I Don't Know book and story is written by Yuvraj Visalvasana in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. I Don't Know is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
I Don't Know - Novels
by Yuvraj Visalvasana
in
Gujarati Short Stories
સ્કુલની પરીક્ષા માં એક વિષય નહીં પણ બધા જ વિષયોમાં ફુલ માર્ક્સ પર પાસ થઈ જવાય છે.અને જો કદાચ એક પણ વિષયમાં નપાસ થવાય કે ઓસા માર્ક્સ આવે તો મારા પપ્પા ને થોડું પણ ન ગમતું હતું. બસ આવી રીતે 7,8 અને 9 ધોરણ મે પાસ કર્યું. ધોરણ નવ માં મારે ગયાં વર્ષ કરતાં ઓસા માર્ક્સ આવ્યાં એટલે કે મારે ધોરણ આઠ માં 75 માર્ક્સ આવ્યાં. અને આ માર્ક્સ ના કારણે મારા પપ્પા એ મને ખૂબ જ મર્યો અને મારી મમ્મી ને બોલ્યાં કે " જો તારા વ્હાલ ના કારણે આજે મારો દિકરો આટલા ઓસા માર્ક્સ એ પાસ થયો છે."
સ્કુલની પરીક્ષા માં એક વિષય નહીં પણ બધા જ વિષયોમાં ફુલ માર્ક્સ પર પાસ થઈ જવાય છે.અને જો કદાચ એક પણ વિષયમાં નપાસ થવાય કે ઓસા માર્ક્સ આવે તો મારા પપ્પા ને થોડું પણ ન ગમતું હતું. બસ આવી ...Read More7,8 અને 9 ધોરણ મે પાસ કર્યું. ધોરણ નવ માં મારે ગયાં વર્ષ કરતાં ઓસા માર્ક્સ આવ્યાં એટલે કે મારે ધોરણ આઠ માં 75 માર્ક્સ આવ્યાં. અને આ માર્ક્સ ના કારણે મારા પપ્પા એ મને ખૂબ જ મર્યો અને મારી મમ્મી ને બોલ્યાં કે " જો તારા વ્હાલ ના કારણે આજે મારો દિકરો આટલા ઓસા માર્ક્સ એ પાસ થયો છે."