હોસ્ટેલનો બંધ રૂમ - Novels
by Dave Yogita
in
Gujarati Horror Stories
નમસ્કાર મિત્રો!
આ પૃથ્વી પર જેટલી સારી શકિત રહેલી છે.એટલી જ મેલી એટલે કે કાળી(ખરાબ શકિત) પણ રહેલી છે.જેને ભૂત, પ્રેત અજ્ઞાત ભટકતી આત્મા તરીકે ઓળખીએ છીએ.ખરેખર આ બધા ભૂત,પ્રેત માણસને હેરાન કરે છે? આ પ્રશ્નનો જવાબ આ વાર્તામાં મેળવવાની ...Read Moreકરીએ.
કંઇક આવી જ વાતો ની આ વાર્તા છે. એક કાલ્પનિક વાર્તા છે.કોઈ સ્થળ ,વ્યક્તિ કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.
રમીલાબેન આજ સવારથી ખુશ ખુશ છે.બધી આદિત્ય ની ભાવતી રસોઈ જ ઘરમાં બનવાની છે.કેટલા દિવસે મારો દિકરો આવવાનો છે.
મહેશભાઈ બોલ્યાં ભાગ્યવાન આજે તો તારી ખુશીનો કોઈ પાર નથી. ખબર છે આજ તારો લાડકો ગગો આવવાનો છે.
હા આદિત્ય આવવાનો છે. આજે આવડી મોટી સિદ્ધિ હાસિલ કરીને આવે છે.કેટલી મહેનત કરી છે પોતાના મેડિકલ ફિલ્ડમાં ત્યારે આજ આ હોદા પર પહોંચ્યો છે.આજે મારો દિકરાએ પૂરા મુંબઈમાં સૌથી સારા Psychiatric નો એવોર્ડ મેળવ્યો છે.
ચલો હવે આદિને એરપોર્ટ પરથી લઈને આવો.આદિ અમદાવાદ આવે છે.રમીલાબેન અને મહેશભાઇની ખુશીનો પાર હોતો નથી.આદિત્યને ગળે લગાવી લે છે.મારા દિકરા એ કુટુંબનું નામ રોશન કર્યું.
નમસ્કાર મિત્રો! આ પૃથ્વી પર જેટલી સારી શકિત રહેલી છે.એટલી જ મેલી એટલે કે કાળી(ખરાબ શકિત) પણ રહેલી છે.જેને ભૂત, પ્રેત અજ્ઞાત ભટકતી આત્મા તરીકે ઓળખીએ છીએ.ખરેખર આ બધા ભૂત,પ્રેત માણસને હેરાન કરે છે? આ પ્રશ્નનો જવાબ આ વાર્તામાં ...Read Moreકોશિશ કરીએ. કંઇક આવી જ વાતો ની આ વાર્તા છે. એક કાલ્પનિક વાર્તા છે.કોઈ સ્થળ ,વ્યક્તિ કે ઘટના સાથે કોઈ સંબંધ નથી. રમીલાબેન આજ સવારથી ખુશ ખુશ છે.બધી આદિત્ય ની ભાવતી રસોઈ જ ઘરમાં બનવાની છે.કેટલા દિવસે મારો દિકરો આવવાનો છે. મહેશભાઈ બોલ્યાં ભાગ્યવાન આજે તો તારી ખુશીનો કોઈ પાર નથી. ખબર છે આજ તારો લાડકો ગગો આવવાનો છે. હા
આ પ્રશ્ન સાંભળતાની સાથે dr. આદિત્યના ચહેરાના expression change થઈ જાય છે.અત્યાર સુધી એકદમ આત્મવિશ્વાસ અને ખુશી સાથે interview દેતો આદિત્ય થોડા tension વાળા expression સાથે પોતાના ભૂતકાળમાં સરી પડે છે. હા. હું કોઈ ભૂત - પ્રેતમાં નથી માનતો ...Read Moreએક વાત જરૂર કહીશ.આ ભૂત પ્રેત જેવું કશું હોતું નથી. પણ હા એકવાર આ ભૂત પ્રેતનો સામનો મારી સાથે થયેલો છે.એક વાત મારા ભૂતકાળની તમારી સાથે જરૂર share કરીશ. જ્યારે હું 11th standard ત્યારની આ વાત છે.હું ,રાહુલ અને મોન્ટી અને ત્રણેય ખાસ friend.ત્રણેય પાછા સાયન્સના student હતા.અમે જ્યારે 11th standardમાં આવ્યા હતા. અમે ત્રણેય મૂળ વિસનગરના. ત્રણેયને persentage પણ