Beyond love ... book and story is written by Shefali in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Beyond love ... is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમની પેલે પાર... - Novels
by Shefali
in
Gujarati Love Stories
પ્રેમની પેલે પાર... આ ફક્ત એક વાર્તા જ નથી પણ એક સપનું છે, જે ત્રણ ઓનલાઇન મિત્રોએ ભેગા થઈને જોયું અને હવે તમારી જોડે એટલે કે એના દરેક વાંચક જોડે જીવશે..!! રવિના, હિના અને શેફાલી એટલે ત્રણ અલગ અલગ શહેરની મિત્રો જે હજી સુધી મળ્યા નથી પણ હા એમનું આ સપનું પણ પૂરું થશે જ..!! એમનો સ્વભાવ પણ આમ તો અલગ જ રવિના થોડી ઠાવકી, હિના એકદમ શીઘ્ર અને શેફાલી ઘણી પીઢ તોય એમને એક વસ્તુ જોડી ગઈ એ છે ત્રણેય વચ્ચેની સમજણ. અને આ સમજણથી જ ત્રણેય ની આંખોમાં એક સપનું અંજાયું અને હવે એ સપનું પ્રેમની પેલે પાર
પ્રેમની પેલે પાર... આ ફક્ત એક વાર્તા જ નથી પણ એક સપનું છે, જે ત્રણ ઓનલાઇન મિત્રોએ ભેગા થઈને જોયું અને હવે તમારી જોડે એટલે કે એના દરેક વાંચક જોડે જીવશે..!! રવિના, હિના અને શેફાલી એટલે ત્રણ અલગ અલગ ...Read Moreમિત્રો જે હજી સુધી મળ્યા નથી પણ હા એમનું આ સપનું પણ પૂરું થશે જ..!! એમનો સ્વભાવ પણ આમ તો અલગ જ રવિના થોડી ઠાવકી, હિના એકદમ શીઘ્ર અને શેફાલી ઘણી પીઢ તોય એમને એક વસ્તુ જોડી ગઈ એ છે ત્રણેય વચ્ચેની સમજણ. અને આ સમજણથી જ ત્રણેય ની આંખોમાં એક સપનું અંજાયું અને હવે એ સપનું પ્રેમની પેલે પાર
આગળના ભાગમાં આપણે જોયું કે અભ્યુદય એટલે કે અભી અને સૌમ્યા કોઈની અંતિમ વિધિ માટે ગંગાના ઘાટ પર ગયા હોય છે. સ્વજન ગુમાવ્યાનો શોક અને થાકના લીધે અભીને તાવ આવી જાય છે. એના માટે પર્સમાંથી દવા કાઢતી વખતે સૌમ્યાના ...Read Moreએક ફોટો આવે છે અને એ વિચારમાં ખોવાઈ જાય છે. હવે આગળ...**********સમય નામનું પરબીડિયું ઉડી જાય છે,પકડો હાથમાં તો અક્ષરો મૂકી જાય છે,નથી બદલાતી નિયતિ કે લકીરો કદી,તોય લાગણીઓ છે કે રહી જ જાય છે....કોઈક ચીટીયો ભરેને લોહીની ટસર ફૂટી નીકળે, એવો અનુભવ સૌમ્યાને થયો. અભિને તપાસી જોયો તો સહેજ તાવ હતો. મીઠાના પાણીની વ્યવસ્થા કરી તે અભિને કપાળ પર
આગળના ભાગમાં આપણે જોયું કે અભી એકતરફ નિંદ્રામા છે જ્યારે આ તરફ સૌમ્યા ભૂતકાળમાં સરી પડે છે. સૌમ્યા ને અભી ની મિત્રતા હાઈસ્કૂલ થી શરૂ થઈને કોલેજમાં પણ અકબંધ રહી હતી. હવે આગળ... ...Read More ઠેસ મારે ને દરિયો ઉગાડતી યુવાની,હાથ ફેલાવે ને આગ લગાવતી યુવાની,મોં ખોલે ને જુવાળ ઉઠાવતી યુવાની,ખુલી આંખે શમણાં પુરા કરતી યુવાની...અભી અને સૌમ્યાના આમતો કોલેજમાં ઘણા મિત્રો બની રહ્યા હતા પણ જેમ બધાને કોલેજમાં ખાસ મિત્રોનું ગ્રુપ હોય એવું જ એમનું પણ ગ્રુપ હતું. તેમના ગ્રુપમાં સદાય હસતો ને હસાવતો 'વેદ' હતો. થોડો પોતાનામાં ખોવાયેલો રહેતો,ઓછા બોલો 'સ્વપ્નિલ' અને સૌમ્યાની કોલેજમાં અત્યાર સુધીમાં બનેલી એક માત્ર મિત્ર અને
ભાગ ૪આગળના ભાગ માં આપણે જોયું કે અભી, સૌમ્યા અને તેમનું આખું ગ્રુપ આબુ ફરવા ગયા છે. ત્યાં અચાનક એક જગ્યા એ અભી નું ધ્યાન એક છોકરીના હાસ્ય તરફ ખેંચાય છે એ ચહેરો સરખો જોઈ તો નથી શકતો પણ ...Read Moreનામ આકાંક્ષા છે એવું એને સંભળાય છે.હવે આગળ...**********ખંખેરી સૌ વિચાર હાલ મન હળવા થઈએ,કુદરતને ખોળે બેસી મોજ મસ્તી કરી લઈએ,જેટની સ્પીડથી ચાલે છે આ જિંદગી,હાલ એને થોડી બ્રેક મારી ફરવા નીકળી જઈએ.."એક વાત બોલ તો તારું ધ્યાન કોના તરફ હતું! પેલી છોકરીને જોતો હતો ને?", વેદ હસતા હસતા અભીના કાનમાં જઈ બોલ્યો."ના યાર.. કઈ પણ! હવેનો પ્રોગ્રામ શુ છે એ
આગળના ભાગ માં આપણે જોયું કે અભી અને તેના મિત્રો આબુના પ્રવાસેથી પરત ફરે છે. થોડા દિવસો બાદ આબુમાં જે હાસ્યએ અભીને મોહિત કર્યો હતો એજ હાસ્ય એને કોલેજમાં સંભળાય છે. હવે આગળ... ***** તને જોવા માટે આ તે ...Read Moreમનમાં બેચેની છે..!? તું તો દિવસેને દિવસે બનતી મારા માટેએક પહેલી છે..!?કાશ! કઈક કરામત થાય ને દેખાય આચહેરો,લાગે મારા હૈયાની હવે આજ આશઅધૂરી છે! "અભ્યુદય, લેક્ચર શરૂ થશે 10 મિનિટમાં.. ક્યાં જાય છે?", અભી ને H. O. Dની ઓફીસ તરફ જતા સ્વપ્નિલે એને બૂમ પાડીને રોક્યો. અને સ્વપ્નિલનો અવાજ જાણે અભીને કોઈક બીજી દુનિયામાંથી બહાર લાવે છે. "એ...હા... આવ્યો..", અભી