×

પ્રસ્તાવના:-સાચા પ્રેમ ની પરાકાષ્ઠા અનેં પ્રેમ ની સાચી પરિભાષા એટલે જ રાધામાધવ નો નિઃસ્વાર્થ ,અલૌકિક અવિરત,અખૂટ,અમાપ અનેં અલભ્ય પ્રેમ અનેં આત્મીયતા થી સ્વેચ્છાએ એનું આજીવન બલિદાન એટલે જ રાધાજી નું કૃષ્ણમય કોમળ વ્યક્તિત્વ.રાધામાધવ વિશે ઘણી બધી જાણકારી આપણનેં છે ...Read More

પૂર્વાનુભાવ(ગતાંક નો સારાંશ)- શું હતો રુક્મણી નાં હૈયા નો વલોપાત ? ક્યાંક નજરે ચડતો અલગ જ વિષાદ નો અહેસાસ.... હવે આગળ:- અનોખા વિષાદ માં વલોવાતી રુક્મણી જ્યારે અનાયાસે દ્વારકાધીશ ને અથડાય છે.. એક અલૌકિક અનુભૂતિ ની મીઠાશ જાણે વાતાવરણ ...Read More

પૂર્વાનુભાવ (ગતાંક નો સારાંશ) :- આવતીકાલ પર રુક્મણી નાં હાલ છે, કેમ, કળાય રાધાજી નાં વિષય માં સૌની શું ચાલ છે? હવે, આગળ:- અચાનક પૂછાયેલાં રુક્મણી નાં સવાલ નું દ્વારકાધીશ નેં જરાપણ આશ્ચર્ય નહોતું, એ વાત પર રુક્મણી નેં ...Read More

પૂર્વાનુભાવ(ગતાંક નો સારાંશ):- કોણ લૂંછશે કાના નાં આંસુ? કોણ લાવશે રુક્મણી નેં ભાન માં? હવે આગળઃ દ્વારકાધીશ કાના એ રુક્મણી ની જીદ સામે પોતાનું હૈયું ખોલી દીધું. એક સ્ત્રી હઠ સામે દ્વારકાધીશ ભગવાન હોવા છતાં પણ નમી જવું પડ્યું. ...Read More

પૂર્વાનુભાવ (ગતાંક નો સારાંશ) ઃ વેદના,વિષાદ,વ્યથા,પ્રણય ની પરાકાષ્ઠા, પરિભાષા, પરિકથા,કેવા કેવા ભારે-ભરખમ શબ્દો ની સુનામી વચ્ચે મિત્રો હું તમનેં એકલાં મુકી ને ગાયબ થઈ ગઈ. વિચારો નાં વમળો માં હિલોળા લેતાં તમેં સૌ ,ખરેખર...બહું વ્હાલાં છો મારાં એટલે જ ...Read More

પૂર્વાનુભાવ (ગતાંક નો સારાંશ) : વાર્તાલાપ મહર્ષિ નારદ નો ચાલે છે, અનેં તડપી રહ્યા છે રુક્મણી. હવે આગળ: રામાવતાર માં મહારાણી સીતા નો ત્યાગ કર્યા પછી, રાજા રામે બાકી નાં આખા જીવન દરમ્યાન જે દિવ્ય "શ્રીસીતામહાભાવ" અયોધ્યા નાં રાજમહેલ ...Read More

પૂર્વાનુભાવ (ગતાંક નો સારાંશ) :- રુક્મણી ની સેના (એટલે બાકી બધી રાણીઓ) રોહિણી મા પાસે રાધાવર્ણન જાણવા જવા આતુર છે. હવે આગળ:- મહેલ માં બીજું પણ કોઈ એવું છે, જે  રાધા નાં અસ્તિત્વ નેં હ્રદય થી ઝંખે છે..... દેવકી ...Read More

પૂર્વાનુભાવ (ગતાંક નો સારાંશ) :- સંગઠન બનાવ્યું છે રુક્મણી એ, પટરાણીઓ,દેવકીમા,અનેં બહેન સુભદ્રા નેં એમાં જોડ્યાં છે. હવે, આગળ: સવાર સવાર માં મહેલ માં ચાલી રહેલી ધમાલ થી દ્વારકાધીશ વાકેફ છે. અનેં આ દોડાદોડ નોં એ ખુબ જ લાભ ...Read More

પૂર્વાનુભાવ (ગતાંક નો સારાંશ) :- યોજના થી આયોજન સુધી કાર્ય પડ્યું છે,પાર!! રાધામાધવ મિલન નો શું હશે રોહિણી મા નો પ્રતિભાવ??? હવે, આગળ : રાધા વર્ણન નું સંગઠન, એનું પ્રબળ આયોજન, અને, યોજના નું સફળ મનોમંથન આ, બધું અલગ ...Read More

