નિશિથ્ ને જિયા નું પ્રેમ પ્રકરણ - Novels
by Shreya Parmar
in
Gujarati Love Stories
એક દિવસ ની વાત છે. એક છોકરો જે કોઈ દિવસ ક્યાય ગયો ના હોય એની દુનીયા બસ એનો પરિવાર હોય એ છોકરા ની વાત છે. નિશિથ નામ ના એક છોકરા ની વાત કરું છું. નિશિથ ની દુનીયા એનો પરિવાર ...Read Moreપતિવાર ને કોઈ દિવસ છોડી ને ના જાય એવો છોકરો એના ભાઈબંધ (જીત, હેમાંગ અને નીલ) સાથે રાજસ્થાન બાજુ ફરવા જાય છે. ત્યાં સોના જેવી રૂપ રૂપ નો અંબાર કહી શકાય એવી છોકરી ને એ જોવે છે ને એનું માન મોહી જાય છે. જિયા નામ ની એ છોકરી ને એ મળે છે. વાતો કરે છે ને એના જોડે બહુ લગાવ થાય છે નિશિથ ને. નિશિથ એની સાથે જ્યા સુધી રાજસ્થાન માં રહે છે ત્યા સુધી ફરે છે ને એનું બહુ ધ્યાન રાખે છે. એક દિવસ નિશિથ એને કાચ નો મહેલ જોવા માટે લઈ જાય છે. જયારે એ આનાકુનિ કરે છે. નિશિથ એક બહુ પ્રયત્નો છતાં જિયા એક ની બે થતી નથી. જિયા નું ના પાડવાનું કારણ શુ છે? કેમ જિયા નિશિથ્ ને કાચ નો મહેલ્ બતાવવાની ના પાડે છે. નિશિથ કાઈ સમજી શકતો નથી.
એક દિવસ ની વાત છે. એક છોકરો જે કોઈ દિવસ ક્યાય ગયો ના હોય એની દુનીયા બસ એનો પરિવાર હોય એ છોકરા ની વાત છે. નિશિથ નામ ના એક છોકરા ની વાત કરું છું. નિશિથ ની દુનીયા એનો પરિવાર ...Read Moreપતિવાર ને કોઈ દિવસ છોડી ને ના જાય એવો છોકરો એના ભાઈબંધ (જીત, હેમાંગ અને નીલ) સાથે રાજસ્થાન બાજુ ફરવા જાય છે. ત્યાં સોના જેવી રૂપ રૂપ નો અંબાર કહી શકાય એવી છોકરી ને એ જોવે છે ને એનું માન મોહી જાય છે. જિયા નામ ની એ છોકરી ને એ મળે છે. વાતો કરે છે ને એના જોડે બહુ લગાવ
શુ છે આ નિશિથ અને જિયા નું પ્રેમ પ્રકરણ. જિયા એક સીધી છોકરી છે. જે નિશિથ ને જન્મ થી ઓળખતી હોય છે પણ પિતા ની નોકરી ના લીધે જિયા 20 વર્ષ ની થાય છે ને જિયા ને રાજસ્થાન સ્થાયી ...Read Moreપડે છે. જિયા ને નિશિથ બંને એક બીજા ને પ્રેમ કરતા હોય્ છે. નિશિથ નું રાજસ્થાન જવું ને જિયા ને મળવું નવી વાત નથી. નિશિથ જયારે જિયા ને મળવા રાજસ્થાન જાય છે ત્યાં જિયા એને મળે છે. જિયા નિશિથ ને બહું પ્રેમ કરે છે તેથી નિશિથ જોડે એને લગ્ન કરી લીધા હોય છે. નિશિથ ના પરિવાર સાથે ખુબ ખુશી થી