Twinkle - Serah the warrior princess by અવિચલ પંચાલ Home Novels Gujarati Novels ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - Novels Twinkle - Serah the warrior princess book and story is written by અવિચલ પંચાલ in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Twinkle - Serah the warrior princess is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. Novels ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - Novels by અવિચલ પંચાલ in Gujarati Love Stories (511) 30.2k 56.2k abjsiijshbhhsjnsjisjsjjsjiisjhehowosijebno9sbwbnsish abc Read Full Story Download on Mobile ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - Novels New Episodes : Every Tuesday,Thursday ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - ૧ ટ્વીન્કલ આજે ફરી થી અડધી રાત્રે જાગી ગઈ. પાછલાં એક અઠવાડિયા થી તેને એક જ સપનું આવતું હતું. સપના માં તે એક કવચ પહેરી ને બીજી એક કવચ પહેરેલી છોકરી સાથે લડાઈ કરતી હતી.પણ તે છોકરી ના ચહેરા પર ...Read Moreકપડું બાંધેલું હોય છે. ટ્વીન્કલ જ્યારે લડવા નું બંદ કરી ને તે છોકરી ની નજીક જાય છે ત્યારે તેનું સપનું તૂટી જાય છે અને તે જાગી જાય છે.આજે ટ્વીન્કલ ની ઉંઘ પુરી થઈ ન હતી એટલે આજે થોડી મોડી જાગી હતી. આમ તો અત્યારે મેં મહિનો ચાલી રહ્યો હતો એટલે વેકેશન નો સમય હોવાથી તેને કોઈ ચિંતા ન હતી.આઠ વાગ્યા Read Free ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - ૨ ટ્વીન્કલ અને મીરાં એકસાથે લેક ના કિનારા પર બેસી ને વાતો કરતાં હતા. અડધો કલાક પછી તેઓ બેસી ને બોર થઈ ગયા હતા એટલે લેક ની પાસે બનાવેલી ગોળ રેંલીગ ની પાસે રહી ચાલવા લાગ્યા.આ લેક ગોળ હોવાથી તેની ...Read Moreબનાવેલી રેંલીગ પણ ગોળ હતી. અને આ રેંલીગ ની પાસે જ ચાલવા માટે રસ્તો બનાવેલો હતો. ટ્વીન્કલ અને મીરાં એ જ રસ્તા પર લેક ના ચાર જેટલા ચક્કર માર્યા પછી થાકી ગયા એટલે એક બેન્ચ પર બેઠા.એ બેન્ચ ની થોડું અંતર છોડી ને અમુલ ની આઈસ્ક્રીમ પાર્લર હતી. એટલે મીરાં ત્યાં એનાં અને ટ્વીન્કલ માટે આઈસ્ક્રીમ લેવા માટે ગઈ. ત્યારે Read Free ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - ૩ ટ્વીન્કલ ને તે છોકરી ને જોઈ હવે થોડો ડર લાગી રહ્યો હતો. એટલે તે ઝડપ થી દોડી ને પાછી તેના ઘર માં જતી રહી. ઘર માં આવી ને તરત જ ટ્વીન્કલે ઘર નો દરવાજો બંધ કરી દીધો.ટ્વીન્કલ દોડી ને ...Read Moreએટલે તેના શ્વાસ ઝડપી થઈ ગયા હતા અને તે હાંફી રહી હતી. ટ્વીન્કલે દરવાજો બંધ કર્યો ત્યારે તેનો અવાજ સાંભળી ને તેની મમ્મી રસોડા માં થી બહાર આવ્યા.ટ્વીન્કલ ને આમ દરવાજા પાસે ઊભી જોઈ ને તેમણે પૂછયું કે શું થયું છે ? ત્યારે ટ્વીન્કલે બહાનું આપી દીધું કે એક કૂતરું જોરજોરથી ભાસતું હતું એટલે તે દોડી ને ઘર માં આવી Read Free ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - ૪ ટ્વીન્કલ ને સમજાયું નહીં કે ઝોયા શું કહેવા માંગે છે. પણ ઝોયા એ તેના રુમ નો દરવાજો બંધ કરી દીધો હતો. એટલે ઝોયા તેની સાથે કઈક કરશે એ વિચારી ને ટ્વીન્કલ ને ડર પણ લાગી રહ્યો હતો. આ ડર ...Read Moreના ચહેરા પર જોઈ શકાતો હતો.