એક અનોખી મુસાફરી - Novels
by Patel Viral
in
Gujarati Fiction Stories
."એરિન,બાય હુ ઘરે જાવ છુ કાલે સ્કુલમા મળીયે." એરિન ના ઘરેથી રોહન પોતાના ઘરે જાય છે અને ત્યાંજ તેને રસ્તામાં તેના મમ્મી સામે આવતા દેખાય છે. તેના મમ્મી પાસે રોહન દોડી જાય છે અને પૂછે છે "મમ્મી તમે ક્યા ...Read Moreછો? અને આટલા મોડા." સાંજના ૯ વાગી રહ્યા છે. "બેટા,હું શાકભાજી લેવા જાવ છું સાંજની રસોઈ માટે કાંઈજ નથી અને તું ઘરે જઈને ભણવા બેસી જજે ખબર છે ને કાલે તારી પરીક્ષા છે."એટલું કહીને રોહનના મમ્મી શાકભાજી લેવા જાય છે. રોહન ઘરે પોહ્ચે છે. તેને સખત ભૂખ લાગી છે અને ઘરમાં કાંઇક ખાવાનું શોધે છે પણ કાંઈજ મળતું નથી અને
. એરિન,બાય હુ ઘરે જાવ છુ કાલે સ્કુલમા મળીયે. એરિન ના ઘરેથી રોહન પોતાના ઘરે જાય છે અને ત્યાંજ તેને રસ્તામાં તેના મમ્મી સામે આવતા દેખાય છે. તેના મમ્મી પાસે રોહન દોડી જાય છે અને પૂછે છે મમ્મી તમે ...Read Moreજાવ છો? અને આટલા મોડા. સાંજના ૯ વાગી રહ્યા છે. બેટા,હું શાકભાજી લેવા જાવ છું સાંજની રસોઈ માટે કાંઈજ નથી અને તું ઘરે જઈને ભણવા બેસી જજે ખબર છે ને કાલે તારી પરીક્ષા છે. એટલું કહીને રોહનના મમ્મી શાકભાજી લેવા જાય છે. રોહન ઘરે પોહ્ચે છે. તેને સખત ભૂખ લાગી છે અને ઘરમાં કાંઇક ખાવાનું શોધે છે પણ કાંઈજ મળતું ન
ભાગ:- ૨ સવારનાં છ વાગ્યાં છે અને રોહન પલંગ માંથી ઉભો થાય છે અને બાથરૂમ માં સ્નાન કરવા માટે જાય છે અને થોડીવારમાં જ સ્કુલ ડ્રેસ પેહરીને તૈયાર થઇ જાય છે. આજે તેની સ્કુલની મોક એક્ષામ શરુ થવાની છે. ...Read Moreતૈયાર થઇ ગયો હોય તો નાસ્તો કરવા આવીજા. રોહન નાં મમ્મી રૂમ માં કચરો વાળતા વાળતા બોલાવે છે. હા , મમ્મી બસ જોવો આ બેગ તૈયાર કરીને આવુજ છું. રોહન બેગ લઈને નીચે જમવા જાય છે. રોહન :- મમ્મી , આજે હું થોડો મોડો આવીશ એટલે તમે બપોરે મારી રાહ નાં જોતા તમે જમી લેજો. મમ્મી :- કેમ મોડો આવીશ તારા? સાહેબે તને બોલાવ્યો
રોહનને 5 મિનિટ રહીને ભાન આવે છે. તે જોવે છે તો તેના મમ્મી જમીન પર ઢળેલાં હતાં. રોહનને તેમને હલાવે છે,તેમને ઉઠાડવાની કોશિશ કરેં છે પણ તેનાં મમ્મી ઉઠતા જ નથી તે તેમની હાથની નસ ચેક કરેં છે પણ ...Read Moreપણ તે અંદાજો લગાવી શકતો નથી કે શું થયું છે? તે રડતો રડતો તેના મમ્મીના માથા ઉપર હાથ ફેરવતો ફેરવતો બોલે છે" મમ્મી,જાગી જાને જલદીથી, પ્લીઝ મમ્મી." તે રડતો રડતો તેના કાકાને ફોન કરેં છે. રોહન:-" કાકા, મમ્મી ને કઈ થઇ ગયું છે તે ઉઠતા નથી." કાકા:- "કેવી રીતે થયું આ બધું?" રોહન:- "મારા ફ્રેન્ડ ના ઘરે થી પાછો આવ્યો
આવતી કાલની સવાર થઇ છે અને બધા ગઈકાલની રાતથી જાગી રહ્યા છે. રોહનના કાકા બધા માટે ચા નાસ્તાની સગવડ કરેં છે અને બધા ચા નાસ્તો કરીને અંતિમ સંસ્કારની ક્રિયા માટેની આગળની ક્રિયાવિધિ શરૂ કરેં છે અને આ જોઈને રોહનની ...Read Moreઆંસુ વહ્યા કરેં છે. રોહનના જીવનમાં આ બીજું સૌથી મોટું દુઃખ હતું કેમ કે પહેલા તો તેણે તેના પિતાને ગાડીના અકસ્માત માં ખોઈ દીધા હતા. અને આજે તેની માતાને ખોઈ બેઠો છે જે દુ:ખ તેને જીવનભર રહેવાનું છે. ત્યાં બધા લોકો શબનો અગ્નિસંસ્કારની ક્રિયા વિધિ કરવા માટે સ્મશાન લઇ જાય છે. કલાક જેવો સમયગાળામાં અગ્નિસંસ્કારની ક્રિયાવિધિ કરીને બધા ઘરે પાછા
બીજા દિવસે સવારના છ વાગતાં સુરજની નવી કિરણો સાથે જ રોહનની આંખો ખુલે છે અને મમ્મી મમ્મી કરીને બુમ પાડવા લાગે છે પણ થોડી વારમાં ભાનમાં આવતા વિતેલા દિવસો ને યાદ કરીને રોહનની આંખમાં આંસુ આવી જાય છે એક ...Read Moreઆ ઘટના તેનું દિલ દુખાવે આવે છે અને બીજી બાજુ તેના જીવનની મહત્વની બારમાં ની પરીક્ષા ટેન્શન આપે છે તે બેડ છોડીને નાહવા જાય છે અને હવે તો પરીક્ષાને ફક્ત ગણીને દસ દિવસ બાકી રહ્યા છે. સ્કૂલ યુનિફોર્મ પહેરીને ડાઇનિંગ હોલમાં નાસ્તો કરવા જાય છે જમતા જમતા રોહન નક્કી કરે છે કે હવે જે થવાનું હતું તે થઈ ગયું ફક્ત
ભાગ :- ૬ રાતના બે વાગ્યાની આસપાસ સમય થયો છે અને રોહન ઘોર ઊંઘ માં સુઈ રહ્યો છે ત્યાં જ રોહનના બેડ ની પાસે બારી ખુલ્લી રહી ગયેલ અને ત્યાંથી વારંવાર કોઈના રડવાનો અવાજ આવી રહ્યો હતો અને ત્યાં ...Read Moreઅવાજ ધીમે ધીમે મોટો થઈ રહ્યો હતો. રોહાન આ અવાજ સાંભળીને બેડ માં આંખ ચોળતો ચોળતો ઊભો થાય છે અને બારીની પાસે જઈને બારીની બહાર આમતેમ જોવા લાગે છે ત્યાં જ તેની નજર ઘરના સામેના ગાર્ડન ગેટ પાસે પડે છે. ત્યાં એક સ્ત્રીના હાથમાં એક બાળક હતું અને બંને જાણે ગેટ પાસે બેસેલા જોયા. "લાગે છે કે પહેલા બેન ના
ભાગ :- ૬ રોહન ઘરે પહોંચ્યો ત્યાંજ તેને શ્રુતિનો રડવાનો અવાજ સંભળાયો. રોહન શ્રુતિ પાસે તેના કાકાના બેડરૂમમાં ગયો. "કાકી..., શ્રુતિ રડે છે ક્યાં છો તમે?" રોહન દરવાજા પાસે નજર નાખીને સાદ આપ્યો. ત્યાં જ તેના કાકી ઘરના મેઈન ...Read Moreઅંદર આવે છે અને બેડરૂમમાં જાય છે. "ક્યાં ગયા હતા તમે? હું ઘરમાં આવ્યો ત્યારે શ્રુતિ રડતી હતી." રોહન થોડો અકળાઈને બોલ્યો. હું શ્રુતિ માટે દૂધ લેવા ગઈ હતી કેમ કે ગઈ કાલે રાતે દૂધવાળો આવ્યો જ નહતો." રોહન ત્યાંથી તેની રૂમમાં ગયો અને બેગ મૂકીને ફ્રેશ થઈને નીચે જમવા ગયો પણ ફરીથી તેના મનમાં ગઈકાલ રાતની ઘટના વારંવાર યાદ