OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
Matrubharti
  • English
    • English
    • ગુજરાતી
    • हिंदी
    • मराठी
    • বাংলা
    • മലയാളം
    • తెలుగు
    • தமிழ்
  • Quotes
      • Trending Quotes
      • Short Videos
  • Books
      • Best Novels
      • New Released
      • Top Author
  • Videos
      • Motivational
      • Natak
      • Sangeet
      • Mushayra
      • Web Series
      • Short Film
  • Contest
  • Advertise
  • Subscription
  • Contact Us
Write Now
  • Log In
Artboard

To read all the chapters,
Please Sign In

One wish - to do what to do by jagruti purohit | Read Gujarati Best Novels and Download PDF

  1. Home
  2. Novels
  3. Gujarati Novels
  4. એક ઈચ્છા - કઈ કરી છૂટવાની - Novels
એક ઈચ્છા - કઈ કરી છૂટવાની by jagruti purohit in Gujarati
Novels

એક ઈચ્છા - કઈ કરી છૂટવાની - Novels

by jagruti purohit Matrubharti Verified in Gujarati Women Focused

(698)
  • 11.9k

  • 16.1k

  • 143

એક ઈચ્છા - કઈ કરી છૂટવાનીદરેક વ્યક્તિ ના મન માં કઈ ને કઈ કરી ને પોતાનું નામ અને મન વધારવાની ઈચ્છા હોય છે પણ મારી ખુશી ની ઈચ્છા તો કઈ જુદી જ છે। મારી ખુશી એટલે એક એ છોકરી ...Read Moreવિશે હું અહીં લખવા માંગુ છું।ખુશી ની વાત કહું તો શાયદ શબ્દો ઓછા પડશે। એક રૂપ રૂપ નો અંબાર એના રૂપ પર તો કોઈ નું દિલ દીવાનું થયી જાય। ગોરી દૂધ જેવી, માંજરી એની આંખો, ગુલાબી હોઠ એન્ડ વાળ તો જાણે કાળું ડિબાંગ વાદળ। સોળે કળા થી મોર શોભે એમ ખુશી નું રૂપ, ખુશી ખુબ દેખાવડી તો હતી પણ સાથે

Read Full Story
Download on Mobile

એક ઈચ્છા - કઈ કરી છૂટવાની

(62)
  • 1.4k

  • 1.5k

એક ઈચ્છા - કઈ કરી છૂટવાનીદરેક વ્યક્તિ ના મન માં કઈ ને કઈ કરી ને પોતાનું નામ અને મન વધારવાની ઈચ્છા હોય છે પણ મારી ખુશી ની ઈચ્છા તો કઈ જુદી જ છે। મારી ખુશી એટલે એક એ છોકરી ...Read Moreવિશે હું અહીં લખવા માંગુ છું।ખુશી ની વાત કહું તો શાયદ શબ્દો ઓછા પડશે। એક રૂપ રૂપ નો અંબાર એના રૂપ પર તો કોઈ નું દિલ દીવાનું થયી જાય। ગોરી દૂધ જેવી, માંજરી એની આંખો, ગુલાબી હોઠ એન્ડ વાળ તો જાણે કાળું ડિબાંગ વાદળ। સોળે કળા થી મોર શોભે એમ ખુશી નું રૂપ, ખુશી ખુબ દેખાવડી તો હતી પણ સાથે

  • Read

એક ઈચ્છા - કઈ કરી છૂટવાની ભાગ - ૨

(47)
  • 807

  • 906

ભાગ -૨ ખુશી અજાણતા એક ઘરે પહોંચે છે ।કાકા અને કાકી બહાર આવી ને જુવે છે ત્યાં ખુશી ડરેલી અને સહમેલી સામે ઉભી હોય છે। એને જોઈ ને કાકી અને કાકા સમજી જાય છે કે આ છોકરી રસ્તો ભૂલી ...Read Moreઅહીં આવી છે। કાકી એને ડરેલી હાલત માં જોઈ ને કહે છે આવ દીકરા અંદર આવ।આવું સાંભળી ને ખુશી થોડો હાશકારો અનુભવે છે પણ અચાનક કોઈ અજાણ્યા ના ઘરે કેમ નું જવું એની અસમંજસ માં હોય છે ત્યાંજ કાકા બોલે છે દીકરી હું અને તારા કાકી અહીં ૨ વર્ષ થી રહીયે છે અને આ નાનકડી ઝૂંપડી માં તારું સ્વાગત છે