પૂર્વાનુભાવ (ગતાંક નો સારાંશ) :- રાધા અનેં કાનો એકબીજા નેં કેવા મળે છે? યશોદા મા તેમનાં લગ્ન નાં મીઠાં સપના જુએ છે!!!! નારદમુની દ્વારકાધીશ નું સુદર્શનચક જમીન પર પડેલું જુએ છે!!!! આશ્ચર્ય મુદ્રા માં એમની બુધ્ધિ કંઈક નવું અનુભવે ...Read More

પૂર્વાનુભાવ (ગતાંક નો સારાંશ) :- બલિદાનો પછી, પણ, રાધા નો પોતાનાં પર અટલ વિશ્વાસ!! આ બધું સાંભળ્યા પછી, રુક્મણી ને રાધા પ્રેમ નો થયો અલૌકિક અહેસાસ!! હવે, આગળ : રાધાવર્ણન રોહીણીમા નાં મુખે થી સાંભળી ને, રુક્મણી એકદમ ભાવુક ...Read More

પૂર્વાનુભાવ (ગતાંક નો સારાંશ) : દ્વારિકા નો "નવગ્રહ શાંતીયજ્ઞ" સુખરૂપ સંપન્ન થઈ  ગયો. સર્વકોઈ હવે, હસ્તિનાપુર નાં કુરુક્ષેત્ર માં થનાર "શાશ્વત શાંતીયજ્ઞ" માટે દ્વારિકા થી પ્રસ્થાન કરી ચૂક્યા છે. હવે, આગળ: નવગ્રહ શાંતીયજ્ઞ ની સમાપ્તિ સુખરૂપ થયાનો દ્વારિકા માં ...Read More

પૂર્વાનુભાવ (ગતાંક નો સારાંશ) : અખૂટ જનમેદની માં રાધા નાં અલૌકિક દર્શન શ્યામસુંદર નેં થાય છે. ભાવુક થઈ જાય છે,છતાં રુક્મણી નેં રાધા પાસે મૂકી ત્યાં થી તરત જ ચાલ્યા જાય છે. હવે, આગળ: દ્વારિકાધીશ તો એમની પ્રેમિકા, પ્રિયા, ...Read More

પૂર્વાનુભાવ (ગતાંક નો સારાંશ) :- પ્રિયતમ નાં ચરણ માં ઉઝરડાં જોઈ રુક્મણી થઈ છે,ચિંતાતુર! અનેં એમની, આ વ્યથા માં પણ, દ્વારિકાધીશ સ્મિત વેરવા છે આતુર!! હવે આગળ :- દ્વારકાધીશ નાં પગ માં મોટાંમોટાં લાલ ઉઝરડાં જોઈ નેં રુક્મણી એકદમ ...Read More

પૂર્વાનુભાવ (ગતાંક નો સારાંશ) : રાધા-મિલન પછી પણ, રુક્મણી કેમ આટલાં દુ:ખી છે? દ્વારકાધીશ એમનેં કઈ ભવિષ્યવાણી કહેવા જઈ રહ્યાં છે? હવે, આગળ : રાધારાણી ને મળવાની રુક્મણી ની ઈચ્છા પૂરી થઈ ગઈ છતાં પણ, એ બહું દુ:ખી છે,પોતાનેં ...Read More

પૂર્વાનુભાવ (ગતાંક નો સારાંશ) :- અંતિમ વાર્તાલાપની વાત માં દ્વારિકાધીશે શું રહસ્ય છુપાવ્યું છે? જેનાંથી રુક્મણી ખુશ હોવા છતાં દુ:ખી છે? હવે આગળ : પોતે રાધારાણી નું જ અસ્તિત્વ છે, એ જાણી નેં રુક્મણી ખુબ જ ખુશ હતાં. પણ, ...Read More

દ્વારકાધીશ, શ્રી કૃષ્ણ, કનૈયાલાલ, નંદકિશોર, નંદનંદન, બાળકિશોર, ગોપસખા, વાસુદેવ, યદુકુળદિપક, બાલકૃષ્ણ, ગિરિરાજધરણ, મેવાડનરેશ, ડાકોર નો ઠાકોર, વૃજેશ્વર, ગોપાલ, ગોવાળ, ગૌબ્રહામણ પ્રતિપાલ,રાધા પ્રેમી, યશોદાનંદન, દેવકીનંદન, દ્રૌપદી સખા, અર્જુન સખા, પાર્થ સારથી, સુદર્શનચક્રધારી, ગિરિગોવર્ધનધારી, કાલીયદમનહારી, વૃજવાસી, બંસીધર, વ્હાલાં માધવ નાં ગૌલોકગમન ...Read More