×

પ્રકરણ-૧        દરિયામાં ભરતી હતી. ડૂબતા સૂરજને સથવારે ભૂરામાંથી સ્વર્ણિમ થયેલો જળરાશિ ધીમેધીમે કાળાશ પકડવા માંડ્યો હતો. અદ્દલ એવી જ કાળાશ એના મનોજગતનો કબજો જમાવીને બેઠી હતી. હિલોળા લેતા ઊંડા પાણી એને આગોશમાં લઈ લેવા તત્પર હતા. ...Read More

પ્રકરણ-૨                        …ત્યાં જ એક હળવો સળવળાટ કાને પડ્યો. એણે અવાજની દિશામાં જોયું તો કાગળનો એક નાનકડો ટુકડો હવાની તેજ લહેરો સામે ઝીંક ઝીલવાની કોશિશ કરી રહ્યો હતો. આમથી ...Read More

પ્રકરણ-૩                     સમગ્ર ખેલ કાચી સેકન્ડમાં ભજવાઈ ગયો અને રઘુને આત્મરક્ષણ કરવાની કોઈ તક પણ ન મળી. રઘુ હવામાં ફંગોળાયો, પણ આ શું? પુલની નીચે દરિયામાં પટકાવાને બદલે તે હવામાં અધ્ધર ...Read More

પ્રકરણ- ૪                       રઘુ પુલ પર પાછો ફર્યો ત્યારે તેની બહાવરી આંખો પેલા દેવદૂતને શોધી રહી, પણ એ ક્યાંય ન જડ્યો. હવે બસ તે હતો અને તેના સુપરપાવર્સ. ટ્રેનિંગ દરમિયાન ...Read More

પ્રકરણ- ૫                                           પહેલા ત્રણ દિવસોમાં રઘુએ ચાર અપરાધીઓને ઠાર માર્યા. મીડિયામાં દેકારો મચી ગયો. ચાર પૈકી એકેયનો રેપ ક્રાઇમ ...Read More

પ્રકરણ- ૬                           પોતાના પરાક્રમોને લીધે સમાજમાં ઊઠેલા ઉન્માદને શાંત પાડવા તથા પોતાના વિશે થઈ રહેલાં મનફાવતાં અર્થઘટનોને અટકાવવા માટે રઘુને થોડી વધુ સ્પષ્ટતા કરવાની જરૂર લાગી. પોલીસ ...Read More

પ્રકરણ- ૭                           સમય વહેતો ગયો તેમતેમ રઘુનું કામ પણ વધતું ગયું. મુંબઈ બાદ રઘુએ બળાત્કારની રાજધાની ગણાતી દિલ્હીમાં ‘સફાઈ અભિયાન’ આદર્યું. મુંબઈની સરખામણીમાં દિલ્હીમાં રેપની અનેકગણી ઘટનાઓ ...Read More