Adhuri taras book and story is written by Shaimee oza Lafj in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Adhuri taras is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અધુરી તરસ - Novels
by Shaimee oza Lafj
in
Gujarati Horror Stories
આ વાત છે 2વર્ષ પહેલાં ની .એક છોકરી જેને આત્મ હત્યા કરી દે છે.2વર્ષ પહેલાં ના સમય માં આપણે પ્રકાશ ફેંકીએ.એ છોકરી હસતી ખીલતી કિલ્લોલ કરતી યુવાન છોકરી ની વાત છે. તેનું નામ ઈશા હોય છે.તે દેખાવે સુંદર યુવાન,ગતી કરતાં સર્પ સમાન કાળા વાળ ,ગુલાબી ગાલ, પડતા ખંજન થી વધું સુંદર લાગતા હતા, તેની કાતિલ આંખો,સુરમો આંખ ની શોભા વધારતો હતો.તેના દાડમ ના દાણા ની જેમ ગોઠવાયેલા દાંત,તેના હોઠ સુંદરતા માં વધારો કરતાં હતાં. મધ્યમ કદ,ઘાટીલા અંગો, શરીર નો આકાર.કોઈ પણ યુવાન ને મોહી લે તેવું તેનું વ્યક્તિત્વ હતું,તેનું રુપ તેની ચડતી
આ વાત છે 2વર્ષ પહેલાં ની .એક છોકરી જેને આત્મ હત્યા કરી દે છે.2વર્ષ પહેલાં ના સમય માં આપણે પ્રકાશ ફેંકીએ.એ છોકરી હસતી ખીલતી કિલ્લોલ કરતી યુવાન છોકરી ની વાત છે. તેનું નામ ઈશા હોય છે.તે દેખાવે સુંદર યુવાન,ગતી ...Read Moreસર્પ સમાન કાળા વાળ ,ગુલાબી ગાલ, પડતા ખંજન થી વધું સુંદર લાગતા હતા, તેની કાતિલ આંખો,સુરમો આંખ ની શોભા વધારતો હતો.તેના દાડમ ના દાણા ની જેમ ગોઠવાયેલા દાંત,તેના હોઠ સુંદરતા માં વધારો કરતાં હતાં. મધ્યમ કદ,ઘાટીલા અંગો, શરીર નો આકાર.કોઈ પણ યુવાન ને મોહી લે તેવું તેનું વ્યક્તિત્વ હતું,તેનું રુપ તેની ચડતી
અધુરી તરસ ભાગ 2 જયારે જીવતાં ઈચ્છા પુરી ન થાય,ત્યારે માણસ નો આત્મા પોતાની અધુરી ઝંખના પુરી કરે છે, અને આત્મા ને મોક્ષ મળતો નથી,અને તે પોતાની અધુરી ઇચ્છા ને પુરી કરવા ...Read Moreછે,એવું જ આ ઈશા ની આત્મા સાથે પણ થાય છે,ઇશા ને દહેજ નામનો રાક્ષસ ભરખી જાય છે, આવી કેટલીય ઇશાઓ હોમાઇ હશેે, તેના સાસુ સસરા એવું બહાર પાડે છે કે ઇશા તેના પ્રેમી સાથે નાસી ગઇ,ત્યારે તેનાં પપ્પા એના પ્રેમી ને ઠપકો આપવા અર્થે જાય છે,તેનો પ્રેમી આ વાત નો ઇન્કાર કરે છે,કે તે ઇશા ને