Premni Paribhasha book and story is written by Kinjal Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Premni Paribhasha is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમની પરિભાષા - Novels
by Kinjal Patel
in
Gujarati Love Stories
આજ માનસી ને interview નો લેટર આવ્યો. આ જાણી ને માનસી ખુશી થી નાચી ઉઠી .કેટલાય દિવસો ની મહેનત રંગ લાવી હતી. જ્યારે તેં ને m.com પુરુ કરી તેં ફર્સ્ટ કલાસ મા પાસ થયી હતી અને પછી આગળ તેને account નાં ક્લાસ કર્યા હતાં અને તેં પણ ખૂબ મહેનતે. તેં જલદી જલદી રૂમ માથી નીકળી ને તેનાં મમ્મી પાસે દોડતી આવી અને તેને લેટર વિશે જણાવ્યું .આ સાંભળી તો ઉષા બહેન નાં તો આંખ મા આસું આવી ગયા .કેમ કે તેમનાં ઘર ની પરિસ્થિતિ એટલી સારી નહોતી . પપ્પા ની થોડી જમીન હતી તો માંડ ઘરનું પુરુ થતુ
આજ માનસી ને interview નો લેટર આવ્યો. આ જાણી ને માનસી ખુશી થી નાચી ઉઠી .કેટલાય દિવસો ની મહેનત રંગ લાવી હતી. જ્યારે તેં ને m.com પુરુ કરી તેં ફર્સ્ટ કલાસ મા પાસ થયી હતી અને પછી આગળ તેને ...Read Moreનાં ક્લાસ કર્યા હતાં અને તેં પણ ખૂબ મહેનતે. તેં જલદી જલદી રૂમ માથી નીકળી ને તેનાં મમ્મી પાસે દોડતી આવી અને તેને લેટર વિશે જણાવ્યું .આ સાંભળી તો ઉષા બહેન નાં તો આંખ મા આસું આવી ગયા .કેમ કે તેમનાં ઘર ની પરિસ્થિતિ એટલી સારી નહોતી . પપ્પા ની થોડી જમીન હતી તો માંડ ઘરનું પુરુ થતુ
માનસી interview માટે લાઇનમા બેઠી હોય છે, એની આસપાસ નજર કરી જુવે છે તો બહુ મોટી કંપની છે, આસપાસ નાં લોકો તો કોઈ મોડેલ થી ઓછા નહોતા !!.ગર્લ તો પોતાની સુંદરતા કર્તા મેકઅપઃ નો નિખાર વધારે હતો.કપડા તો મૂવી ...Read Moreપહેરે એવાં લેડીઝ સૂટ પહેર્યા હતાં , પગ મા તો એવડી મોટી હિલ હતી ક ક્યાંક ઠેસ વાગી તો પગમા પ્લાસ્ટર આવ્યાં વગર નાં રે!!. માનસી મનમાં ને મનમાં વિચારી ને હસવા લાગી.એને એમ પન લાગ્યું કે ,આવડી reach અને profesnal લોકો ની વચ્ચે પોતે રહી શકસે. ભગવાન ને પ્રાર્થના કરવા મંડી કે હુ પાસ થયી જવું. "માનસી પટેલ???
સોરી "!! સર... માન પાછળ ફરી જુવે છે તો આ એજ કાલવાળી ગર્લ છે!! માનસીની આંખો મા ડર હોય છે.(માન મનમાં કહે છે કે શું આ અહિ જોબ કરવાંની છે.??) " ઓહઃ..તો first day નાં દિવસે late થવાંનું વિચારી ...Read Moreકે શુ??"માન smile આપી ને કહે છે. માનસી ડર સતાવે છે કૈ ક્યાંક જોબ જતિ નાં રે?? its ok.... કોઈ વાત નહીં...પહેલા દિવસે ચલાવી લવું છું પણ આગળ થી ધ્યાન રાખજો ઓક... ""માનસી હસી ને હા કહી!!"" 'ચાલો હુ તમારુ કામ સમજાવી દવું એટ્લે તમે કામે લાગો ને હુ મારા બીજ કામ પતાવું..' "હા..માનસી એ જવાબ ટૂંકો આપ્યો" મારુ નામ
" હેલો મમ્મી" "હેલો માનસી બેટા"!!!કેમ છે તુ??ત્યાં બધુ બરાબર છે ને???"હા મમ્મી અહિ બધુ બરાબર છે." 'ત્યાં પપ્પા ને ભઇલુ કેમ' છે?? બેટા... તારા પપ્પા ... "કેમ મમ્મી શું થયું છે પપ્પા ને..અને તારો આજે અવાજ પન કાંઇક ...Read Moreજ કહી રહયો છે"??? બેટા તારા પપ્પા ને હાર્ટ એટેક આવ્યો હતો ..ત્રણ દિવસ થયાં હોસ્પિટલ થી ઘરે આવ્યાંને!! મમ્મી તુ મને હમણાં જણાવે છે.!!! "બેટા તારું હમણાં હમણાં જ તુ ત્યાં setel થયી છે અને અહી બધુ હવે બરાબર છે અને તારા પપ્પા ને પણ ગણું સારુ છે હવે". ઓકે ...મમ્મી અને હા.. મમ્મી મારો આજ પગાર અવ્યો છે
"માન....( માનસી નાં હ્રદયમા અચાનક આવેલા પ્રેમના પ્રસ્તાવથી ખળભળ મચી ગયી હતી.") ..માનસી એ માન સામે જોઇ ને કહ્યું"... "માન"... તમે બહુ સારા વ્યક્તિ છો,અને તમારી લોકો પ્રત્યે આદર ભાવ ની લાગણી પણ છે..તમે દેખાવે પણ સારા છો. જોબ ...Read Moreજાણીતી કંપની મા છે.અને તમારું નેચર પણ સારુ છે.."મિસ માનસી પણ તમે મને આ બધુ શા માટે જણાવો છો!!??"" મને તમારો જવાબ જોઇયે છે.!?'હાં ..માન ' હુ એ જ જાણવા જવું છું કે મને વિચારવાનો સમય જોઇયે છેઃ " ..માન મને થોડો સમય આપો પછી હુ તમને મારો જવાબ જણાવી દઇશ..."ઓકે મિસ માનસી..તમારા જીવન નો મહત્વનો નિર્ણય છે તો વિચારી