Love's risk, fear, thriller fix book and story is written by Hitesh Parmar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Love's risk, fear, thriller fix is also popular in Detective stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - Novels
by Hitesh Parmar
in
Gujarati Detective stories
"જો યાર, ગમે તે થાય, પણ હું તને ત્યાં નહી જ જવા દઉં! કેમ જવા પણ દઈ શકું!" રઘુએ કહ્યું.
"જો, વિશ્વાસ રાખ. મને કઈ જ નહી થાય!" રેખાએ સમજાવ્યું.
"અરે! પણ કેમ તું આવી જીદ કરે છે! કઈ થાય કે ના થાય, પણ મારે તને ત્યાં નહી જ જવા દેવી!" રઘુએ ચિડાઈને કહ્યું.
"જો રઘુ, ભાઈ મારી જિંદગી છે, આજે જે કંઈ હું છું, બસ ભાઈની જ મહેરબાની છે..." રેખાએ કહ્યું.
"સારું... તારી લાઇફ છે, જેવી તારી ઈચ્છા! આખરે હું છું જ કોણ, જે તને રોકે!" રઘુએ રડમસ રીતે કહ્યું.
"જો તને હક છે, તને પૂરેપૂરો હક છે; પણ, હું પણ તો કોઈની બહેન છું! મને પણ તો મારા ભાઈની ચિંતા થાય છે ને!" ખરેખર તો રેખાને પણ નહોતી ખબર કે આ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ.
રઘુની એના માટેની ચિંતા પણ વ્યાજબી જ હતી, પણ એણે એના ભાઈની પણ ચિંતા થઈ રહી હતી. આખરે કોને અને શા માટે એના ભાઈને આમ એનાથી દૂર કરી દિધો હતો!
"જો તું જરાય ચિંતા ના કર, હું છું ને! હું વૈભવને કઈ જ નહિ થવા દઉં!" રઘુએ કહ્યું તો રેખા રઘુની થોડી વધારે નજીક આવી ગઈ. જ્યારે દુઃખના સમયે કોઈ પાસે હોય તો કેટલી બધી હિંમત મળતી હોય છે ને! રેખાને પણ રઘુ પાસેથી હિંમત મળતી હતી. રઘુ એના માથાને પંપોરવા લાગ્યો.
"રડીશ ના તું, હું છું ને તારી સાથે?! જો પ્લીઝ તું ના રડ!" રઘુ એણે સમજાવી રહ્યો હતો.
"જો, ચિંતા ના કર તું. હું છું ને! આપને વૈભવને સહીસલામત લઈ ને આવીશું..." રઘુએ રેખાના ચહેરાને પોતાની હથેળીમાં લેતા કહ્યું.
જો યાર, ગમે તે થાય, પણ હું તને ત્યાં નહી જ જવા દઉં! કેમ જવા પણ દઈ શકું! રઘુએ કહ્યું. જો, વિશ્વાસ રાખ. મને કઈ જ નહી થાય! રેખાએ સમજાવ્યું. અરે! પણ કેમ તું આવી ...Read Moreકરે છે! કઈ થાય કે ના થાય, પણ મારે તને ત્યાં નહી જ જવા દેવી! રઘુએ ચિડાઈને કહ્યું. જો રઘુ, ભાઈ મારી જિંદગી છે, આજે જે કંઈ હું છું, બસ ભાઈની જ મહેરબાની છે... રેખાએ કહ્યું. સારું... તારી લાઇફ છે, જેવી તારી ઈચ્છા! આખરે હું છું જ કોણ, જે તને રોકે! રઘુએ રડમસ રીતે કહ્યું. જો તને હક છે, તને પૂરેપૂરો હક છે પણ,
યાર... મને બહુ જ ડર લાગે છે! ભાઈ સવારનો ગાયબ છે! આખરે રેખાએ એ કહી જ દીધું, જે એને બહુ જ સમયથી કહેવું હતું. અરે! એમ કેવી રીતે એ ગાયબ થઈ શકે?! નાનો છોકરો થોડી છે એ ...Read Moreઆમ ગાયબ થઈ જાય! રઘુએ સવાલો કર્યા! રઘુ, એ ગાયબ નહી થયો! એનું કીડનેપિંગ કરવામાં આવ્યું છે! મને કિડનેપરનો કોલ પણ આવ્યો! રેખાએ આંસુઓ લૂછતાં વાત આગળ ચલાવી. અરે, પણ કોઈ કેમ આવું કરે?! તમારી સાથે એ લોકોની શું દુશ્મની હોય શકે?! રઘુએ સવાલ કર્યો. એ તો હું નહી જાણતી, પણ મારે.. મારે તો મારા ભાઈને બચાવવો જ છે! કોઈ પણ હાલતમાં!
