×

અચાનક મહેન્દ્રને નીતીનના પુત્રનો ખ્યાલ આવ્યો. તેણે તેની પત્નીને આ વાત કરી. તે પણ ખુશ થઇ ગઈ. બંનેએ નીતિન અને તેની પત્નીને વાત કરી. તેઓ પણ આ સંભાળીને ખુશ થયાં. બંને મિત્રોએ પોતાનાં દીકરા-દીકરીનું સગપણ કરવાનું નક્કી કરી લીધું. ...Read More

(૨) નવા પડોશી આપણને આપણા પાડોશીની ચિંતા વધારે હોય છે, તેમાંયે સ્ત્રીઓને વિશેષ. કોઈ નવો પડોશી રહેવા આવ્યો હોય કે આવી હોય, તો તે અન્ય પાડોશીઓનું કેન્દ્ર બિંદુ બની જાયછે. ફ્લેટ કે સોસાયટીની સ્ત્રીઓને વાતો કરવાનો એક નવો વિષય ...Read More

એક બહેન પોતાના પતિથી ઝઘડીને પિયર આવી હતી. તેને તેનાં સાસરિયાં એટલો ત્રાસ આપતાં હતાં કે જેના કારણે તે પાછી પોતાના સાસરે જવા તૈયાર ન હતી. તેના ભાઈનું માનવું હતું કે છોકરીને એક વાર પરણાવ્યા પછી તેણે સાસરે જ ...Read More

(૪) સાસુ-વહુ             દુનિયા ગમે તેટલી પ્રગતિ કરે પણ સાસુ-વહુના સંબધોમાં ક્યાંક ને ક્યાંક કશુક ખુચવાનું, ખટકવાનું. બંને ભલે સ્ત્રીઓ હોય, તોયે એકબીજાની પ્રતિસ્પર્ધી, એકબીજાની  હરીફ રહેવાની તે વાતમાં બે મત નથી. સાસુ-વહુના સંબધોને લઈને કેટલીયે ફિલ્મો અત્યાર સુધીમાં ...Read More

(૫) પારદર્શક સંબધો         સંબધોમાં જો પારદર્શકતા ન હોય તો ઘણી બધી ગેરસમજો ઉભી થતી હોય છે. પારદર્શકતા લાવવા માટે નિખાલસ હોવું જરૂરી છે અને તે પણ બંને પક્ષે. જો બંને પક્ષ નિખાલસ હશે તો એક બીજાને સાચી વાત ...Read More

(૬) વિધર્મી પ્રેમીઓ         બંને પ્રેમીઓ જયારે વિધર્મી એટલેકે અલગ અલગ ધર્મના હોય ત્યારે ઘણાં બધાં પ્રશ્નો  ઉપસ્થિત થતા હોય છે. બંને પ્રેમીઓ પોતાના ધર્મનું પાલન કરવા માટે એકબીજા પર દબાણ કરતાં હોય છે, ખાસ કરીને પુરુષો. પરણ્યા પછી ...Read More

(૭) મઝાકની કિમત         મઝાક કરવી તે સારી વાત છે. હમેશાં હસતાં રહેવું જરૂરી છે. પણ મઝાક એવી ન હોવી જોઈએ કે હસવામાંથી ખસવું થઇ જાય. મઝાક હમેશાં નિર્દોષ હોવી જોઈએ. આપણે જયારે બીજાની મઝાક કરતાં હોઈએ ત્યારે એ ...Read More

(૮) પડોશીનો પ્રેમ           ઈશુએ કહ્યું હતું કે પડોશીને પ્રેમ કરો. એક કહેવત છે કે ‘પહેલો સગો પડોશી’ પડોશીને પ્રેમ કરવો જોઈએ, પાડશી સાથે ભાઈચારો રાખવો જોઈએ, પડોશીને મદદ કરવી જોઈએ વગેરે વગેરે વાતો આપણે સંભાળી કે વાંચી ...Read More

(૯) મા-બાપ અને સંતાનો         બાળકો અંગે મોટાભાગનાં મા-બાપ ફરિયાદ કરતાં હોયછે. દરેક મા-બાપને લાગેછે કે તેનું સંતાન તેનાં કહ્યામાં નથી. તે બગડી ગયુંછે, જીદ્દી થઇ ગયુંછે, તોફાની થઇ ગયુંછે, ભણતું નથી, ટીવી જોયા કરેછે વગેરે વગેરે. મા-બાપની આ ...Read More

(૧૦) જર જમીન અને ભાઈઓ           આપણે રોજ છાપામાં કે ટીવીમાં જોતાં હોઈએ છીએ. કેટલાંયે કિસ્સાઓમાં ભાઈ-ભાઈ વચ્ચે મિલકતો બાબતે ઝઘડાઓ જોવાં મળેછે. કેટલીકવાર મિલકતના ઝઘડામાં ભાઈ ભાઈનું ખુન કરતાં પણ અચકાતો નથી. એકજ કૂખેથી જન્મેલાં, લોહીનો સંબધ ...Read More

