Sahitya ne sathware preet ni sharuaat book and story is written by Irfan Juneja in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sahitya ne sathware preet ni sharuaat is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સાહિત્યને સથવારે પ્રીતની શરૂઆત - Novels
by Irfan Juneja
in
Gujarati Love Stories
આછા અજવાસથી હોલ ખચાખચ ભરેલો હતો. સાહિત્ય રસિકો જુદા જુદા વિસ્તાર, શહેર, ગામ, દેશથી લ્હાવો ઉઠાવવા ઉપસ્થિત હતા. સ્ટેજ પર મોટા મોટા બેનર્સ લગાવેલા હતા. કાર્યક્રમનું નામ સાહિત્યને સથવારે રાખવામાં આવ્યું હતું. ટાઉનહોલનું પાર્કિંગ ગાડીઓથી ખચાખચ ભરેલું હતું. વાઈટ કલરની બી.એમ.ડબ્લ્યુ ઝડપથી ટાઉનહોલના મેઈન ગેટથી અંદર પ્રવેશી. સિક્યોરિટી એ ખાલી રહેલી જગ્યા તરફ એ ગાડીને બહારથી ઇસારો કર્યો. ગાડી ઝડપભેર પાર્કિંગ એરીઆમાં પ્રવેશી. થોડીવાર બાદ ગાડીનો દરવાજો ખુલ્યો. ગાડી માંથી એક હેન્ડસમ , ચાર્મિંગ લુક વાળો વ્યક્તિ બહાર આવ્યો. સ્પાઇક હેર, આંખો પર રેયબેનના ગોગલ્સ, વાઈટ ડેનિમ પ્લેન શર્ટ, નેવી બ્લુ શૂટ, બાટાના બ્લેક ફોર્મલ શૂઝ, હાથમાં ઓમેગા વોચ એની
આછા અજવાસથી હોલ ખચાખચ ભરેલો હતો. સાહિત્ય રસિકો જુદા જુદા વિસ્તાર, શહેર, ગામ, દેશથી લ્હાવો ઉઠાવવા ઉપસ્થિત હતા. સ્ટેજ પર મોટા મોટા બેનર્સ લગાવેલા હતા. કાર્યક્રમનું નામ સાહિત્યને સથવારે રાખવામાં આવ્યું હતું. ટાઉનહોલનું પાર્કિંગ ગાડીઓથી ખચાખચ ભરેલું હતું. વાઈટ ...Read Moreબી.એમ.ડબ્લ્યુ ઝડપથી ટાઉનહોલના મેઈન ગેટથી અંદર પ્રવેશી. સિક્યોરિટી એ ખાલી રહેલી જગ્યા તરફ એ ગાડીને બહારથી ઇસારો કર્યો. ગાડી ઝડપભેર પાર્કિંગ એરીઆમાં પ્રવેશી. થોડીવાર બાદ ગાડીનો દરવાજો ખુલ્યો. ગાડી માંથી એક હેન્ડસમ , ચાર્મિંગ લુક વાળો વ્યક્તિ બહાર આવ્યો. સ્પાઇક હેર, આંખો પર રેયબેનના ગોગલ્સ, વાઈટ ડેનિમ પ્લેન શર્ટ, નેવી બ્લુ શૂટ, બાટાના બ્લેક ફોર્મલ શૂઝ, હાથમાં ઓમેગા વોચ એની
એક એક કરીને બધા વક્તાઓએ આભારવિધિ પછી પોતાના અંદાજમાં કવિતા, સાયરી અને વક્તવ્યો આપ્યા. કરિશ્મા બધાને સંબોધતી ગઈ અને મહેમાનો એક પછી એક આવીને શ્રોતાઓનું મનોરંજન કરાવતા ગયા. "તો દોસ્તો હવે હું જેને આમંત્રિત કરી રહી છું. જે આજની ...Read Moreમહેફિલ આખરી વક્તા છે. જે આજનો કાર્યક્રમ માણવા અને આપ સૌને મનોરંજન પૂરું પાડવા લંડનથી આવ્યા છે. આપણા માટે ખુશીની વાત એ પણ છે કે એ આપણા સાહિત્યમાં પોતાનું સારું એવું યોગદાન આપી ચૂકેલા ઈરફાન જુણેજાના સન છે. પોતે કઈ ખાસ લખતા નથી પણ એમના સુરીલા કંઠથી પિતાની કવિતાઓ એ રજૂ કરે છે. ભવિષ્યમાં
