GEBI GIRNAR - RAHASYAMAY STORY book and story is written by VIKRAM SOLANKI JANAAB in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. GEBI GIRNAR - RAHASYAMAY STORY is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ગેબી ગીરનાર - એક રહસ્ય - Novels
by VIKRAM SOLANKI JANAAB
in
Gujarati Horror Stories
* પ્રસ્તાવના મિત્રો માતૃભારતી પર આ મારી પ્રથમ સ્ટોરી છે. જેની મોટાભાગની ઘટનાઓ સત્ય હકીકત પર આધારિત છે. ઘણી વખત જીવનમાં એવી ઘટનાઓ બને છે જેની તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય એ વખતે શું કરવું કે શું ન કરવું એનો ખ્યાલ રહેતો નથી. બસ આપણે મુક બનીને અને નિ:સહાય બનીને માત્ર ફાટી આંખે જોતા રહેવું પડે છે. અને ત્યારે આપણો આધાર માત્ર એક ઉપરવાળો જ હોય છે. કંઈક આવીજ ઘટના કહો કે ઘટનાઓ બની હતી અમારા જીવનમાં જેના પર વિશ્વાસ કરવો એ આ સમયમાં નર્યું ગાંડપણ ગણાય. પરંતુ કોઈએ ખરું જ કહ્યું છે કે ઠેસ વાગે પછી
* પ્રસ્તાવના મિત્રો માતૃભારતી પર આ મારી પ્રથમ સ્ટોરી છે. જેની મોટાભાગની ઘટનાઓ સત્ય હકીકત પર આધારિત છે. ઘણી વખત જીવનમાં એવી ઘટનાઓ બને છે જેની તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય એ વખતે શું કરવું કે ...Read Moreન કરવું એનો ખ્યાલ રહેતો નથી. બસ આપણે મુક બનીને અને નિ:સહાય બનીને માત્ર ફાટી આંખે જોતા રહેવું પડે છે. અને ત્યારે આપણો આધાર માત્ર એક ઉપરવાળો જ હોય છે. કંઈક આવીજ ઘટના કહો કે ઘટનાઓ બની હતી અમારા જીવનમાં જેના પર વિશ્વાસ કરવો એ આ સમયમાં નર્યું ગાંડપણ ગણાય. પરંતુ કોઈએ ખરું જ કહ્યું છે કે ઠેસ વાગે પછી
* ગેબી ગીરનાર - એક રહસ્ય -૨ સાંજના પાંચેક વાગ્યે હું બાંટવા પહોંચ્યો, આખા રસ્તે હું મને થયેલા આવા અનુભવ વિશે વિચારતો રહ્યો. કોઈ લેખકે કહ્યું છે કે આપણી સાથે કોઈ બનાવ બનવાનો હોય ...Read Moreકૂદરત એના વિશે સતત આપણને સંકેતો આપે છે પરંતુ મોટેભાગે આપણે તેના વિશે જાણી શકતા નથી અને આવા સંકેતો ને લક્ષમાં પણ લેતાં નથી.. ઘરે પહોંચીને બધાને મળ્યો, આશિષભાઈ સિવાય બધા વાડીએ ગયા હતા. ફઈએ ચા-પાણી બનાવ્યા તે પી ને હું અને આશિષભાઈ ઘણા સમય પછી મળ્યા હોવાથી વાતોએ વળગ્યા. ઘણીબધી આડી અવળી વાતો પછી અમે બંને પણ
* ગેબી ગીરનાર - એક રહસ્ય -૩ નમસ્કાર મિત્રો, મારી અગાઉની બે સ્ટોરી ગેબી ગીરનાર - એક રહસ્ય ભાગ-૧ અને ભાગ-ર ને વાંચક મિત્રો તરફથી ખૂબજ સારો પ્રતિભાવ મળ્યો, એ માટે તમામનો ખૂબ - ખૂબ આભાર. ...Read Moreથોડાક અંગત પ્રસંગોને લીધે આગળની સ્ટોરી લખવામાં વિલંબ બદલ ક્ષમા ચાહું છું. હવે આગળ.... વહેલી સવારે ૪:૦૦ વાગ્યે કલ્પેશભાઈ એ સૌને જગાડ્યા. શિયાળાની ઋતુમાં વહેલું ઊઠવું જાણે કે સર્વસ્વ ત્યાગ કરીને જવાનું હોય એવો અનુભવ થાય, પથારી છોડવાનું મન જ ના થાય. મને કમને સૌ ઊઠી ગયા અને જલ્દીથી દાતણ પાણી પતાવી અમે ચુલા આગળ ગોઠવાઈ ગયા.
* ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૪) નમસ્કાર મિત્રો, ગેબી ગીરનાર - એક રહસ્યના ભાગ ૧ થી ૩ ને આપ સૌ તરફથી ખૂબ સારો પ્રતિભાવ મળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. આવનારા દરેક ભાગને પણ આથી પણ વધારે ...Read Moreપ્રતિભાવ મળશે એવી આશા છે. અમે લોકો જ્યારે ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે ગયા ત્યારે માલ - સામાન મૂકતી વખતે ખ્યાલ આવ્યો કે ભાવેશનો થેલો રીક્ષામાં જ રહી ગયો હોય છે. આજના દિવસની હેરાનગતિને લીધે હું માથે હાથ દઈને ત્યાં જ બેસી ગયો. મનોજભાઈ અને ભાવેશ દોડીને રીક્ષા જે તરફ ગઈ હતી તે બાજુ દોડીને ગયા, બાકીના અમે
* ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૫) નમસ્કાર મિત્રો, ગેબી ગીરનાર - એક રહસ્યના ભાગ ૧ થી ૪ ને આપ સૌ તરફથી ખૂબ સારો પ્રતિભાવ મળ્યો ...Read Moreબદલ ખૂબ ખૂબ આભાર. આવનારા દરેક ભાગને પણ આથી પણ વધારે સારો પ્રતિભાવ મળશે એવી આશા છે. હવે આગળ.... સંત વેલનાથના બોર્ડ પાસેથી જતી સાંકડી કેડી પર થઈને અમે એમના સ્થાનકે પહોંચ્યા. ત્યાં સંત વેલનાથનું નાનું એક મંદિર છે. તેમજ એક ખૂબજ મોટો ઓટલો પણ છે અને તે ઓટલા પર તેમનો ધૂણો તેમજ ત્રિશુલ વગેરે બધુ સાચવીને તે જગ્યા બનાવેલી છે. નજીકમાં જ એક બાજુ ખૂબ ઊંડી ખીણ આવેલી છે.