Love ni Bhavai book and story is written by Dhaval Limbani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Love ni Bhavai is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
લવ ની ભવાઈ - Novels
by Dhaval Limbani
in
Gujarati Love Stories
એ ભૂત સાંભળે છે.....હા...સાંભળું છું ડાયન.......બોલ શુ કામ છે....આ શબ્દો ની શરૂઆત કેમ થઈ એ જોઈ એ.....???ફરી પાછી સોનેરી સવાર થઈ ગઈ છે...પક્ષીઓનો કલરવ પણ થઈ રહ્યો છે...સુરજ ધીરે ધીરે આકાશ તરફ વધવા લાગ્યો છે...બેટા.... નીલ .....ઉઠ હવે...આ જો સુરજ દાદા માથે આવી ગયા...આજે ભલે રવિવાર છે પણ હવે ઉઠ ચાલ...એક બે દિવસ જ ઘરે આવે છે તું બાકી તો બસ કામ કામ કામ......એવું તે તારે વળી શુ કામ છે ખબર નથી પડતી....અરે મારી વાલી માં....કામ ની તો વાત જ પૂછમાં એટલું કામ હોય છે...તારો લાડલો થોડો કાઈ જેવી તેવી હસ્તી છે...બસ બસ હવે સવાર સવાર માં ડાયલોગ ના માર
એ ભૂત સાંભળે છે.....હા...સાંભળું છું ડાયન.......બોલ શુ કામ છે....આ શબ્દો ની શરૂઆત કેમ થઈ એ જોઈ એ.....???ફરી પાછી સોનેરી સવાર થઈ ગઈ છે...પક્ષીઓનો કલરવ પણ થઈ રહ્યો છે...સુરજ ધીરે ધીરે આકાશ તરફ વધવા લાગ્યો છે...બેટા.... નીલ .....ઉઠ હવે...આ જો ...Read Moreદાદા માથે આવી ગયા...આજે ભલે રવિવાર છે પણ હવે ઉઠ ચાલ...એક બે દિવસ જ ઘરે આવે છે તું બાકી તો બસ કામ કામ કામ......એવું તે તારે વળી શુ કામ છે ખબર નથી પડતી....અરે મારી વાલી માં....કામ ની તો વાત જ પૂછમાં એટલું કામ હોય છે...તારો લાડલો થોડો કાઈ જેવી તેવી હસ્તી છે...બસ બસ હવે સવાર સવાર માં ડાયલોગ ના માર
સાંજ નો સમય છે ..મંદ મંદ પવન લહેરાય છે..પંખી ઓ એમના માળા માં પાછા ફરી રહયા છે અને નીલ પોતાની રૂમ માં બેઠો છે....પોતાનું કામ કરી રહ્યો છે... નીલ જમવા ચાલ ...નીલ ના મમ્મી એ ...Read More હા મમ્મી ...આવું છું.... નીલ જમી ને એમના રૂમ માં જાય છે..એને એનું કામ કરવા લાગે છે...થોડી વાર માં બહાર ધોધ માર વરસાદ શરૂ થઈ જાય છે..ખૂબ વેગ થી પવન ફેંકવા લાગે છે..ત્યારે એ જ ક્ષણ માં એને અવની ની યાદ આવે છે...એ પોતાનો મોબાઈલ લઇ ડાયરેક્ટ અવની ને મેસેજ કરે છે..પણ
ભાગ -3 રેસ્ટોરન્ટમાં ખૂબ જ સરસ રોમેન્ટિક સોન્ગ વાગી રહ્યું છે...અને આપડા બને કેરેક્ટર..... રોમેન્ટિક , હેન્ડસમ, ચાર્મિંગ નીલ અને ક્યૂટ , બ્યુટીફૂલ, હોંશિયાર અવની....એક બીજા ની પાસે બેઠા છે...બંને જમવાનું ઓર્ડર કરે છે....પ્લેટ આવે છે ...Read Moreધીરે જમવાનું શરૂ કરે છે...એક બીજા માં ખોવાયેલા છે..એક બીજા ના ચેહરા ને જુએ છે , એક બીજા ની આંખો કાઈ ક વાત કરતી હોય એવું લાગે છે ..બને પોતાની પાંપણો હલાવીને બસ વાતો કરે છે ...અને આમ જ સમય છે એ વીતતો
?લવ ની ભવાઈ - ૪? નીલ તું મને ક્યારેય ફોન ના કરતો અને ક્યારેય મેસેજ પણ ના કરતો , અને ખાસ તો તારા સેલ માંથી મારો નંબર ડીલીટ કરી નાખજે અને તારા હૃદય માંથી પણ... બાય............ ...Read Moreનીલ - ઓકે અવની બાય.... અવની નીલ વિશે વિચારતી વિચારતી ખૂબ જ રડે છે અને એ જ વિચારે છે કે નીલ એ મારી સાથે આવુ શા માટે કર્યું , મારુ દિલ શા માટે તોડ્યું , મને શા માટે અંધારામાં રાખી , શા માટે મારા થી બધુ છુપાવ્યું
લવ ની ભવાઈ - 5 ( આગળ ના ભાગ મા નીલ અવની ના રીપ્લાય ની રાહ જોતો હતો કે અવની તેને અપનાવશે કે નહીં..) આખરે ઘણું બધું વિચારી અવની નીલ ને હા પાડી દે છે અને ફરી એક ...Read Moreનવા સંબંધ ની શરૂઆત થાય છે. નીલ અને અવની ના સંબંધ માં નવા વિચારો નું આગમન થાય છે , નવા સપના ઓની શરૂઆત થાય છે. બંને એક બીજા ના પ્રેમ ની રિસ્પેક્ટ રાખે છે અને આગળ વધે છે… બંને પોતાના કામ પર ધ્યાન આપે છે એક બીજા