Double Murders book and story is written by Dhruv vyas in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Double Murders is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મુંબઈ શહેર ના એક પોર્શ વિસ્તાર માં સવારે નવ વાગ્યા આસપાસ એક પોલીસ વેન આવે છે. જેમાં ઇન્સ્પેક્ટર વેદ જાની અને તેની ટિમ આવી હતી. વેદ ની ઉંમર લગભગ આડત્રીસ વર્ષ જેટલી હશે. તે દેખાવ માં ઉંચો અને કસરત ...Read Moreકારણે તેનું શરીર કસાયેલું અને મજબૂત અને ચહેરા ઉપર એક અલગજ તેજ હતું . તે નીડર,બહાદુર અને ઈમાનદાર ઓફિસર હતા મુંબઈ માં હમણાંજ તેની બદલી ચર્ચગેટ વિસ્તારના એક પોલીસ સ્ટેશન માં થઇ હતી. એની પહેલા તે લગભગ તેર વર્ષ ની નોકરીમાં દસ જગ્યાએ નોકરી કરી આવ્યા હતા. આ તેની અગિયાર મી જગ્યા હતી. તેની સાથે જીપમાં સબ ઇન્સ્પેક્ટર મોહિત કુમાર,હેડ
વેદે મોહિત અને હરિત ને બહાર પૂછપરછ કરવા કહ્યું અને સંકેત વિશે માહિતી એકઠી કરવા કહ્યું.અને પોતે રૂમનું બારીકાઇ થી નિરીક્ષણ કરવા લાગ્યો.રૂમ માં ક્યાંય પણ કોઈ પણ વસ્તુ અસ્તવ્યસ્ત ન હતી બધી વસ્તુ વ્યસ્થિત રીતે ગોઠવાયેલ હતી.રૂમ માં ...Read Moreઆવવા જવા માટે એક જ દરવાજો હતો. અને એક બારી હતી તે પણ વધારે ઊંચી હતી અને તેને લોખંડ ની ગ્રીલ થી કવર કરેલ હતી.તેથી ત્યાંથી કોઈની આવવાની શક્યતા નહિવત હતી.નીરજ દ્વારા બાથરૂમ ની તલાશી લેવા ગયો બાથરૂમ વિશાળ અને આધુનિક હતું ત્યાં પણ કઈ શંકાસ્પદ લાગ્યું નહિ. એણે વેદને જઈ ને તમામ માહિતી આપી.
વેદ, મોહિત અને નીરજ સંકેત ના ઘરે જવા માટે રવાના થયા.બંગલા ની અંદર પ્રવેશતા હોલમાં સોફા પર સંકેત ના માતા તથા તેની પત્ની બેઠા બેઠા રડતા હતા અને તેના પિતા બાજુમાં ઉભા ઉભા એ લોકો ને સાંત્વના આપી રહ્યા ...Read More. રમેશ એક ખૂણા માં ઉભો હતો.વેદ ને આવતો જોઈ એ તેની પાસે ગયો અને મોહન વર્મા સાથે ઓળખાણ કરાવતા કહ્યું કે “સાહેબ આ સંકેત સાહેબ ના પિતા છે.” અને વેદ ની ઓળખાણ આપતા કહ્યું કે “સાહેબ આ એજ ઇન્સ્પેક્ટર સાહેબ છે જે આ કેસ સાંભળી રહ્યા છે.” ઓળખાણ કારાવી રમેશ ત્યાંથી ચાલ્યો ગયો. વેદે
વેદ,મોહિત અને નીરજ તેના શો રૂમ માં પહોંચ્યા બહારથી જોતા આ શૉ રૂમ ખુબ જ વિશાળ લાગતો હતો. ત્રણ માળના આ શૉ રૂમ માં ગ્રાઉન્ડ ફ્લોર પર ટીવી,ફ્રીઝ,વોશિંગ મશીન તેમજ બીજી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ નું ડિસ્પ્લે કરેલ હતું બીજા માળ ...Read Moreતમામ કંપનીઓ ની વસ્તુ નો સ્ટોક રાખેલ હતો અને દરેક માળ પર ચાર- પાંચ માણસો કામ કરતા હતા.ત્રીજા માળ ઉપર સંકેત ની કેબીન હતી.તેની બાજુ માં તેના મેનેજર ઊર્જિત ની કેબીન હતી તેમજ ત્યાં હોલમા બીજા ટેબલો ગોઠવેલ હતા. તેમાં તેના અન્ય કર્મચારીઓ કામ કરતા હતા.આ આખી બિલ્ડીંગ c.c.t.v. કેમેરા થી સજ્જ હતી અને તેનું મોનીટરીંગ સંકેત
ત્યાર બાદ વેદે ઉર્જિત ને બોલાવી આગળ ની પુછ પરછ કરતા તેને થોડા સવાલ પૂછ્યા.“તમારા સ્ટાફ મા રહેલ બધા કર્મચારી વિષે તમે શું કહો છો?” વેદ“સાહેબ આમ તો સ્ટાફ મા બધા માણસો વ્યવસ્થિત છે. પરંતુ નમન એ લાલચુ અને ...Read Moreશોરૂમ સિવાય પણ બહારો બહાર અમુક સામાન વેચી નાખે છે. આ બાબતે મેં અને સંકેત સાહેબે તેને એક વખત રંગે હાથ પકડી અને નોકરી માંથી કાઢી મુકેલ પણ પછી તેણે ફરી આવી ભૂલ ક્યારેય નહિ થાય એવી બાહેંધરી આપી તેથી તેણે ફરીથી કામ પર રાખ્યો.” ઊર્જિત“તમારા શેઠ વિશે તમારું સુ કહેવું છે.” વેદ“ તે સ્વભાવે તો સારા માણસ હતા પરંતુ