×

પ્રકરણ-1                      સવારનો સમય છે, 9 વાગ્યાં એ વાત એલાર્મ ગાજી ગાજીને બોલી રહ્યો હતો. ઘરની બહાર રહેલી ગાડીનું હોર્ન પણ અલાર્મની જેમ વાગી રહ્યું હતું. સવારનો સૂર્ય વાદળોની કિનારીઓમાંથી પોતાની ...Read More

પ્રકરણ-2         મીઠાં પાણીનું ઝરણું આખો દિવસ ગૌતમના મનમાં વહ્યાં જ કર્યું. કોલેજ છૂટ્યા પછી પણ તે બુરખાવાળીના વિચારમાં જ ગરકાવ હતો. મલયની પૂચ્છાઓનો હા અને ના માં જ જવાબ વાળી દેતો હતો. મલય મનમાં મૂંઝાય રહ્યો ...Read More