સેટેલાઇટ વિસ્તારમાં આવેલા મોકા કેફે પર અર્ઝાન એની ફ્રેન્ડ યુવિકા સાથે બેઠો છે. આવતીકાલે અર્ઝાને લંડન પરત ફરવાનું છે. યુવિકાના કહેવાથી અર્ઝાને ઇન્ડિયા સાહિત્યનો એ કાર્યક્રમ અટેન્ડ કરવાનું નક્કી કરેલું. અર્ઝાન અને યુવિકા સારા મિત્રો છે. યુવિકા એક ...Read Moreબિઝનેસમેન પારસ પટેલની દીકરી છે. યુવિકાની મમ્મી પૂજા અને અર્ઝાનના પિતા ઈરફાન ખુબ જ સારા મિત્રો હતા. અર્ઝાન અને યુવિકાની મિત્રતા માટે એમના મમ્મી-પપ્પા જ જવાબદાર છે. બંને નાના હતા ત્યારથી એમના પરિવારો વચ્ચે મુલાકાત થતી અને બંને મિત્રો બનતા ગયા. અર્ઝાનના પિતાને લાગ્યું કે અર્ઝાનની સારી પરવરીશ માટે અને પોતાના સિક્યોર ફ્યુચર માટે
કરિશ્મા રોજની જેમ વહેલા ઉઠી ગઈ અને જલ્દી તૈયાર થઇ યુવિકાના ઘરે પહોંચી. યુવિકા પણ પહેલેથી જ તૈયાર થઈને બેઠી હતી. "ઓહ, આવ કરિશ્મા તું બહુ જલ્દી પહોંચી ગઈ.." "હા યાર, હવે તારી ઇવેન્ટસમાં કામ કરવાની એટલી મજા આવે ...Read Moreકે હું કામની આતુરતાથી રાહ જ જોતી હોઉં છું." "ગુડ ડિયર, જાણીને ખુશી થઇ.." "સારું તો કરિશ્મા આપણો નેક્સટ પ્લાન હવે દુબઇમાં પ્રોગ્રામ કરવાનો છે. કાલે જ અર્ઝાન ગયો. એને કહ્યું છે કે દુબઇ ઇવેન્ટ રાખું તો આવી જજે.." યુવિકા અર્ઝાનનું નામ લઈને થોડા પ્રેમ ભર્યા અવાજથી બોલી. કરિશ્માના ચહેરા પર પણ હળવું સ્મિત
અર્ઝાન પોતાના કામ માંથી થોડો ફ્રી થઈને હોલમાં બેઠા બેઠા ટી.વી. જોઈ રહ્યો હતો. પોતાની ઇન્ડિયામાં લાસ્ટ વિઝીટને યાદ કરી રહ્યો હતો. ઘણા સમય પછી એને આવો સુખદ અનુભવ માણવા મળ્યો હતો. કરિશ્મા અને યુવિકા સાથે એને પોતીકાપણાંનો અનુભવ ...Read Moreહતો. યુવિકા તો એની ફેમિલી ફ્રેન્ડ હતી પણ કરિશ્માને એ પહેલીવાર ઇન્ડિયામાં જઈને મળ્યો હતો. કરિશ્માને ડ્રોપ કરવા જતી વખતે એની સાથે થયેલા સંવાદોમાં કરિશ્માનું વર્તન એને ખુબ જ ગમ્યું હતું. ઘણાં દિવસથી એને કરિશ્મા સાથે વાત કરવી હતી પણ જરાય નવરાસ એને મળતી નહોતી. આજે ફુરસ્તના સમયમાં એને કરિશ્માને કોલ કરવાનું વિચાર્યું. મોબાઈલ