"હા... મને વિશ્વાસ છે, તારી પર!" રડતા રડતા જ રેખા બોલી. "બસ તો યાર..." રઘુને જાણે કે કોઈ આશાની કિરણ જ ના મળી ગઈ હોય. "બોલ, થયું શું? વૈભવ કઈ જગ્યાએથી ગાયબ થયો? છેલ્લે તેં એણે ક્યાં જોયો હતો?!" ...Read Moreપૂછ્યું. "અમે બંને... અમે બંને હોટેલમાં જમવા ગયા હતા." આંસુઓ લૂછતાં અને થોડું સ્વસ્થ થતાં રેખાએ વાત શુરૂ કરી. રઘુએ એણે હાથથી પકડીને બાજુના સોફા પર બેસાડી દીધી. પોતે પણ એની ઠીક બાજુમાં જઈને બેસી ગયો. "હા, પછી?!" રઘુએ પૂછ્યું. "અમે જમી ને ઘરે જ આવતા હતા, ત્યાં રસ્તામાં એણે એની એક ફ્રેન્ડ મળી ગઈ તો એણે મને કહ્યું કે
થોડીવાર માં ખાવાનું પણ આવી ગયું અને બંનેએ ખાઈ લીધું. "ગીતા શું કરે?!" ખાઈને બંને બસ બેઠા જ હતા, કે રેખાએ એક અલગ જ વાત કહી. "નામ ના લઈશ તું એનું! આઇ જસ્ટ હેટ હર!" રઘુએ ચિડાઈ જતાં કહ્યું. ...Read Moreહેટ? તું તો એણે લવ કરે છે ને?!" રેખાએ થોડું હસતા કહ્યું. "ઓ! હું એણે નહી, એ મને લવ કરતી હતી!" રઘુએ કહ્યું અને વાત બદલતા ઉમેર્યું, "એ બધું છોડને કાલે આપને જે પૈસાની વ્યવસ્થા કરવાની છે; એનું વિચાર!" "એમાં વિચારવાનું શું?! જે કંઈ ખાતામાં છે, કાલે આપને જઈને લઇ આવીશું અને કીડનેપરને આપીને વૈભવને લઈ લઈશું!" રેખાએ પ્લાન સમજાવ્યો.
"ઉઠ..." રઘુ એક ટ્રે માં બે કોફીના મગ સાથે રેખાને જગાડી રહ્યો હતો. "ઉં... થોડું વધારે ઊંઘવા દે ને!" રેખા એ કહ્યું. "અહીં મને આખી રાત ડર ને લીધે ઊંઘ નહી આવી અને આ મેડમ ને તો હજી ઊંઘવું ...Read Moreરઘુ સ્વગત બોલ્યો. "ઊઠી જા ને... રેખુ પ્લીઝ!" રઘુ એ એણે કહ્યું તો રેખા આંખો છોડતી અને આળસ ખાતી ઊઠી. "ચાલ લાવ કોફી!" રેખા લગભગ કોફી લેવા જ જતી હતી કે રઘુએ એણે અટકાવી - "મેડમ, પહેલાં ફ્રેશ થઈ જાવ!" "શું યાર, આ બ્રશ કરવાનું!" રેખા એ મોં બગાડતા બાથરૂમ તરફ જવા માંડ્યું. "કેવી છે તું!" રઘુ જાતે જ બોલ્યો