Secret: An illusion book and story is written by Dhruti Joshi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Secret: An illusion is also popular in Women Focused in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ગુપ્ત: એક ભ્રમ - Novels
by Dhruti Joshi
in
Gujarati Women Focused
ગામડાનું વાતાવરણ એકદમ સ્તબ્ધ બની ગયું હતું. શિયાળાની કડકડતી ઠંડી અને સાંજનો સમય. ગામની પાદર માં આવેલ એક નળિયાબંધ મકાન. મકાનનાં ઊંડા અંધારા ઓરડામાંથી આવતો કિચૂડ... કિચૂડ... કિચુડ... નો ઘોડિયાનો અવાજ. કોઈની આંખો એ ઘોડિયા નાં હલનચલન ની સાથે રમી રહી હતી. ઘરની સાજ શણગાર ને જોઈને એવું લાગતું હતું કે, “કોઈ ઉત્સવની ઉજવણી ની જોરદાર તૈયારીઓ ચાલી રહી હતી.” પરંતુ કોઈ આઘાત નાં કારણે બધી જ તૈયારીઓ અને ઉજવણી વિખેરાઈ ગઈ હતી. ઘરનાં એક ખૂણા માં બેઠેલા સુગંધા બહેન. તેમના મુખ પર કોઈ જ હાવ ભાવ નહી. બસ સ્તબ્ધ થઈ બેઠાં હતાં અને કોઈ વાતનો માતમ મનાવી રહ્યા હતા.
ભાગ:૧ ગામડાનું વાતાવરણ એકદમ સ્તબ્ધ બની ગયું હતું. શિયાળાની કડકડતી ઠંડી અને સાંજનો સમય. ગામની પાદર માં આવેલ એક નળિયાબંધ મકાન. મકાનનાં ઊંડા અંધારા ઓરડામાંથી આવતો કિચૂડ... કિચૂડ... કિચુડ... નો ઘોડિયાનો અવાજ. કોઈની આંખો એ ઘોડિયા નાં હલનચલન ની ...Read Moreરમી રહી હતી. ઘરની સાજ શણગાર ને જોઈને એવું લાગતું હતું કે, “કોઈ ઉત્સવની ઉજવણી ની જોરદાર તૈયારીઓ ચાલી રહી હતી.” પરંતુ કોઈ આઘાત નાં કારણે બધી જ તૈયારીઓ અને ઉજવણી વિખેરાઈ ગઈ હતી. ઘરનાં એક ખૂણા માં બેઠેલા સુગંધા બહેન. તેમના મુખ પર કોઈ જ હાવ ભાવ નહી. બસ સ્તબ્ધ થઈ બેઠાં હતાં અને કોઈ વાતનો માતમ મનાવી રહ્યા