ બધું અહીં એની મૂછાળી સાસુ જ કરતી હતી. તે મનમાં અંદરને અંદર ધૂંધવાયેલી સપના એક દિવસ આખરે રડી પડી. અંતે તો તે પણ સ્ત્રી
// જીવની અહંતા -૪// // સંસાર સ્વરૂપી વૃક્ષ ઉપર અમૃત સમાન બે ફળ મળે છે. એક મીઠી વાણી અને બીજું સારા લોકોની સંગત // મેં કેયુરને મારી પાસે બેસાડી પ્રેમથી સમજાવેલો. એણે ફિલ્મની વાત કરી અને એને એની મા ...Read Moreઆવી ગઈ એ પણ જણાવ્યું. મેં એ બધું એના પપ્પાને કહેલું. શાંતિભાઇ કંઈ ચિંતા જેવું નથી. તમે ગમે એટલું સાચવો તોયે આ તો છોકરું છે ક્યારેક તો એને એની મા યાદ આવી જાય. “હા. તમારી વાત બરોબર છે. જમનાની યાદ આવી જાય. એ હતી જ એવી. હું હવે મારા દીકરાનું વધારે ધ્યાન રાખીશ” આવા માણસો બહુ ઓછા જોવા મળે