OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
Matrubharti
  • English
    • English
    • ગુજરાતી
    • हिंदी
    • मराठी
    • বাংলা
    • മലയാളം
    • తెలుగు
    • தமிழ்
  • Quotes
      • Trending Quotes
      • Short Videos
  • Books
      • Best Novels
      • New Released
      • Top Author
  • Videos
      • Motivational
      • Natak
      • Sangeet
      • Mushayra
      • Web Series
      • Short Film
  • Contest
  • Advertise
  • Subscription
  • Contact Us
Write Now
  • Log In
Artboard

To read all the chapters,
Please Sign In

Amasta j aavel vichar by Kinjal Patel | Read Gujarati Best Novels and Download PDF

  1. Home
  2. Novels
  3. Gujarati Novels
  4. અમસ્તા જ આવેલ વિચાર - Novels
અમસ્તા જ આવેલ વિચાર by Kinjal Patel in Gujarati
Novels

અમસ્તા જ આવેલ વિચાર - Novels

by Kinjal Patel Matrubharti Verified in Gujarati Social Stories

(66)
  • 4.7k

  • 6.9k

  • 7

ક્યારેય નહોતુ વિચાર્યુ કે જીવનના આ પડાવ પર આવીને નવી શરુઆત કરવા માટે પ્રોત્સાહન મળશે અને એ જ વિશ્વાસની સાથે જીવનને એક નવી દિશા પણ મળશે. બસ જીવનમાં એ દરેક વસ્તુ કરી જે ઈચ્છી હતી સિવાય એક જેણે મે ...Read Moreસપનાનાં રૂપમાં જીવ્યું હતું અને ક્યાંક હ્રદયના નાના ખૂણામાં હજીએ એ સપનું જીવી રહ્યું હતું. જેમ કરમાયેલા છોડને પાણી અને ખાતર મળવાથી નવજીવન મળે છે, એમ બસ કોઈની લાગણીના પાણી અને સહકારના ખાતરથી આ સપનાને પણ નવજીવન મળ્યું હતું. બસ ખેદ એજ વાતનો હતો કે હજી પોતાના બળે ક્યારેય આ સપનું જીવવાનો પ્રયત્ન નહોતો કર્યો. ક્યારેય ભુતકાળની જૂની પરતો ઉખાડીને

Read Full Story
Download on Mobile

અમસ્તા જ આવેલ વિચાર - પ્રકરણ - ૧

(14)
  • 1.7k

  • 2.2k

ક્યારેય નહોતુ વિચાર્યુ કે જીવનના આ પડાવ પર આવીને નવી શરુઆત કરવા માટે પ્રોત્સાહન મળશે અને એ જ વિશ્વાસની સાથે જીવનને એક નવી દિશા પણ મળશે. બસ જીવનમાં એ દરેક વસ્તુ કરી જે ઈચ્છી હતી સિવાય એક જેણે મે ...Read Moreસપનાનાં રૂપમાં જીવ્યું હતું અને ક્યાંક હ્રદયના નાના ખૂણામાં હજીએ એ સપનું જીવી રહ્યું હતું. જેમ કરમાયેલા છોડને પાણી અને ખાતર મળવાથી નવજીવન મળે છે, એમ બસ કોઈની લાગણીના પાણી અને સહકારના ખાતરથી આ સપનાને પણ નવજીવન મળ્યું હતું. બસ ખેદ એજ વાતનો હતો કે હજી પોતાના બળે ક્યારેય આ સપનું જીવવાનો પ્રયત્ન નહોતો કર્યો. ક્યારેય ભુતકાળની જૂની પરતો ઉખાડીને

  • Read

અમસ્તા જ આવેલ વિચાર​ - પ્રકરણ - ૨

(18)
  • 1.1k

  • 1.6k

હું વિચારતી રહી થોડીવાર માટે હે શું ગિફ્ટ આપવી મારી પ્રિંસેસને પછી અચાનક જ એક વિચાર સ્ફૂર્યો અને કબાટમાંથી મારી યાદોની બૅગ બહાર કાઢી. કદાચ એણે કામ લાગે એવું કંઈક મળી જાય અને એણી સાથે જ હું મારી ભુતકાળની ...Read Moreપાછી ફરી.આમ જ ભુતકાળની ઘણી યાદો ફરી જીવવા લાગી. એ જ જુદી જુદી સ્પર્ધા માટે તૈયારી કરવી, નિબંધ લખવા, આર્ટિકલ લખવા અને કવિતાઓ લખવી પણ સમય જતા બધું છૂટી ગયુ અન આજે ફરી એ જ ક્ષણ જીવવાનો અવસર મળ્યો છે. ફક્ત અને ફક્ત સુભાષ અને બાળકોના કારણે, ત્યારે મનના એક અજાણ્યા ખૂણેથી અવાજ આવ્યો કદાચ સંજીવના કારણે પણ. એ હંમેશા

  • Read

અમસ્તા જ આવેલ વિચાર​ - પ્રકરણ - ૩

(19)
  • 1k

  • 1.6k

આ સાંભળતા તરત જ બધું જ જોવાની ઇચ્છા સાથે રૂમ તરફ વળ્યા અને મે એમણે રોક્યા, સુભાષ અત્યારે મોળું થઇ ગયું છે તમે કાલે જોઇ લેજો બૅગ ક્યા ભાગી ને જાય છે. અને અચાનક જ મારી કમરમાં હાથ નાખી ...Read Moreતરફ ખેંચી અને ખૂબ જ પ્રેમથી બોલ્યા, તું અને તારાથી જોડાયેલી દરેક વસ્તુ ક્યાંય નથી જ​વાની પણ આજે આટલા વર્ષો પછી ફરીથી તારા પ્રેમમાં પડ​વાની ઇચ્છા થઇ આવી છે. આમ અચાનક પ્રેમની અભિવ્યક્તિ જોઈ હું ચકિત થઇ ગઇ. શું કર​વું કંