×

પ્રેમની પેલે પાર... આ ફક્ત એક વાર્તા જ નથી પણ એક સપનું છે, જે ત્રણ ઓનલાઇન મિત્રોએ ભેગા થઈને જોયું અને હવે તમારી જોડે એટલે કે એના દરેક વાંચક જોડે જીવશે..!! રવિના, હિના અને શેફાલી એટલે ત્રણ અલગ અલગ ...Read More

આગળના ભાગમાં આપણે જોયું કે અભ્યુદય એટલે કે અભી અને સૌમ્યા કોઈની અંતિમ વિધિ માટે ગંગાના ઘાટ પર ગયા હોય છે. સ્વજન ગુમાવ્યાનો શોક અને થાકના લીધે અભીને તાવ આવી જાય છે. એના માટે પર્સમાંથી દવા કાઢતી વખતે સૌમ્યાના ...Read More

આગળના ભાગમાં આપણે જોયું કે અભી એકતરફ નિંદ્રામા છે જ્યારે આ તરફ સૌમ્યા ભૂતકાળમાં સરી પડે છે. સૌમ્યા ને અભી ની મિત્રતા હાઈસ્કૂલ થી શરૂ થઈને કોલેજમાં પણ અકબંધ રહી હતી. હવે આગળ... ...Read More

ભાગ ૪આગળના ભાગ માં આપણે જોયું કે અભી, સૌમ્યા અને તેમનું આખું ગ્રુપ આબુ ફરવા ગયા છે. ત્યાં અચાનક એક જગ્યા એ અભી નું ધ્યાન એક છોકરીના હાસ્ય તરફ ખેંચાય છે એ ચહેરો સરખો જોઈ તો નથી શકતો પણ ...Read More

આગળના ભાગ માં આપણે જોયું કે અભી અને તેના મિત્રો આબુના પ્રવાસેથી પરત ફરે છે. થોડા દિવસો બાદ આબુમાં જે હાસ્યએ અભીને મોહિત કર્યો હતો એજ હાસ્ય એને કોલેજમાં સંભળાય છે. હવે આગળ... ***** તને જોવા માટે આ તે ...Read More

આગળના ભાગ માં આપણે જોયું કે આકાંક્ષા અભીના ક્લાસમાં ન્યુ સ્ટુડન્ટ તરીકે આવે છે. આ તરફ ગેમમાં સ્વપ્નિલનું એક્સિડન્ટ થતા એ આવી શકે એમ ન હતો. અભી આકાંક્ષાને એની ગેમ પાર્ટનર બનવા પૂછે છે.હવે આગળ.. ***** અટકળોને  મળે  વિરામ ...Read More

આગળના ભાગ માં આપણે જોયું કે અભી અને આકાંક્ષા ગેમ જીતી જાય છે. બન્નેની દોસ્તી વધુ ગહેરી બનતી જાય છે. આ તરફ હોટલના રૂમમાં બેઠેલી સૌમ્યા ભૂતકાળ માંથી બહાર આવે છે. હવે આગળ... ***** કોઈ ના જવાથી ક્યાં જીવન ...Read More

આગળના ભાગમાં આપણે જોયું કે અભીનું મન ભૂતકાળના વિચારોમાં ખોવાય છે. સૌમ્યાની બર્થડે હોય છે અભી ને આકાંક્ષા સૌમ્યા માટે ગિફ્ટ લેવા જાય છે. આ તરફ અભી આકાંક્ષા તરફ વધુ આકર્ષિત થાય છે. *********** પ્રેમ શબ્દ જોડું તો કેમ ...Read More

આગળના ભાગમાં આપણે જોયું કે સૌમ્યાની બર્થડે પાર્ટીમાં બધા ખૂબ એન્જોય કરે છે. સૌમ્યાને અભીને નજીક જોઈ આકાંક્ષાને થોડું અજીબ લાગે છે અને એ પાર્ટી માંથી નીકળી જાય છે. અભી આકાંક્ષાને મનાવા જાય છે. હવે આગળ... ****** ટકોર દિલ ...Read More

આગળના ભાગમાં આપણે જોયું કે અભી પ્રેમનો પ્રસ્તાવ આકાંક્ષા સામે મૂકે છે. તરત જવાબ ન આપતા આકાંક્ષા બીજા દિવસે સ્વીકારે છે. હવે આગળ... ********** નજરમાં નજર બસ આમ જ વસી જાય...!! હવે તો આ પ્રેમ પણ પેલે પાર થઈ ...Read More