  • Read

એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ - ૩

(41)
  • 737

  • 864

ભાગ-૩ ખુશી એ કાકા કાકી ની સાચી વાત જાણવા માટે એક યુક્તિ કરી।ખુશી એ જમવાનું ચાલુ કર્યું । જેમ ખાતી ગયી તેમ બોલતી ગયી કે સુ વાત છે સુ સરસ રોટલો બન્યો છે મારે મન થાય છે કે હું ...Read Moreનહિ પણ ૨-૪ ખાયી જયિસ । આટલું બોલતા ની સાથે ખુશી એ કાકા કાકી ની સામે જોયું પણ કાકા કાકી તો એક બીજા ની સામે જોઈ રહ્યા આવે સુ કરીશુ કારણ કે એમની પાસે ખાવા માટે એ એક જ રોટલો હતો અને એ તો કાકી એ ખુશી ને આપી દીધો હતો જો કદાચ ખુશી બીજો માંગે તો લાવીસું ક્યાંથી। કાકા

  • Read

એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ - ૪

(49)
  • 687

  • 853

તે ઘર માંથી રસોડા તરફ બહાર તરફ બધે એમને શોધવા લાગી। એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ-૪ખુશી થી આવે રાહ જોવાય એવી ન હતી એટલે ખુશી એ વિચાર્યું કે ચાલ જંગલ માં જય ને કાકા કાકી ને શોધું આમ ...Read Moreલોકો મને એકલી મૂકી ને કેમ ના ચાલ્યા ગયા। ખુશી હાંફળીફાંફળી થયી ને જંગલ માં જવાની તૈયારી કરી। બીજી બાજુ સવાર પડી જવાથી ખુશી ના મિત્રો પણ ઉઠી ગયા હતા એમને ખુશી ને ત્યાં ના જોતા ખુશી ની શોધખોળ ચાલુ કરી બધી જગ્યા એ જોયું બધા આવે વિચારવા લાગ્યા કે ખુશી ગયી તો ગયી ક્યાં એમાં પાછા જે થોડા બીકણ

  • Read

એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૫

(40)
  • 617

  • 683

બધા ને સમજાવી ને ખુશી બોલી થોડી વાર માં સાંજ પડી જશે તો આપડે એક કામ કરીયે આપડે અહીં જ આપડો કેમ્પ કરીયે અને અહીં જ રહીયે એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૫ હશમુખ કાકા અને હસુમતિ ...Read Moreની રાહ જોતા ખુશી અને એના મિત્રો એ ત્યાં ઝૂંપડી પાસે જ કેમ્પ કરવાનું નક્કી કર્યું। બે જણા ઝૂંપડી પાસે રોકાયા અને બાકી ના બધા જ્યાં પેહલા ટેન્ટ બાંધ્યો હતા ત્યાં ગયા। ત્યાં જઈ ને બધો સમાન લઇ ને ઝૂંપડી પાસે આવાનું નક્કી કર્યું। ખુશી પણ ઝૂંપડી માંથી સાવરણી લઇ આવી ને આંગણું સાફ કરવા લાગી। અને ખુશ્બુ અને નીરવ

  • Read

એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૬

(43)
  • 638

  • 806

બધા જ્યાં ટેન્ટ બાંધ્યા હતા ત્યાંએક બીજા ને પકડી ને ભરાઈ ગયા। વરસાદ તો સાંબેલા ધાર પાડવા લાગ્યો વીજળી જોરદાર અવાજ કરી ને વાતાવરણ ને વધારે ગંભીર કરી દેતી। આવા વાતાવરણ માં બિચારા એ ઘરડા કાકા કાકી ક્યાં હશે ...Read Moreજ ચિંતા ખુશી તથા એના મિત્રો કરવા લાગ્યા। એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૬ વાતાવરણ બિહામણું અને એમાં પાછી કાકા કાકી ની ચિંતા માં ખુશી તો જાણે રડું રડું થયી ગયી એક વાર તો એને ડૂમો ભરાયી ગયો અને રડી દીધું કે ઘરડા કાકા કાકી સહીસલામત તો હશે ને અને ક્યાં છે એની કઈ સારસંભાળ મળી જાય તો

  • Read

એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૭

(44)
  • 625

  • 778

જેવી ખુશી ત્યાં પહોંચી ને જોવે છે તો કાકા માથે હાથ દઈ ને જમીન પાસે બેસેલા જોવા મળે છે। ખુશી તરત દોડી ને કાકા પાસે બેસી ને પુચ્ચે છે કાકા ચીસ તમે પાડી ? શું થયું ? તમને વાગ્યું ...Read Moreશું?। નીરવ બોલે છે ના ખુશી એમને વાગ્યું નથી એ તો બચી ગયા હું એ જેવી ડાંગ ઊંચી કરી ને એ જાનવર સમજી ને મારવા ગયો ત્યાં કાકી ની ચીસ સંભળાયી અને જોયું તો કાકા આમ નીચે અહીં બેઠા છે. એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૭ ખુશી કાકા ને જોઈ ને ખુબ ખુશ થયી ગયી અને કાકી પાસે

