એક શાયરી તારા નામની - Novels
by Ghanshyam Kaklotar
in
Gujarati Love Stories
મારે મન ૧૪ ફેબ્રુઆરી નહિ, તમારી સાથેની પ્રેમભરી વાતો કરું
એ જ મારો વેલેન્ટાઇન ડે...!! જ્યારે તમે મારો હાથ પકડી,
વીંટી પેરાવી ને જન્મજન્મના પ્રીતની સોગંદ લીધી, એ જ મારો. વેલેન્ટાઇન ડે...!!
હાથ પકડીને કુમકુમ પગલે, તમારા ઘરમાં
શાસ્ત્રોક્ત વિધિથી મને આવકારી, એ ...Read Moreમારો વેલેન્ટાઇન ડે...!!
પહેલી વખત સાથે મળીને એકમેકના માતાપિતાને પગે લાગીયા,
એમના સંસ્કારોની ધરોહર અપનાવીશું,
એવા મનોમન વચન આપ્યા,એ જ મારો વેલેન્ટાઇન ડે...
- ghanshyam kaklotar
મારે મન ૧૪ ફેબ્રુઆરી નહિ, તમારી સાથેની પ્રેમભરી વાતો કરુંએ જ મારો વેલેન્ટાઇન ડે...!! જ્યારે તમે મારો હાથ પકડી,વીંટી પેરાવી ને જન્મજન્મના પ્રીતની સોગંદ લીધી, એ જ મારો. વેલેન્ટાઇન ડે...!! હાથ પકડીને કુમકુમ પગલે, તમારા ઘરમાંશાસ્ત્રોક્ત વિધિથી મને આવકારી, ...Read Moreજ મારો વેલેન્ટાઇન ડે...!!પહેલી વખત સાથે મળીને એકમેકના માતાપિતાને પગે લાગીયા,એમના સંસ્કારોની ધરોહર અપનાવીશું, એવા મનોમન વચન આપ્યા,એ જ મારો વેલેન્ટાઇન ડે...- ghanshyam kaklotarઝર મર કરતા ઝરણાં જેવાં.મારા હૃદય ના ભાવ છે તુવરસાદ ના ઝીણા છાંટા જેવી.મારા જીવન ની નાની થી નાની ઘડી છેસૂરજની પેહલી કિરણ સાથે નો.મારો દિવસ નો પેહલો વિચાર છે.- Ghanshyam kaklotarમારે મન ૧૪ ફેબ્રુઆરી નહિ, તમારી
ﮩ٨ـﮩﮩ٨ـ ️ﮩ٨ـﮩﮩ٨ـ️ﮩ٨ـﮩﮩ٨ـﮩ٨:ﮩ٨ـﮩﮩ٨ـ ️ﮩ٨ـﮩﮩ٨ـ️ﮩ٨ـﮩﮩ٨ـﮩ٨:લખવા બેસું તો ગઝલ છે તુંવિચારું તો વિચાર છે તુંઅડ્યા વગર નો સ્પર્શ છે તુંઅહેસાસ કરું તો મેહસૂસ છે તુંશબ્દ વગર વર્ણન છે તુંઆપમેળે થતી લાગણી છે તુંહું સવાર તો સાંજ છે તુંહું આંખ તો કાજળ છે ...Read More"અનામી"માટે ઇંતજાર છે તુંવેહતું જળ પણ પ્યાસ છે તુંમારા ચેહરા પર નું સ્મિત છે તુંપાનખર માં વસંત ની યાદ છે તુંહું હૈયું તો મારી ધડકન છે તુંહું "અનામી" તો મારી પેહચાન છે તુંસાચું કહું તો મારો પ્રેમ છે તું....- ghanshyam kaklotarઝર મર કરતા ઝરણાં જેવાં.મારા હૃદય ના ભાવ છે તુવરસાદ ના ઝીણા છાંટા જેવી.મારા જીવન ની નાની થી નાની ઘડી
અહીં પ્રેમ કેરો સાદ છેપ્રભુજીનો પ્રસાદ છેને પ્રકૃતિનો વરસાદ છે !બૉસ, આ ગુજરાત છે !અહીં નર્મદાનાં નીર છેમાખણ અને પનીર છેને ઊજળું તકદીર છે !યસ, આ ગુજરાત છે !અહીં ગરબા-રાસ છેવળી જ્ઞાનનો ઉજાસ છેને સોનેરી પરભાત છેઅલ્યા, આ ગુજરાત ...Read More!અહીં ભોજનમાં ખીર છેસંસ્કારમાં ખમીર છેને પ્રજા શૂરવીર છે !કેવું આ ગુજરાત છે !અહીં વિકાસની વાત છેસાધુઓની જમાત છેને સઘળી નાત-જાત છેયાર, આ ગુજરાત છે !અહીં પર્વોનો પ્રાસ છેતીર્થો તણો પ્રવાસ છેને શૌર્યનો સહવાસ છે !દોસ્ત, આ ગુજરાત છે !- ghanshyam kaklotar પ્યાર ......ઈશ્વર ની એક અમૂલ્ય ભેટ.. પ્રેમ તો થાય છે દરેક સંબધ મા હૃદય થી, પણ પ્યાર તો