આગળના ભાગમાં આપણે જોયું કે આકાંક્ષા ને અભી એકબીજા જોડે વધુ ને વધુ સમય વિતાવી રહ્યા છે. આ તરફ કોલેજમાં આવતા જ સૌમ્યા પોતાના પ્રેમનો પ્રસ્તાવ અભી સામે મૂકે છે. હવે આગળ... ********** આરપારના આ કેવા સંયોગો રચાયા છે, ...Read More

આગળના ભાગમાં આપણે જોયું કે સૌમ્યા એ અભી સામે પ્રેમ પ્રસ્તાવનો મજાક કર્યો હતો. અભીના બર્થડે પર આકાંક્ષા એ એક સરપ્રાઈઝ પાર્ટી એમના બન્ને માટે અરેન્જ કરી હતી જેમાં અભી સમયસર ન આવી શકતા આકાંક્ષા ત્યાંથી જતી રહી હતી. ...Read More

આગળના ભાગમાં આપણે જોયું કે અભી એક રોડ એક્સિડન્ટને કારણે લેટ થયો હતો આકાંક્ષાને આ વાતની જાણ થતાં એ માની જાય છે. આ તરફ લાસ્ટ સેમ પહેલા જ કોઈ કારણોસર સૌમ્યા કોલેજ છોડી રહી છે. હવે આગળ... ***** તું ...Read More

આગળના ભાગમાં આપણે જોયું કે સૌમ્યા ને અભી ટ્રેનમાં ઘરે આવા નીકળે છે. સૌમ્યાને એના પિતાની માંદગીના કારણે લંડન જવું પડ્યું હતું. આ તરફ અભી કહે છે કે એના ને અક્ષીના લગ્ન માટે અક્ષીના પિતાની ના હોય છે. હવે ...Read More

આગળના ભાગમાં આપણે જોયું કે અભી સૌમ્યાને જણાવે છે કે કઈ રીતે આકાંક્ષાના પિતા માન્યા ને કઈ રીતે એના લગ્ન થયા. આ તરફ સૌમ્યા એકાંતમાં આકાંક્ષાનો ફોટો જોઈ રડી રહી હતી. હવે આગળ.. ***** હારમાળા રહસ્યોની સર્જાઈ રહી છે, ...Read More

આગળના ભાગમાં આપણે જોયું કે સૌમ્યા હવે જવાબદાર બની ગઈ હતી. લંડનમાં એ પાછી સ્ટડી ચાલુ કરે છે. ત્યાં એની મૈત્રી વડોદરાથી આવેલા એક મરાઠી યુવક પ્રથમ જોશી જોડે થાય છે. જે સૌમ્યા માટે મૈત્રી કરતા વિશેષ લાગણી અનુભવે ...Read More

આગળ ના ભાગ માં આપણે જોયું કે સૌમ્યા પ્રથમ ને જાણવી ને ઇન્ડિયા આવે છે. આકાંક્ષા જણાવે છે કે એને આંતરડા નું કેન્સર છે હવે આગળ... ***** કાફલો તૂટી પડે દુઃખોનો અચાનક, સમય આપી જાય માત અચાનક, નથી મળતું ...Read More

આગળના ભાગમાં આપણે જોયું કે આકાંક્ષા એની બીમારી, થર્ડ સ્ટેજના કેન્સર વિશે સૌમ્યાને જાણ કરે છે અને સૌમ્યાને પૂછે છે કે શું એ અભીને સાચવશે? હવે આગળ... ***** સમયના આયામો પર ઝૂલે છે જિંદગી, ન કોઈ સવાલો તારા સમજાય ...Read More

આગળના ભાગમાં આપણે જોયું કે આકાંક્ષાએ મુકેલ અભી અને સૌમ્યાના લગ્ન પ્રસ્તાવથી સૌમ્યા શું જવાબ આપવો એ બાબતે અસમંજસમાં છે. જ્યારે પ્રથમ એને બધા જ નિર્ણય લેવા આઝાદ કરી પ્રેમને એક નવી જ ઉંચાઈ એ લઈ જાય છે. આ ...Read More