અવિરત હવેલી અને આરસ નો ટુકડો - Novels
by વિષ્ણુ ડાભી
in
Gujarati Horror Stories
અહી આ કથા માં ચાર મિત્રો વચ્ચે વાર્તા સ્પર્ધા થાય છે. જેમ દરેક વ્યક્તિ પોત પોતાની વાર્તા ઓ રજૂ કરે છે. તેમા શ્રીમંત નામનો વ્યક્તિ એક લાંબી લચ વાર્તા કહે છે જે લગભગ દસ થી બાર દિવસ સુધી વાર્તા ...Read Moreછે. અને એ વાર્તા દિવસે દિવસે એટલી રસપ્રદ બને છે કે જેમ જેમ વાર્તા આગળ વધે છે તેમ તેમ દિવસે દિવસે તે વાર્તા ના શ્રોતાઓ વધતા જાય છે.....
વાર્તા માં રજૂ થયા પ્રમાણે આદિવાસી લોકો ના રહેઠાણ, તેમનો રોજગાર ધંધો અને તેમના કાર્યો ના વર્ણન થી યુક્ત છે. પાછળ થી રાજા ના હુકમ થી તેઓ એક સરસ હવેલી નું નિર્માંણ કરે છે. અને તેમાં કોઈક થોડીક સોનામહોર ની લાલચ થી તે બનતી હવેલી માં એક સ્ત્રી- પુરુષ ના જોડા નું કતલ કરી ને દિવાલ માં ચણે છે એના પછી આવતી મુશ્કેલીયો અને એના માંથી બચાવા ના વ્યર્થ પ્રયાસ અને અંતે બધા નું એક પછી એક રહસ્યમય રીતે મોત થાય છે.. આ કથા તમને એક નવી દુનિયા ની સફર કરાવશે. હોર ની લાલચ થી તે બનતી હવેલી માં એક સ્ત્રી- પુરુષ ના જોડા નું કતલ કરી ને દિવાલ માં ચણે છે એના પછી આવતી મુશ્કેલીયો અને એના માંથી બચાવા ના વ્યર્થ પ્રયાસ અને અંતે બધા નું એક પછી એક રહસ્યમય રીતે મોત થાય છે.. આ કથા તમને એક નવી દુનિયા ની સફર કરાવશે.
અહી આ કથા માં ચાર મિત્રો વચ્ચે વાર્તા સ્પર્ધા થાય છે. જેમ દરેક વ્યક્તિ પોત પોતાની વાર્તા ઓ રજૂ કરે છે. તેમા શ્રીમંત નામનો વ્યક્તિ એક લાંબી લચ વાર્તા કહે છે જે લગભગ દસ થી બાર દિવસ સુધી વાર્તા ...Read Moreછે. અને એ વાર્તા દિવસે દિવસે એટલી રસપ્રદ બને છે કે જેમ જેમ વાર્તા આગળ વધે છે તેમ તેમ દિવસે દિવસે તે વાર્તા ના શ્રોતાઓ વધતા જાય છે..... વાર્તા માં રજૂ થયા પ્રમાણે આદિવાસી લોકો ના રહેઠાણ, તેમનો રોજગાર ધંધો અને તેમના કાર્યો ના વર્ણન થી યુક્ત છે. પાછળ થી રાજા ના હુકમ થી તેઓ એક સરસ હવેલી નું નિર્માંણ