Pyar to hona hi tha book and story is written by Irfan Juneja in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Pyar to hona hi tha is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્યાર તો હોના હી થા..! - Novels
by Irfan Juneja
in
Gujarati Love Stories
બંને સાયકલ લઈને ઇન્કમટેક્સ પાસે રિવરફ્રન્ટ પર પહોંચ્યા. આદિત્ય અને ઈરફાનની નજર ત્યાં બેઠેલી એક સુંદર છોકરી પર પડી. બ્લેક એન્ડ પિન્ક જોગિંગ સૂટ, પિન્ક સૂઝ, સિલ્કી બ્રાઉન વાળ, મોટી પાપળ, કાળી આખો, પવનમાં ઊડતી એના વાળની લટ જે એની આંખને પજવી રહી હતી. ઈરફાન અને આદિત્ય એને જોતા જોતા સાયકલની ગતી ધીમી કરી નિહાળી રહ્યા હતા. એનું શરીર જાણે પેર્ફેક્ટ બોડી શેપ આપ્યો હોય એવું કસાયેલું અને ભરાવદાર હતું. જાણે વર્ષોથી કસરત કરીને બોડીને મેન્ટેન રાખ્યું હોય એવું લાગી રહ્યું હતું. હાથમાં રહેલા આઈફોન X માં પોતાના પસંદગીના ગીતો ચાલુ કરી કાનમાં હેન્ડસફ્રી લગાવી સાંભળી રહી હતી. ઈરફાન અને આદિત્ય એને ચેકઆઉટ મારી રહ્યા હતા. પણ ...
બંને સાયકલ લઈને ઇન્કમટેક્સ પાસે રિવરફ્રન્ટ પર પહોંચ્યા. આદિત્ય અને ઈરફાનની નજર ત્યાં બેઠેલી એક સુંદર છોકરી પર પડી. બ્લેક એન્ડ પિન્ક જોગિંગ સૂટ, પિન્ક સૂઝ, સિલ્કી બ્રાઉન વાળ, મોટી પાપળ, કાળી આખો, પવનમાં ઊડતી એના વાળની લટ જે ...Read Moreઆંખને પજવી રહી હતી. ઈરફાન અને આદિત્ય એને જોતા જોતા સાયકલની ગતી ધીમી કરી નિહાળી રહ્યા હતા. એનું શરીર જાણે પેર્ફેક્ટ બોડી શેપ આપ્યો હોય એવું કસાયેલું અને ભરાવદાર હતું. જાણે વર્ષોથી કસરત કરીને બોડીને મેન્ટેન રાખ્યું હોય એવું લાગી રહ્યું હતું. હાથમાં રહેલા આઈફોન X માં પોતાના પસંદગીના ગીતો ચાલુ કરી કાનમાં હેન્ડસફ્રી લગાવી સાંભળી રહી હતી. ઈરફાન અને આદિત્ય એને ચેકઆઉટ મારી રહ્યા હતા. પણ ...
પ્યાર તો હોના હી થા..!ભાગ-૨ ❤ નઝદીકીયા બઢને લગી ❤ ---------------------------------------- નિગાર સાથેની પહેલી મુલાકાત પછી એકાદ મહિના સુધી કોઈ વાત જ ન થઇ. ઈરફાન એની લાઈફમાં ...Read Moreહતો અને નિગાર એની. રિવરફ્રન્ટ પર સવારે જન્મેલા આ એહસાસ ને આટલી જલ્દી ભુલાવવો અઘરો હતો. બસ થોડી ફુરસ્ત અને માહોલની જરૂર હતી. એક મહિના પછી ઈરફાન ઇદની શોપિંગ માટે આલ્ફા વન મોલ પર હતો. લાઇફસ્ટાઇલ સેક્શનમાં પોતાના માટે શર્ટ જોઈ રહ્યો હતો. "અસ્સલામું અલયકુમ.." પાછળથી જાણે એક ધીમા સ્વરમાં મધુર અવાજ સંભળાયો. ઈરફાન એ પાછા ફરીને જોયું તો નિગાર સામે જ ઉભી હતી. એની નશીલી આંખોમાં કાજલ
પ્યાર તો હોના હી થા..!ભાગ-૩ ❤ કહાની મેં આયા એક નયા મોડ ❤ ------------------------------------------------- ઈરફાન ટીવી જોઈ રહ્યો છે. નિગાર એના બેડરૂમમાં ન્હાવા ગઈ છે. એટલામાં ઘરની ...Read Moreવાગી. ઈરફાન થોડો આશ્ચર્યમાં પડ્યો કે અત્યારે નિગારના ઘરે કોણ હોઈ શકે? ઈરફાન ઉભો થયો અને ઘરનો દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતા જ સામે એક છ ફુટ હાઇટ , રંગે ગોરો , શરીરથી બોડી બિલ્ડર લાગતો એક યુવાન ઉભો હતો. "જી બોલો કોનું કામ છે?" ઈરફાનએ સામે ઉભેલા વ્યક્તિને સવાલ કર્યો. "તું કોણ છે?" વ્યક્તિએ થોડા ગુસ્સામાં સામે સવાલ કર્યો. "તમારે કોનું કામ છે?" "બહુ સવાલ ન કર.. તું અહીંયા કેમ આવ્યો
પ્યાર તો હોના હી થા..!ભાગ-૪ ❤ દો જિસ્મ બને એક જાન ❤◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆ અરમાનના ગયા પછી ઈરફાનને આખી વાત નિગાર સમજાવવા લાગી. પણ ઈરફાન અંદરથી થોડું ટેન્શન અનુભવી ...Read Moreહતો. નિગાર ઈરફાનને રિલેક્સ કરવાની કોશિસ કરી રહી હતી. નિગાર ફોન લઈને સ્વીગી પર ડીનર ઓર્ડર કરતા બોલી. "શું જમીશ તું ઈરફાન?" "ભૂખ નથી નિગાર, તારું મંગાવી લે.." "ઈરફાન તું ટેન્શન ના લે. હવે કઈ જ નઈ થાય." "હા પણ નિગાર હવે મારો મૂડ નથી.." "એવું થોડીને ચાલે ઈરફાન, તું નઈ જમે તો મને બહુ જ ગિલ્ટ ફીલ થશે.." "નિગાર એવું ન વિચાર, આ બધું એટલું અચાનક બન્યું કે હું હજી
પ્યાર તો હોના હી થા..!ભાગ-૫ ❤ આંખે તરસ રહી હૈ તેરે દીદાર કો ❤☣☣☣☣☣☣☣☣☣☣☣☣☣☣☣☣ લગભગ એક અઠવાડિયા પછી નિગાર એ ઈરફાન સાથે વાત કરવાની કોશિસ કરી. નિગારે ...Read Moreનંબર ઘણીવાર ડાયલ કર્યો પણ ઈરફાન ફોન જ રિસીવ નહોતો કરતો. નિગાર થોડી ચિંતામાં મુકાઈ. એ રાત પછી નિગાર ઈરફાનની વધુ નજીક આવી ગઈ હતી. ઈરફાન માટેની લાઈક હવે લવમાં પરિણમી હતી. ઘણા પ્રયત્નો પછી પણ ઈરફાનનો સંપર્ક ન થઇ શક્યો. નિગાર હવે ઈરફાન જોવા માટે અધીરી બની રહી હતી. દિવસો વીતવા લાગ્યા નિગાર હવે ઈરફાનની શોધખોળ કરવા લાગી. અમદાવાદમાં રહેલા નિગારના મિત્રો અરમાન અને બીજા મિત્રોને મળીને ઈરફાન ક્યાંય