×

આજે કોલેજનો પહેલો દિવસ હતો.સામાન્ય રીતે સ્કૂલની લાઇફ કરતાં કોલેજની લાઇફ ઘણીબધી રીતે અલગ હોય છે.સ્કુલમા નિયમિત ભણવું , નિયમિત વાંચવુ અને વીકલી ટેસ્ટ જેવી પ્રવૃત્તિઓ મુખ્ય હોય છે જ્યારે કોલેજમાં ફ્રેશર પાર્ટી, પીકનીક,કલાસબંક, ચાલુ લેક્ચરે ચેટીન્ગ અને કેન્ટીનમા ...Read More

   વિવેકે વિચાર્યું કંઈ રીતે વિરાલીને બોલાવું કારણ કે વિવેકને વિચારવું જેટલું સહેલું હતું તેટલું બોલવું સહેલું ન હતું પણ આ એક સોનેરી અવસર હતો વિરાલીને સાથે વાર્તાલાપનો પ્રારંભ કરવા માટેનો અને વિવેક કોઈ પણ સંજોગોમાં આ અવસરને ગુમાવવા ...Read More

     સેકન્ડ યરની શરૂઆત થઈ.શરૂઆતથી જ વિવેકે મન મક્કમ બનાવી લીધું કે આ વખતે તો પહેલેથી જ મહેનત કરવી છે અને વિરાલીને લાયક બનીને જ રહેવું છે.ધીમે ધીમે પોતાના ધ્યેયને સિદ્ધ કરવા મહેનત ચાલું કરી.સાથે સાથે રાકેશ અને ...Read More

   સવાર પડી વિવેકની આંખો ખુલી ફ્રેશ થઈને પોતાની "ડાયરી" સામે જુએ છે જે ડાયરી કોલેજના પહેલાં દીવસથી લખાતી હતી અને જેનો ગઈ કાલે એક દુ:ખદ અંત આવ્યો હતો. વિવેકે નક્કી કર્યું કે આજ પછી એ ક્યારેય પોતાની "ડાયરી" ...Read More

ફાઈનલ યરની પરિક્ષા આજે પુર્ણ થઈ એટલે વિવેકે પોતાના બધા જ નવા જુનાં પુસ્તકોને કબાટમાં વ્યવસ્થિત ગોઠવ્યા. એને એક વિચાર આવ્યો કે પરમ દિવસે નિમેષ સરના ત્યાં જમવા જવાનું છે પણ એમ ખાલી ખાલી જઈએ તો સારું નહીં લાગે ...Read More

બપોર પછી એને અમદાવાદ કે જ્યાં કાલથી એમ.એ.ની નવી મુસાફરી ચાલુ કરવાની છે ત્યાં જવા નીકળવાનું હોવાથી તે પોતાની જીવનજરૂરી વસ્તુઓને બેગમાં પેક કરવામાં લાગી જાય છે. અમદાવાદમાં છેક હોસ્ટેલ સુધી નિમેષ સર પોતાની કાર લઈને મુકવા આવવાના હોવાથી ...Read More

ધીમે ધીમે વિવેકે ડિપાર્ટમેન્ટ તરફ ચાલવાનું શરૂ કર્યું. થોડે દૂર પહોંચ્યો ત્યાં એક સાઈડમાં એક યુગલ હાથમાં હાથ પરોવીને બેઠું હતું. બંન્ને ના ખભા પર બેગ હતું એટલે સ્પષ્ટ થતું હતું કે એ કોઈ ડિપાર્ટમેન્ટ ના સ્ટુડન્ટ્સ છે. વિવેક ઘડીક માટે ...Read More

સામાન્ય સ્કુલ કોલેજ માં તો વિદ્યાર્થીઓ માટે શનિ રવિ આનંદ દાયક હોય છે પણ ધંધાર્થીઓ ને માટે પણ રવિવાર એક નાની અમથી ખુશીની લહેર લઈને આવતો હોય છે. છ દિવસ સુધી સતત કામમાં વ્યસ્તતા હોય છે. આ એક જ દિવસ ...Read More

વિવેકે પોતાના બેગમાં જરૂરી વસ્તુઓ મુકીને ભક્તિ સર્કલ તરફ રવાના થાય છે.લગભગ ૭:૪૭ એ વિવેક ભક્તિ સર્કલે પહોંચી ગયો. હજુ વંદના આવી નહોતી એટલે વિવેકે કોલ કરવાનું વિચાર્યું. ખિસ્સામાં હાથ નાખ્યો ત્યાં વંદના નો અવાજ સંભળાયો "ટાઈમ નો પાક્કો ...Read More

આ વાર્તાલાપ ચાલુ જ હતો ત્યાં કવિતા અને નિરવ (કવિતા નો બોયફ્રેન્ડ) આવી ગયા. ત્યારબાદ બધા આગળ ના કાર્યક્રમ અનુસાર ફ્રેશ થઈને પછી રિસોર્ટ ના કેન્ટિન હોલમાં જમવા માટે રવાના થયા.રિસોર્ટ નું કેન્ટિન પણ શાનદાર હતું. અંદર પ્રવેશતાની સાથે ...Read More