એટલે ઝોયા ટ્વીન્કલ ની પાસે આવી અને ટ્વીન્કલ ને ખૂબ જ પ્રેમ થી કહ્યું કે તારે મારા થી ડરવા ની જરૂર નથી. હું તારી સાથે જે વાત કરવા માટે આવી હતી એ વાત સમજવા માટે તું અત્યારે તૈયાર નથી. એટલે ફરી ક્યારેક આવીશ.આમ કહી ને ઝોયા એ ટ્વીન્કલ ને આંખો બંધ કરવા માટે કહ્યું. ટ્વીન્કલે Read Free ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - ૫ ટ્વીન્કલ ની સામે માહી અને ઝોયા એક સાથે ઉભા હતા. ટ્વીન્કલ ઝોયા ને ઓળખતી હોવા છતાં તેણે અજાણ્યા બનવાનું દેખાવ કરતાં તેણે માહી ને પૂછ્યું કે દીદી આ કોણ છે?ત્યારે માહી એ ટ્વીન્કલ ને જવાબ આપતાં કહ્યું કે આ ...Read Moreસરપ્રાઈઝ છે તારા માટે. આ મારી બહેન ઝોયા છે. જે તને ગઈ કાલે સવારે મળી હતી.ટ્વીન્કલે ફરી થી સવાલ કર્યો કે દીદી હું તમને નાનપણમાં થી ઓળખું છું પણ મેં તમને ક્યારેય ઝોયા ની સાથે જોયા નથી અને તમે કહ્યું હતું કે તમારો પરિવાર અહીં થી ખૂબ દૂર રહે છે.ટ્વીન્કલ ને આગળ બોલતાં અટકાવી ને માહી એ કહ્યું કે મેં Read Free Read all episodes on App More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Best Novels of 2024Best Novels of 2024Best Novels of January 2024Best Novels of February 2024Best Novels of March 2024Best Novels of April 2024 Best Novels of 2023Best Novels of 2023Best Novels of January 2023Best Novels of February 2023Best Novels of March 2023Best Novels of April 2023Best Novels of May 2023Best Novels of June 2023Best Novels of July 2023Best Novels of August 2023Best Novels of September 2023Best Novels of October 2023Best Novels of November 2023Best Novels of December 2023 Best Novels of 2022Best Novels of 2022Best Novels of January 2022Best Novels of February 2022Best Novels of March 2022Best Novels of April 2022Best Novels of May 2022Best Novels of June 2022Best Novels of July 2022Best Novels of August 2022Best Novels of September 2022Best Novels of October 2022Best Novels of November 2022Best Novels of December 2022 NEW REALESED Horror Stories द्रोहकाल जाग उठा शैतान - 27 Jaydeep Jhomte Spiritual Stories दासबोध गिरीश Anything काश कोई तो अपना होता दिनेश कुमार कीर Love Stories પ્રેમ સમાધિ - પ્રકરણ-62 Dakshesh Inamdar Fiction Stories Wings Of Friendship - Part 3 Tapan Oza Film Reviews બડે મિયાં છોટે મિયાં Rakesh Thakkar Fiction Stories રાજર્ષિ કુમારપાલ - 32 Dhumketu Mythological Stories जनमेजय Renu Love Stories જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 54 શૈમી ઓઝા લફ્ઝ,મીરાં Poems में और मेरे अहसास - 100 Darshita Babubhai Shah