Ye Ishq Nahin Aashaan book and story is written by PARESH MAKWANA in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ye Ishq Nahin Aashaan is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
એ ઇશ્ક નહીં આસાન - Novels
by PARESH MAKWANA
in
Gujarati Love Stories
મારી આ લઘુનોવેલનો પ્રથમ ભાગ રજૂ કરતા હું ઘણો જ આનંદ અનુભવું છું. આમ, તો આ લઘુનોવેલ પણ મારી બાકીની વાર્તાઓની જેમ જ એક પ્રેમકહાની છે. વર્ષોથી આપણો સમાજ પ્રેમ અને પ્રેમકરનારાઓ ને સ્વીકારતો નથી. રોમિયો જુલિયટ, હિર રાંજા, લૈલા મજનું જેવી ઘણીબધી પ્રેમકહાનીઓ નો સમાજને લીધે ઘણો જે કરુણ અંત આવ્યો છે. એવી જ એક પ્રેમકહાની હું લઈને આવ્યો છું. જેમાં સભ્ય સમાજનો રક્ષક એવો નાયિકનો ભાઈ ખુદ આ નાયક અને નાયિકના પ્રેમમિલન ને અલગ કરે છે. છતાં જેને મળવુંનું લખ્યું જ હોય એને કોણ રોકી શકે છે. એ મળીને
મારી આ લઘુનોવેલનો પ્રથમ ભાગ રજૂ કરતા હું ઘણો જ આનંદ અનુભવું છું. આમ, તો આ લઘુનોવેલ પણ મારી બાકીની વાર્તાઓની જેમ જ એક પ્રેમકહાની છે. વર્ષોથી આપણો સમાજ પ્રેમ અને પ્રેમકરનારાઓ ને સ્વીકારતો નથી. રોમિયો જુલિયટ, હિર રાંજા, ...Read Moreમજનું જેવી ઘણીબધી પ્રેમકહાનીઓ નો સમાજને લીધે ઘણો જે કરુણ અંત આવ્યો છે. એવી જ એક પ્રેમકહાની હું લઈને આવ્યો છું. જેમાં સભ્ય સમાજનો રક્ષક એવો નાયિકનો ભાઈ ખુદ આ નાયક અને નાયિકના પ્રેમમિલન ને અલગ કરે છે. છતાં જેને મળવુંનું લખ્યું જ હોય એને કોણ રોકી શકે છે. એ મળીને
ફટાફટ બે ત્રણ દાદરા ઠેકતો નીચે ઉતર્યો તમને લાગતું હશે કે એ પેલી છોકરીઓ ની પાછળ જશે પણ નહીં એ ત્યાં ના ગયો એ બાજુમાં આવેલી નાની ડેલીમાં ઘુસી ગયો અંદર જઈ એણે ઓસરીમાં બેઠેલા એક મોટી ઉંમરના દોશીને ...Read More(મંગળામાં) વિશે નહીં પણ એના પૌત્ર વિશે પૂછ્યું મંગળામાં કયા ગયો મારો ભાઈબંધ દોશી એ આંખો પર હાથની છજલી કરી અમન સામે ધ્યાન થી જોયું પછી પૂછ્યું "તું અમનો સો ને..?" અમને હકારમાં માથું નમાવ્યું દોશીએ કહ્યું
આ તરફ અમન ઘરે આવ્યો ભાભી ને ઘરમાં એકલી જોઈ એણે પૂછ્યું. "ભાભી ભાઈ ક્યાં છે..?" ભાભી એ કહ્યું "તમારા ભાઈ પંચાયત ગયા છે તેજાભાઈ એ બોલાવ્યા છે.." ...Read More "તેજાભાઈએ બોલાવ્યા છે..? કોણ છે આ તેજાભાઈ ?" અમન ને તેજાભાઈ વિશે બધું જ જગલાએ કહી દીધું હતું તેમ છતાં કિશને એની ભાભી ને પૂછ્યું ભાભીએ કહ્યું "તેજાભાઈ ગામના સરપંચ છે.. આજે પંચાયત બોલાવી છે એટલે જ તમારા ભાઈને તેડાવ્યા છે.." અમનના મનમાં ડર બેસી ગયો
સરપંચની હવેલી વિશાળ હતી અમન ને હતું કે સરપંચના માણસોનો પહેરો હશે પોતાને અંદર નહિ જવા દે પણ અંદર તો એને કેમેય કરી ને જવાનું જ હતું અંદર કેમ જઈશ એ જ વિચારે એ હવેલી પર આવી પોહચ્યો પણ ...Read Moreઆવીને એને જોયું કે હવેલી ના બહારનો ગેટ ખુલ્લો પડ્યો હતો ગેટ આગળ બન્ને પહેરેદારો બેહોશ પડ્યા હતા એ બધું કોને કર્યું સરપંચે કે પછી એના દુશ્મનો. સરપંચ પોતાના માણસો ને તો ના જ મારે જરૂર આ કામ એના દુશ્મનો નું હોવું જોઈએ જો આ કામ એના દુશ્મનો હશે તો એ લોકો અંદર..એ વિચારે એ ભયભીત બની અંદર દોડ્યો દરવાજે