લાગણીઓ ની લહેર... - Novels
by Komal Sekhaliya Radhe
in
Gujarati Thriller
અરે યાર! આ શું નવું નાટક છે લીલા???જો આ કોણ આવ્યું છે રોજ ધમ પછાડા કરે છે ઉપર?શોભા ના કકળાટ ની સામે હળવા હાસ્ય સાથે લીલા એ બારી બારણાં બંધ કર્યા ને રસોડા માં ચાલી ગઈ.અચ્છા!હવે મેડમ ને મારી ...Read Moreનો જવાબ આપવાનો પણ સમય નથી એમ??
લીલા:(વાસણ ને ઘોડા પર ગોઠવતા ને રસોડા માંથી હૉલ તરફ માથું ઊંચું કરી બોલતા)અરે મેડમ એ પાડોશીઓ તો આવતા જતા રહે છે.તમે તો આખો આખો દાડો જતા રહો છો.ને અમુક વખતે તો દિવસો ના દિવસો ઘરે નથી આવતા.ત્યારે આવા પાડોશીઓ નો સહારો હોય છે મને!
શોભા:(રસોડા માં ફ્રીઝ માંથી પાણી ની બોટલ લેતા)ઓહો!મહારાણી ને હવે કંપની જોઈએ છે?તો લગન કરી લેને કોઈ તારી ઉંમર ના હોટ એન્ડ સેક્સી યંગ જોડે..
અરે યાર! આ શું નવું નાટક છે લીલા???જો આ કોણ આવ્યું છે રોજ ધમ પછાડા કરે છે ઉપર?શોભા ના કકળાટ ની સામે હળવા હાસ્ય સાથે લીલા એ બારી બારણાં બંધ કર્યા ને રસોડા માં ચાલી ગઈ.અચ્છા!હવે મેડમ ને મારી ...Read Moreનો જવાબ આપવાનો પણ સમય નથી એમ?? લીલા:(વાસણ ને ઘોડા પર ગોઠવતા ને રસોડા માંથી હૉલ તરફ માથું ઊંચું કરી બોલતા)અરે મેડમ એ પાડોશીઓ તો આવતા જતા રહે છે.તમે તો આખો આખો દાડો જતા રહો છો.ને અમુક વખતે તો દિવસો ના દિવસો ઘરે નથી આવતા.ત્યારે આવા પાડોશીઓ નો સહારો હોય છે મને! શોભા:(રસોડા માં ફ્રીઝ માંથી પાણી ની બોટલ લેતા)ઓહો!મહારાણી
પેલો યુવાન આવીને સીધો સોફા માં બેસી ગયો.લીલા માસી ચા પિવડાવી દયો.યુવાન ના ઉદગાર સામે હા તું બેસ લાવું છું.એમ કહી લીલા માસી ચા બનાવવા લાગ્યા.યુવાન એ બાલ્કની માં ગયો જ્યાં શોભા ઉભી રહીને એને જોયા કરે છે. બાલ્કની ...Read Moreફૂલો ના ગમલાઓ થી ભરેલી છે.ને ખુશ્બુ પણ જોરદાર આવી રહી છે. યુવાન(મનીષ): (બાલ્કની માં ફૂલો ની ખુશ્બુ લેતા) આ તમારા મેડમ તો ભારે છટકેલા છે.રાત્રિ દરમિયાન હું બહાર આવ્યો ત્યારે એવું જોયા કરતાં હતાં જાણે હમણાં મને બંદૂક થી ઉડાડી દેશે. લીલા:(જોર જોર થી હસતા)તું દૂર રહેજે ભાઈ.ખોટો અડફેટે ના આવી જતો.નઈ તો અહી રેવું ભારે થઈ જશે ભાઈ
મિત્ર સાથે વાત પૂરી કરી મનીષ વિચારવા લાગ્યો કે એક સ્ત્રી ને પોતાની આખી કંપની સોંપી દીધી છે એ નિર્ણય કેટલાં અંશે સાચો એ વિચારીશ ક્યારેક એમ વિચારી ગાડી લઈ નીકળી પડ્યો. રિયા નો કૉલ આજે સાંજે આવ્યો નથી ...Read Moreવાત ની નોંધ લેવાઈ ગઈ. શોભા પોતાની વસ્તુઓ લઈ નીકળી રહી હતી ત્યાં સામેથી પોતાની બારી માંથી મનીષ જોઈ રહ્યો હતો.શોભા માટે મનીષ ની લાગણીઓ વધવા લાગેલી.ખબર નઈ કેમ પણ શોભા મનીષ ને ખીંચી રહી હતી.ને મનીષ રાહ જોઈ રહ્યો કે ક્યારે શોભા બહાર આવે ને ક્યારે એને જુએ...પણ એવું કેમ??જે સ્ત્રી એના થી ગણી નફરત કરે છે એ સ્ત્રી