  • Read

એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ - ૮

(41)
  • 702

  • 886

ખુશી અને બધા મિત્રો કપડાં બદલવા ગયા। બધા કપડાં બદલી ને ઝૂંપડી માં ભેગા થયા। એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૮ખુશી અને મિત્રો વાતાવરણ ના બદલાયેલા રૂપ થી હેરાન હતા થોડી વાર પેહલા કેવું ભયાનક વાતાવરણ થયું હતું ...Read Moreહાલ એકદમ શાંત અને રમણીય વાતાવરણ હતું। બધા કાકા કાકી ના ઘર માં ગયા અને એ લોકો સવાર થી ક્યાં જતા રહ્યા હતા એ વિશે જાણવા આતુર હતા। ખુશી તો સવાલો નો ભંડાર લઇ ને બેઠી હતી કાકા અને કાકી પણ કપડાં બદલી ને બેઠા હતા । પેહલા ખુશી એ કાકી ને પૂછયું કાકી તમે કશું જમ્યા કે નહિ આવું

  • Read

એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ - ૯

(43)
  • 649

  • 751

શું સાચે જ દાળ માં કઈ કાળું છે ? કે પછી કાકા કોઈ ના પ્રશ્નો નો જવાબ નથી આપવા માંગતા। એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૯બધા પોત પોતા ના ટેન્ટ તરફ જાય છે જે તે લોકો એ ઘર ...Read Moreમોટા આંગણા માં બાંધ્યા હોય છે અને બધા ટેન્ટ ની બહાર સાવચેતી ના પગલાં લઇ ને લાકડી ગોઠવી દે છે અને સુવા પડે છે ખુશી મન માં ઘણા પ્રશ્નો લઇ ને નેહા અને ખુશ્બુ જોડે ટેન્ટ માં આવે છે । ખુશી ને ખબર હતી કે બધા થાકેલા છે એટલે એક પણ શબ્દ બોલ્યા વગર આડી પડે છે નેહા ના

  • Read

એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ - ૧૦

(40)
  • 624

  • 772

હવે ખુશી ને કોઈ ખતરો નથી ચિંતા ના કરશો એમ બોલે છે કોઈ ને કઈ સમજાતું નથી પણ ખુશી ને અડી ને નેહા બોલે છે કાકી એનો તાવ તો ગાયબ થયી ગયો। અને કાકી બહાર જઈ ને બધા ને ...Read Moreઆપવા કહે છે । એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૧૦બધી છોકરી ઓ બહાર આંગણ માં રાહ જોતા છોકરાઓ ને ખુશી ની તબિયત માં સુધારો થવાના સમાચાર આપે છે જેથી છોકરા ઓ પણ હાશકારો અનુભવે છે । નીરવ પૂછે છે કે શું હું ખુશી પાસે જઈ શકું છું? કાકી હા પાડે છે અને નીરવ દોડતો ઘર માં પ્રવેશે છે ને

  • Read

એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ - ૧૧

(37)
  • 572

  • 791

આ પેહલી વાર કોઈ પુરુષ નો આવો સ્પર્શ હતો એટલે એ થોડું સર્માઈ ગયી। જતા જતા નેહા ઘર નો દરવાજો બંધ કરતી ગયી હતી કારણ કે એને ખબર હતી કે આ પ્રેમી પંખીડા આજે પેહલી વાર મળી રહ્યા છે ...Read Moreથોડી પ્રાયવસી આપીયે એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૧૧ નીરવ ખુશી ને પોતાના ખભા પર માથું મુકાવે છે અને ધીરે ધીરે તેના માથા પર હાથ ફેરવે છે અને બોલે છે ખુશી તને જયારે બેભાન જોઈ તો હું ખુબ જ ડરી ગયો હતો ,તને જયારે મેં ઊંચકી ને ત્યારે તો તારું શરીર અગ્નિ જેવું હતું ,મને થયું કે મારી ખુશી

