શાયરી ગુજરાત ની - Novels
by Ghanshyam Kaklotar
in
Gujarati Motivational Stories
આમ તો શબ્દનો ધગધગતો જ્વાળામુખી છું હુંસમજણ ને સમજીને શાંત ને સુખી છું હું .વાત કરવાથી વધી જશે વાત, એ જ વિચારેમૌન રહી હવે સંયમી ને અંતર્મુખી છું હું. ━━━━━∴∴━━━━━∴ •••••••ગુજરાતી શાયરી•••••◥▬▬▬●●▬▬▬◤║║║║◥◤║║║║┊┊┊┊┊┊┊┊┊⇣જ્યારે પ્રેમનો પ્રથમ પરિચય થયો હતો.મારી કલમનો તું ...Read Moreવિષય થયો હતો.સંવેદનોમાં સ્પર્શનો સંચય થયો હતોત્યારે હું અને તું માંથી અમે નો નિશ્ચય થયો હતો. ━━━━━∴∴━━━━━∴ •••••••ગુજરાતી શાયરી•••••◥▬▬▬●●▬▬▬◤║║║║◥◤║║║║┊┊┊┊┊┊┊┊┊⇣હસતા મોઢે પણ કડવું દુઃખ પીવું પડે છેઆ જીવન એવું જ છે,પોતાના કરતા બીજા માટે વધુજીવવું પડે છે. ━━━━━∴∴━━━━━∴ •••••••ગુજરાતી શાયરી•••••◥▬▬▬●●▬▬▬◤║║║║◥◤║║║║┊┊┊┊┊┊┊┊┊⇣તમારા બધા ચાહવા વાળા પણ..મળી ને તમને.. એટલું ના ચાહી શકે..જેટલો પ્રેમ હું તમને એકલો..કરું છું !! ━━━━━∴∴━━━━━∴ •••••••ગુજરાતી શાયરી•••••◥▬▬▬●●▬▬▬◤║║║║◥◤║║║║┊┊┊┊┊┊┊┊┊⇣આંખો બંધ કરી ને

મારૂં ગામડું કેવું હોય..?તો ધૂળ ઢેફા ને પાણાં હોય...ભીંતે-ભીંતે છાણાં હોય...ટાણાં એવા ગાણાં હોય...મળવા જેવા માણાં હોય...સાહિત્યમા રુચી હોય...શેરી વાંકી ચુંકી હોય...બાયુને કેડે કુંચી હોય...ઉકરડાં ને ઓટા હોય...બળદીયાના જોટા હોય...પડકારા હાકોટા હોય...માણસ મનનાં મોટા હોય...માથે દેશી નળીયા હોય...વિઘા એકનાં ...Read Moreહોય...બધા હૈયા બળીયા હોય...કાયમ મોજે દરીયા હોય...સામૈયા ફુલેકા હોય...તાલ એવા ઠેકા હોય...મોભને ભલે ટેકા હોય...દિલના ડેકા-ડેકા હોય...ગાય,ગોબર ને ગારો હોય...આંગણ તુલસીક્યારો હોય...ધરમનાં કાટે ધારો હોય...સૌનો વહેવાર સારો હોય...ભાંભરડા ભણકારા હોય...ડણકું ને ડચકારા હોય...ખોંખારા ખમકારા હોય...ગામડામાં વસ્તી નાની હોય...ઘરે-ઘરે જ્ઞાની હોય...આંગણિયે આવકારો હોય...મહેમાનોનો મારો હોય...! ચા પાવાનો ધારો હોય...વહેવાર એનો સારો હોય...રામ-રામનો રણકારો હોય...જમાડવાનો પડકારો હોય...સત્સંગ મંડળી જામી હોય...બેસો તો સવાર
HAPPY Valentine Day️️️️️️️️️ વેલેન્ટાઈન કોણ ચહેરા પર કરડાકી લાવી ખર્ચા ઓછા કર તારા બાપને પૈસા ઝાડ પર નથી ઊગતા... એમ કહીપ્રેમથી જાણ બહાર પાંચસોની નોટ તમારા પર્સમાં સરકાવે એ પિતા છે વેલેન્ટાઈન... બહારગામ નોકરી કરતો દિકરો રજા પર આવે ...Read Moreઅરેરે કેટલો સુકાઈ ગયો છે એમ વિચારી રોજ નિતનવા ભાવતા ભોજન બનાવેઅને જતી વખતે અઢળક નાસ્તાના ડબ્બા ભરી દેતો એ " માં " છે વેલેન્ટાઈન... ઢળતી ઉંમરે પપ્પા રિટાયર્ડ થાય.. અને તેમના ખભા પર મિત્રની જેમ હાથ મુકી દિકરો કહે શું કામ ટેન્શન કરો છો યાર ??? હું બેઠો છું ને હવેઅને એને ખરા અર્થમાં નિભાવી જાણે તો એ દિકરો