×

લવ મેરેજ

આ વાર્તા આપણાં સમાજ સામે એક પ્રશ્ન છે. માત્ર 2-3 મહિના નાં પ્રેમ માં પડી આજના યુવા ઘર છોડીને આરામથી પલાયન કરે છે. એશ થી રહે છે. પરંતું કદી પણ એ વિચારે છે કે એનાં નાસી છુટ્યા બાદ તેનાં ...Read More

જ્યારે પરીવાર નાં એક સભ્યે ભરેલા કોઈ અવિચારી પગલાનો ભોગ સમગ્ર પરીવાર બને તે કેટલું યોગ્ય છે? વાંચો મારો લવ મેરેજ નો નવો ભાગ. જો ગમે તો like, comment અને share જરૂર કરજો.

[ગત અંકમા આપણે જોયું કે શાંતિ કાકાનો દીકરો પિયુષ કોઈ છોકરી સાથે ભાગી ગયો હોવાથી શાંતિ કાકાના પરીવારની જિંદગી નરક સમાન થઈ ગઈ છે. તેમનું પરીવાર શારીરિક તેમજ માનસિક યાતનાઓથી રિબાઈ રહ્યું હતું. પોલીસ તેને મદદ કરવાને બદલે કષ્ટ ...Read More

લવ મેરેજ 4

લવ મેરેજ ના અગાઉના ભાગ માં આપણે જોયું કે શાંતિ કાકાનો દીકરો પિયુષ માનસી નામની છોકરી સાથે ફરાર થઈ જાય છે. ત્યારે બાદ પિયર ગયેલી પીયૂષની પત્ની સાસરે પરત આવે છે ત્યારે ખબર પડે છે કે તેના ગર્ભમાં પીયૂષનું ...Read More

લવ મેરેજ 5

લવ મેરેજ 5 લેખક મહેબુબ સોનાલિયાઅહાનને જ્યારે જીપમાંથી ઉતારવામાં આવ્યો ત્યારે આખી ચોકીના લોકો તેને જોવા માટે ઉત્સુક હતા. તેઓ પ્રવેશદ્વાર પાસે ટોળે વળી ગયા હતા.  અહાનને એક કુખ્યાત કેદીની માફક ખેંચીને  પૂછતાછ માટે લાવવામાં આવ્યો હતો. કિસ્મત ક્યારે ...Read More

લવ મેરેજ 6 લેખક મહેબુબ સોનાલિયા જો ભૂતકાળ સારો હોય તો તેને વાગોળવાની મજા પણ ઓર જ હોય છે. અહાન તેના ખૂબસૂરત ભૂતકાળને મનોમન યાદ કરી રહ્યો હતો. તેને હજી બરાબર યાદ છે. તે દિવસ જ્યારે તે અનવીને પહેલીવાર ...Read More

મધ્યાહ્નના ધોમધખતા તાપમા પણ શાંતિકાકાના જીવનમા નિરાશાના અંધારા છવાય ગયા હતા. કિસ્મત રોજ નવા નવા ખેલ દેખાડી રહી હતી . ક્યારે શું થવાનું હતું તેનું જરા પણ અનુમાન લગાડવું અસંભવ હતું. આવા વિકટ સમયમા તેમને એક જ મદદગાર મળ્યો ...Read More

આ પ્રકરણ છે અહાન અને અનવીના પ્રેમના પ્રસરણનું અને પિયુષ અને માનસી વચ્ચે બંધાઈ રહેલા નાજુક અસામાન્ય સંબંધનું. તો વાંચીને જરૂર કહેજો કેવી લાગી વાર્તા.

ઘબ ધબ દ્વાર પર થતા ટકોરાના અવાજથી અહાનની આંખ ખૂલી ગઈ. તેણે ઘડીયાળમાં જોતા કહ્યું. "આ સમયે, અડધી રાત્રે કોણ હશે વળી?" દિવસ ભરની માથાજીક બાદ નિંદરમાં પડેલી ખલેલનો રોષ તેના ચહેરા પર સાફ દેખાઈ રહ્યો હતો.તેણે દરવાજો ખોલ્યો. ...Read More

"ચાલને માનસી, આપણે ઘેર પાછા ચાલ્યા  જઇએ" એક સેફ હાઉસમાં બેસેલા પીયૂશે માનસીને કહ્યું. માનસી થોડા સમય માટે હલબલી ગઈ. તેના ગોરા ગાલ પર રતાશ આવી ગઈ. તે ગરમ પાણીમાં આવતા ઉભરા જેવા લાગણીઓના ઉભરા મહેસુસ કરી રહી હતી. ...Read More