  • Read

એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ - ૧૨

(32)
  • 570

  • 782

હા હા અંબા માં તને પ્રોમિસ બસ આવે તો કઈ ખાયી લે પેહેલા। ખુશી અને નીરવ નાસ્તો કરવા બેસે છે। એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૧૨ ખુશી ફટાફટ એકી શ્વાસે ખાવા માંડે છે નીરવ એને જોઈ ને કહે ...Read Moreખુશી ધીરે આપડે કસે નથી ભાગી જવાનું આજે એમ કરી ખુશી ને આંખ મારે છે , ખુશી પોતાની આંખો માં પ્રેમ લાવી નીરવ ને કહે છે તારી જોડે ભાગવાનું હશે ત્યારે કઈ નાસ્તો કરવા થોડી બેસીસ ,તો નીરવ થોડો રોમાન્ટિક બની ને બોલે છે અને એ પણ ધીરે થી કે કોઈ સાંભળી ના લે તને ખાવા માટે મારા હોઠ આપીશ

  • Read

એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ - ૧૩

(32)
  • 453

  • 633

હસું મારા કરતા થોડી હિમ્મત વાળી એટલે હસું એ તો નક્કી કર્યું કે હું તો મરી જઈશ અને કપાસ છટવાની દવા લઈને ગામ ના ખેતરે પહોંચી ગયી। એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૧૩ હું પણ તેની પાછળ પાછળ ...Read Moreપહોંચીયો જેમ તેમ કરી ને એને સમજાવી ને ઘરે લાવ્યો । હવે તો મારે ઘર માં બધા ને મારા અને હસું પ્રેમ વિષે જાણવું જ પડે તેમ હતું એટલે સાંજે જયારે બધા ભેગા બેઠા હતા ત્યાં હું જય ચડ્યો ને મેં બિન્દાસ થયી ને બધા ની સામે શ્વાસ રોક્યા વગર જ બોલી ગયો કે હું અને હસું એક બીજા ના

  • Read

એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૧૪

(27)
  • 397

  • 615

મારા પર આંખ મીંચી ને વિશ્વાશ કરે છે એ મને ખબર હતી એટલે હું આવું જૂઠું બોલતા પણ ના ખચકાયો . હવે હું હસું જેવી ગામડા ની છોકરી ને નતો પરણવા માંગતો . એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ ...Read More હસું સાથે આવું જૂઠું બોલી ને હું તો એના થી મારો પીછો છોડાવા માંગતો હતો . હસું ને અમદાવાદ બતાવી ને ઘરે પાછા ફર્યા હસું એ એના માતૃશ્રી ને વાત કરી અને લગ્ન મોડા કરવાનું કહ્યું , જમાઈ કઈ સારું કરવા માંગે છે એટલે મારા થવા વાળા સાસુ સસરા એ હા પાડી. મારા માતૃશ્રી થોડા નારાઝ થયા ને બોલ્યા

  • Read

એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૧૫

(29)
  • 493

  • 805

ઘણા ગામ લોકો તો વાતો કરવા લાગ્યા કે લગ્ન વગર જ હસું મારી વિધવા બની ગયી। એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૧૫ દીકરી નું દુઃખ જોઈ એના માં બાપ ખુબ દુઃખી થયી ગયા હતા । હવે આગળ એને ...Read Moreનિર્ણય લેવાનો હતો કે શું કરવું । એક દિવસ એક મહારાજ બારણે આવી ઉભા રહ્યા , મોઢા પર ખુબ ગજબ નું તેજ હતું એમને આંગણા માં આવી ને દાળ ચોખા ની માંગણી હસું એ દાળ ચોખા આપ્યા ને બે હાથ થી તેમને કહ્યું કે સાઈ સુખી રાખે । જેવું મહારાજ બોલ્યા કે તરત હસું ના માતૃશ્રી બોલ્યા કે મહારાજ

  • Read

એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ - ૧૬

(23)
  • 468

  • 716

આવું સાંભળતા જ મેં એને એક લાફો મારી દીધો । અને આગળ જે થયું એ તો હું મારી જિંદગી માં નહિ ભૂલી શકું। એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૧૬ હસું એ મેરે સાંઈ ની સંસ્થા દ્વારા ...Read Moreસારો આત્મવિશ્વાષ કેળવી લીધો હતો . કોઈ પણ ગરીબ જે સેવા મેળવા ઇચ્છુક હોય એને આ સંસ્થા માં વિનામૂલ્ય સેવા ઓ પ્રાપ્ત થતી . મેરે સાંઈ સંસ્થા હસું ની ઓળખ બની ગયી હતી , હસું એ આ સંસ્થા ને માટે જે કઈ પણ કરી શકે તેમ હતું એ બહુ જ કર્યું, ક્યાં ક્યાંથી જે કોઈ એક બીજા ને ઓળખતા પણ ના