જ્યારે લખાણ ના વખાણ થાયત્યારે સમજી લેવું શબ્દો આંખથી શરૂ થઈ ને હ્રદયમાં વસ્યા છે.- ghanshyam kaklotar️️️️️️️️️️️️️️જિંદગીમાં જેને પણ Attention આપ્યું છે,બદલામાં એને મને tension જ આપ્યું છે..- ghanshyam kaklotar️️️️️️️️️️️️️️બધા કરેલા વાયદાઓ મગજમાં સેવ રાખું છું,ઘાયલ છુ સાહેબ નફરત ...Read Moreકે પ્રેમ,બેફામ કરવાની ટેવ રાખું છું..- ghanshyam kaklotar️️️️️️️️️️️️️️કોઈએ પૂછ્યું જયારે તારું દિલ તોડ્યુંત્યારે તને દર્દ ના થયું મે હસીને જવાબ આપ્યો તોડવા વાળા એટલા ખુશ હતાકે હુ મારું દર્દ ભૂલી ગયો...- ghanshyam kaklotar️️️️️️️️️️️️️️અમારો સફર જ અધૂરો રહ્યોક્યારેક રસ્તાઓ ખોવાય ગયાતો ક્યારેક હમસફર..- ghanshyam kaklotar️️️️️️️️️️️️️️જેટલી એકબીજાની કદર કરશો,સંબંધ એટલો જ મજબુત થશે...સેલ્ફીની જગ્યાએ ક્યારેકકોઈકનું દુઃખ ખેંચી શકોતેવો પ્રયત્ન કરજો, દુનિયા તો
૨૧ ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસઆઓ હું તમને વાત સમભળા વુ મારી માતૃભાષા નીવાંચીને પણ મા સમી શાતા મળી,ગુજરાતી નામમી ભાષા મળી. હું તરત વાંચી ગયો આ ચોપડી,ત્યાં મને થોડીક જિજ્ઞાસા મળી.ગુજરાતીમાં હતું સમજી લીધું,સારું છે કે સ્વપ્નને વાચા મળી.કોઈ ...Read Moreભેટમાં આપી ગયું, કૈં નિરાશાઓ મહીં આશા મળી.ગર્વથી વાંચી શકું છું મંચ પર ,આ ગઝલને શબ્દની કાયા મળી.વાંચીને માથા ઉપર મૂકી દીધાં, પુસ્તકોમાં દેવીની આભા મળી. કાલુ ઘેલું બોલતો 'સાગર' થયો,લાગણીઓ જાપવા માળા મળી.- ghanshyam kaklotarમારા વિચારો ને વેગ મળ્યો,હર વિચાર મારો શબ્દ બન્યો,શબ્દ ના સથવારે નવ પંક્તિ બની,હર પંક્તિ એ મારી કવિતા ફળી,કંઈ નથી મારું સર્જન આમાં વિશેષ,આ તો
એ ફૂલ ની વ્યથા વ્યક્ત શી રીતે કરું જેને જોવા ઘણા આંટા મારતાંઆજ પ્રતીક્ષા કરે છે એ કોઈ દર્શક ની જે તેને જોઈ આનંદ માણતાચુંટી જશે આ સમય ની આંધીઓ તેને,તક મળે તો થોડો હેત વરસાવજેભર શિયાળે ઠંડક માણતું ...Read Moreફૂલ અંગાર ઉનાળા ના સહી રહ્યું છે આજે- ghanshyam kaklotarઘા ફરી સહેવા કેમ હું તૈયાર થયો જ્યારે પહેલા થી જ ઘાયલ છુંહું દર્દી ફરી કોઈ દવાખાને કેમ ગયોજ્યારે પહેલે થી જ દાખલ છુંઔષધિઓ ના મેળા માં ભટક્યો હું ઘણો છું પણ લાગુ ન પડી એકલાગ્યો છે એક અરસા થી કોઈ રોગછતાં કેમ અહી છે અજાણ હરેકઅફસોસ રહ્યો કે રસી તો
ચાલ ને કહી દઉં સાચું તને આજતો તું સાથ આપીશ ને ‼️હું નથી કોઈ મોટો માણસ વધારે હું છું એક શાયર પણ જેવો છું તરો છુંતો તું સાથ આપીશ ને‼️મળ્યા હતા આપડે બને તે એક બાકડો હતો યાદ છે ...Read Moreતે કહ્યું હતું મળીશું પાછા એક નવી યાદી સાથે માગું છું એક વસ્તુ મારા હાથ માં તરો મેહદી વાળો હાથ તું સાથ આપીશ ને‼️માગું છું તારું પ્રેમાળ હૂફ વાળું આલિંગન તું સાથ આપીશ ને‼️અજવાળા માં પડછાયો સાથ હોય છે તું અંધારા માં મારો સાથ આપીશ ને‼️ખબર નહિ કે કેટલું સાથે જીવવા ના પણ તું કફન સુધી સાથ આપીશ ને‼️સાત જન્મ