×

લવ , લાઈફ અને કન્ફ્યુઝન      જીવનમાં જો ઉતાર-ચઢાવ ન હોય,સુખ-દુઃખ ન હોય,ખુશી કે પરેશાની ન હોય,સમસ્યા ન હોય તો જીવન ફક્ત જીવન બનીને રહી જાય છે.એ કયારેય જિંદગી નથી બનતી.આપણે માણસ છીએ આપણી અંદર ઘણા ઇમોશન્સ અને ...Read More

રિમાએ બેંક માં ચાર દિવસ ની લીવ મૂકી દીધી, બધા લગ્ન માં જવા ની તૈયારીઓ માં લાગી ગયા .શોપિંગ , પેકીંગ બધું થઈ ગયા પછી પરેશ ભાઈ ની ફેમિલી અમદાવાદ થી રાજકોટ જગદીશ ના લગ્ન માટે ટ્રેન માં નીકળી ...Read More

રિમા અને તેનો પૂરો પરિવાર અમદાવાદ થી રાજકોટ જગદીશ ના લગ્ન અટેન્ડ કરવા આવ્યા છે. લગ્ન માં બધા લોકો સાથે વાતો અને મસ્તી કરવા ને બદલે રિમા એકલું રહેવા નું વધુ પસંદ કરે છે.  મમ્મી ના કહેવા પર રિમા ...Read More

  લવ ,લાઈફ અને કન્ફ્યુઝન. રિમા અને તેની ફેમિલી અમદાવાદ થી રાજકોટ જગદીશ ના લગ્ન અટેન્ડ કરવા પહોંચે છે. ત્યાં જ જગદીશ ની થવા વાળી પત્ની જિજ્ઞાસા નો કઝીન માહિર ત્યાં પહોંચે છે. રિમા અને માહિર બંને એકબીજા ને પહેલે ...Read More

રિમા અને તેની ફ્રેન્ડ શિવરાત્રી ના દિવસે સવારે ના ભાગ માં મંદિરે પહોંચે છે અને શિવ ભગવાન નો ભાંગ વાળો પ્રસાદ લેવા એક્સાઇટેડ હોય છે. ભાંગ વાળું દૂધ પીધા બાદ નતાશા એ ગ્લાસ જ્યારે ડસ્ટબીન માં ફેંકવા જાય છે ...Read More

રિમા અને માહિર વિસે થોડું થોડું જાણ્યું. હવે સમય છે એમની પહેલી મુલાકાત નો.પહેલી મુલાકાત  શું તે પેલા ને ના પાડી દીધી પણ કેમ ??? નતાશા લગભગ ચીસ પાડતા બોલી પડી. અરે શોક માં કેમ ચાલી ગઈ .મને ...Read More

કનેક્શન     "શું યાર પહેલા કહી દેવું હતું ને તો હું અહીંયા આવત જ નહીં." રિવરફ્રન્ટ ની એક સીટ પર એકલી બેઠેલ રિમા  ફોન માં જ નતાશા પર બરાડી. "ગમે ત્યારે તું આપણા પ્લાન કેન્સલ કરી ગમે તે છોકરા ...Read More

કનેક્શન"મમ્મી હું જઉં છું." માહિર સીડીઓ ઉતરતા બોલ્યો."પણ આટલી સવારે આટલી ઉતાવળ માં ક્યાં જાય છે? આરામ થી બેસી અને નાસ્તો કરી લે ." મમ્મી કિચન ની બહાર આવતા બોલ્યા. "રહેવા દે અરુણા આ રાજકુંવર ક્યાં કોઈ ની સાંભળે છે ...Read More

પ્રેમ ની શરૂઆત     નંબર એક્સચેન્જ થયા બાદ એ જ રાત્રે બંને વચ્ચે વ્યોટ્સએપ પર વાતો ચાલુ થઈ ગઈ. અને પેહલી વાત એમની મોડી રાત સુધી ચાલી. કંઈક ત્રણ વાગ્યા સુધી બંને એ વાતો કરી , એકબીજા ની પસંદ ...Read More

"કાલે મારો બર્થડે છે અને હું ઈચ્છું છું કે કાલ નો આખો દિવસ તું મારી સાથે વિતાવે. " રાત ના 11:30 એ માહિરે રિમા ને મેસેજ કર્યો."મતલબ કે આપણે બંને એકલા નહીં , તું નતાશા સાથે આવજે અને અભી ...Read More