  • Read

એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ - ૧૭

(22)
  • 495

  • 847

નીરવ થોડો ગંભીર થયો ને ખુશી ની આંખ માં આંખ પોરોવી ને બોલ્યો બોલ તો સહી કે શું છે તારા સપના , હું જરૂર એ પુરા કરીશ.આટલું સાંભળતા ખુશી નીરવ ને લપેટાયી ગયી એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ...Read More-૧૭ નીરવ આજ પેહલા મેં ક્યારે ય મારા ભણતર સિવાય કશું જ વિચાર્યું ના હતું , તમે મને ગમતા હતા પણ પેહેલા ભણતર અને પછી બીજું બધું એવું વિચારી ને જ હું આગળ વધી છું , મારા માતા પિતા એ ખુબ મેહનત કરી ને મને ભણાવી છે તમે તો ધનિક પરિવાર માં ઉછર્યા છો , મારા પપ્પા પણ અત્યારે

  • Read

એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૧૮

(25)
  • 512

  • 1.1k

બધા ને લાગ્યું કે એ દીદી આ છત ની નીચે દબાઈ ગયા , એટલે અમે ચાર પાંચ જાણ અંદર કાટમાળ માં જોવા ગયા , અંધારું ઘોર અને વરસતા વરસાદ માં કાટમાળ ની નીચે દબાયેલા બેન ને કેમ કરી કાઢવા ...Read Moreઅમે થોડી વાર શોધ્યું પણ ક્યાં ય કોઈ ના દેખાયું , બધા બાર આવતા હતા એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૧૮ત્યાં અચાનક મને કોઈ ના હલવાનો અવાઝ આવ્યો ને હું એ દિશા તરફ ગયો , ને જોયું કે કાટમાળ માં કોઈ નું હલન ચલન થયી રહ્યું છે મેં બૂમ મારી ને બહાર જતા બધા ને બોલાવ્યા , અને અમે

  • Read

ઈચ્છા કઈ કરી છૂટવાની ભાગ - ૧૯ - Last

(21)
  • 433

  • 1k

એ આંસુ ની ધારા માં મારી કરેલી ભૂલો , મારો કરેલો હસું ને ધોકો પીગળી ગયો . ઈચ્છા કઈ કરી છૂટવાની : ભાગ ૧૯ હસું એ કરેલા સારા કર્મો ના લીધે બધા એ મને માફ કરી દીધો અને હસું ...Read Moreહું બધા ની સહમતી થી લગ્નગ્રંથિ માં જોડાય ગયા .લગ્ન થયા બાદ હસું ના કર્યો ને મેં હાથ માં લીધાં . મારા અને હસું ના પ્રેમ ને મેં નકારી ને જવાની જે ભૂલ કરી હતી તે મને ધીરે ધીરે સમજાણી. હસું એ મને દિલ થી સ્વીકારી લીધો હતો અને જે લોકો મારા થી નફરત કરતા હતા એ બધા એ પણ

  • Read

Best Gujarati Stories | Gujarati Books PDF | Gujarati Women Focused | jagruti purohit Books PDF Matrubharti Verified

More Interesting Options

Gujarati Short Stories
Gujarati Spiritual Stories
Gujarati Novel Episodes
Gujarati Motivational Stories
Gujarati Classic Stories
Gujarati Children Stories
Gujarati Humour stories
Gujarati Magazine
Gujarati Poems
Gujarati Travel stories
Gujarati Women Focused
Gujarati Drama
Gujarati Love Stories
Gujarati Detective stories
Gujarati Social Stories
Gujarati Adventure Stories
Gujarati Human Science
Gujarati Philosophy
Gujarati Health
Gujarati Biography
Gujarati Cooking Recipe
Gujarati Letter
Gujarati Horror Stories
Gujarati Film Reviews
Gujarati Mythological Stories
Gujarati Book Reviews
Gujarati Thriller
Gujarati Science-Fiction
Gujarati Business
Gujarati Sports
Gujarati Animals
Gujarati Astrology
Gujarati Science
Gujarati Anything
jagruti purohit

jagruti purohit Matrubharti Verified

Follow

Welcome

OR

Continue log in with

By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"

Verification


Download App

Get a link to download app

  • About Us
  • Team
  • Gallery
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Refund Policy
  • FAQ
  • Stories
  • Novels
  • Videos
  • Quotes
  • Authors
  • Short Videos
  • Hindi
  • Gujarati
  • Marathi
  • English
  • Bengali
  • Malayalam
  • Tamil
  • Telugu

    Follow Us On:

    Download Our App :

Copyright © 2021,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.