×

           જયારે દિલ તુટયુ તારા પ્રેમમાં :- 1        મારી આ પેહલી નવલકથા છે .જે હુ તમારી સમક્ષ રજૂ કરી રહી છું આ નવલકથા એક રિતલ નામની છોકરી ની છે જેને આઝાદ જીંદગી ...Read More

    લગભગ છેલ્લા એક કલાકથી ઘરમાં એક જ વાત ચાલતી હતી. વિચારોમાખોવાયેલ રીતલનુ મન વિચલિત હતુ. આ બધાની વચ્ચે તે શું બોલે. તેણે ત્યાથી ઊભા થવાની નકામ કોશિષ કરી જોઈ પણ તેનાથી ન થવાણુ.જાણે દિલ સાંભળવા જ માગતુ હતુ ...Read More

"મારા કંઈ કહેવાથી શું બદલવાનુ છે ?હુ હા કહુ ,કે ના કહુ. છેલ્લો ફેસલો તો તમારો જ રહેશે ને...! " "ના બેટા ,તુ કહી તે માન્ય ગણાશે. એકવાર ખુલ્લા દિલથી તુ કોઈને વાતતો કરી જો મને નહીં તો તારા ...Read More

      આજે જાણે સૂર્ય કંઈ અલગ જ દિશામાં ઉગયો હોય તેવુ લાગ્યુ. જે છોકરી માટે સવારના આઠ વાગે ઉઠવુ પણ ભારી હોય તે છોકરી આજે વેહલા 6 જાગે ઉઠી ગઈ. રિતલનુ આમ વેહલુ ઉઠવુ બધા માટે આશ્ચર્યની ...Read More

દસ વાગ્વામા હજી થોડો સમય હતો. મેહમાન આવવાની તૈયારીમા જ હતા.  ને બઘાની નજર બાહાર જ મડરાયેલ  હતી. રીતલ તેની રૂમમાં એકલી બેઠી રવિન્દ વિશે વિચારતી હતી. પુષ્પાબેન, બે ત્રણ વાર રીતલને કહી ગયા હતા કે રીતલ, સારા કપડાં ...Read More

આજની રાત એક એક એવી પહેલી લઇને આવી હતી કે તેને સુલજાવવી કે પછી એમ જ રેહવા દેવી. વિચારની ગતીએ જાણે એક એવી દીશા બતાવી હોય કે ત્યાથી બાહાર નિકળવા નો રસ્તો જ ના મળે. રીતલના પરીવારે તો વિચારી ...Read More

કોલેજ ના તે દિવસો યાદ કરતા રવિન્દ અને વિનય કોલેજ પાછળ આવેલા તેના અડા પર બેઠા -બેઠા ચા, સોડો, રસાવાળા ખમણ ની મજા લઈ રહ્યાં હતાં. ફેમસ ગણાતા આ ઢાબા પર છોકરા ની સાથે છોકરીઓ પણ ખમણ ખાવા આવતી. ...Read More

"કોનગ્રેશ્યુલેશન મનન, પપ્પા ,રીતલ અને રવિન્દના સંબઘ માટે માની ગ્યા."" ઓ રીયલી ..! "ખુશીથી ઉછળતા બંને મિત્રો એક બીજાને બંઘાઈ દ્ઈ રહ્યા હતાં. સાજે મનન તેના પરિવાર સાથે રવિન્દ માટે રીતલનો હાથ માગવા આવશે. એમ કેહતા બંને મિત્રો ની ...Read More

              સમય ઓછો હતો. રવિન્દને જવાનાં દિવસમાં આજનો દિવસ પણ પુરો થઈ જવા આવ્યો. દિલીપભાઈ મેહમાનને આવકાર આપતા સોફા પર બેસાડ્યા. નેહલ પાણી લઈ ને બાહાર આવી. રીતલને ગોતતી રવિન્દની નજર થોડી જુકેલી હતી. ...Read More

આટલી મોડી રાતે કોણે ફોન કર્યો હશે ! તે વિચારતી રીતલના મનમાં સીધો જ  રવિન્દનું નામ આવ્યું. તેને ફોન ઉપાડયો, સામે છેડે થી આવેલો અવાજ રવિન્દનો જ હતો તે જાણતી હતી. "હેલો...! હેલો....! હેલો....! "છેલ્લી દસ મીનિટથી તે હેલો હેલો ...Read More

આ ખુશીની પળ છે કે દુઃખની લાગણી તે રીતલને સમજાતું ન હતું. જે દિવસ માટે લોકો સપનાં જોતાં હોય છે તે પળ રીતલની જિંદગીની સોથી ખરાબ પળ છે.  આ પ્રેમનો અહેસાસ છે કે પછી મને માનેલી કોઈ જીદ .દિલ ...Read More