(૧૧) લોહીના સંબધો         કેટલાંક સંબધો બનાવવા કે તેમાંથી મુક્ત થઇ જવું, તે આપણા હાથમાં નથી હોતું. જેમકે લોહીના સંબધો. બ્લડ રીલેશન. મા-બાપ, ભાઈ-બહેન, કાકા-મામા, માસી-ફોઈ, દાદા-દાદી, નાના-નાની, પુત્ર-પુત્રી, ભાણીયા-ભત્રીજા, વગેરે સંબધો જન્મતાની સાથેજ આપણને વારસામાં મળી જતાં હોય ...Read More

(૧૨) જીંદગીનો છેલ્લો પડાવ: ઘડપણ         માણસે તેનાં જીવનને ચાર તબક્કામાં વહેંચ્યુ છે. આ ચાર તબક્કામાં પહેલો તબક્કો બાળપણનો, બીજો યુવાનીનો,  ત્રીજો પ્રૌઢાવસ્થાનો અને છેલ્લો વૃધ્ધાવસ્થાનો. બાળપણ હસવા રમવામાં કયાં પસાર થઇ જાયછે તેની સમજણ પડતી નથી. યુવાનીમાં માણસે ...Read More

(૧૩) પૂર્વ ધારણા                 ભાઈ-બહેનના સંબધો પર આપણી હિન્દી ફિલ્મોમાં ઘણાં લાગણીસભર ગીતોની રચના થઈછે. આપણા દેશમાં ભાઈ-બહેનના સંબધને ખુબજ પવિત્ર સંબધ માનવામાં આવેછે. આ સંબધની ઉજવણી માટે ખાસ રક્ષાબંધનના તહેવારની રચના કરવામાં આવીછે. ભારતમાં દરેક ધર્મ અને સંપ્રદાયના ...Read More

(૧૪) નિવૃત્તિનો ભાર         દરેક વ્યક્તિને નિવૃત્ત થવું ગમતું હોયછે. નોકરી કરતાં લોકો તો નિવૃત્તિની કાગડોળે રાહ જોતાં હોયછે. તેમનાં માટે નિવૃત્ત થવું તે એક અવસર સમાન હોયછે. ઘણાં લોકોએ નિવૃત્ત થયાં પછી શું કરવું તે માટેના કઈ કેટલાંયે ...Read More

(૧૫) નામ વગરના સંબધો         આપણા સમાજમાં કેટલાંક એવાં સંબધો હોયછે કે જેને અનામી, બેનામી કે નામ વગરના સંબધો તરીકે ઓળખવામાં આવેછે. આવાં અનામી સંબધોને આપણો સમાજ વિકૃત કે છીછરી નજરે જુએછે. ભલે સમાજની દૃષ્ટિએ આ સંબધો શંકાના દાયરામાં ...Read More

(૧૬) સામા વ્યવહારની અપેક્ષા         કોઈ આપણને વ્યવહારિક પ્રસંગે રૂપિયા, કપડાં કે વસ્તુની ભેટ આપે ત્યારે આપણને આનંદ થાયછે. સાથે સાથે તેને સામો વ્યવહાર કરવો પડશે તેની ચિંતા પણ થાયછે. ઘણાં લોકો પ્રસંગોપાત મળતી આવી ભેટની યાદી બનાવેછે, જેથી ...Read More

(૧૭) ગ્રાહક એટલે ભગવાન         ગાંધીજીએ કહ્યું છે કે તમારી દુકાનમાં આવેલો ગ્રાહક તમારો ભગવાન છે. તેની સાથે છેતરપીંડી કરતાં નહિ કે ગેરવર્તન કરતાં નહિ. તેને પ્રેમથી આવકારજો, તેને માન-સંમાન આપજો. જે લોકો ગાંધીજીની આ સલાહને અનુસરે છે તેઓ ...Read More

(૧૮) ગુરુ એટલે દિશાસૂચક પાટિયું ?         ગુરુ ચેલાની સદીઓ જૂની પરંપરા આજે પણ એટલીજ જીવંત છે, જેટલી પહેલાં હતી. આજે પણ લોકો ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુની પૂજા કરેછે, તેમની આરતી ઉતારેછે, તેમને ભેટ-સોગાદો આપેછે. લોકોનાં દિલમાં હજુપણ ગુરુઓ પ્રત્યે ...Read More

(૧૯) અજાણ્યા લોકો         આજકાલ અજાણ્યા માણસો દ્વારા કોઈને લુટી લેવાના કે છેડતી કરવાનાં કિસ્સા વધારે સાંભળવા મળેછે. આનું કારણ શું હોઈ શકે ? આવા ઠગ, લુંટારા, કે વિકૃત માનસ ધરાવતાં લોકો ત્યારેજ તમને છેતરી શકશે કે જયારે તમે ...Read More

 (૨૦) છુટાછેડા: સામાજિક કલંક           આપણા દેશના લગ્નનાં રીતરિવાજોની દુનિયા કૈક અલગ જ છે. આપણે સહુ લગ્નના બંધનને પવિત્ર માનીએ છીએ. હવે તો પશ્ચિમના ઘણાં દેશોમાં લોકો લગ્નને એક સગવડ સમજે છે. ત્યાં લગ્નનાં કાયદા તો છે પણ તે ...Read More