પહેલા પ્રેમ ની પહેલી વાતો - Novels
by Nilam Vithlani
in
Gujarati Love Stories
મારી bestest friend, એટલે મારી ડાયરી...... લખુ સુખ્, લખુ દુઃખ, લખુ વાત અપાર..... કયારેક હસું તો, કયારેક રડુ પણ ખરી... કારણ કે તૂ જ છો.. મારા સુખ દુઃખ ની, સંગી મારી ડાયરી..... કયારેક રચુ, તુ જ મા પ્રેમ, નો ...Read Moreતો કયારેક નીકળે ગુસ્સો રોજ. ...
મારી વ્હાલી ડાયરી....
તો સાંભળ ને મારા મન ની વાત...
સૂતી નથી હુ,કાલ ની રાત.....
તને ખબર છે કાલે આખી રાત,
ને આજ નો દિવસ એના જ
મારી bestest friend, એટલે મારી ડાયરી...... લખુ સુખ્, લખુ દુઃખ, લખુ વાત અપાર..... કયારેક હસું તો, કયારેક રડુ પણ ખરી... કારણ કે તૂ જ છો.. મારા સુખ દુઃખ ની, સંગી મારી ડાયરી..... કયારેક રચુ, તુ જ મા પ્રેમ, નો ...Read Moreતો કયારેક નીકળે ગુસ્સો રોજ. ... મારી વ્હાલી ડાયરી.... તો સાંભળ ને મારા મન ની વાત... સૂતી નથી હુ,કાલ ની રાત..... તને ખબર છે કાલે આખી રાત, ને આજ નો દિવસ એના જ વિચારો માં ખોવાયેલી રહી.. યાર..... શું કહુ તને... આંખો મા આંખ, એના હાથમાં દબાયેલો, મારો હાથ.... એ હૈયે થી,નીકળેલી ને, હોંઠો પર અટકેલી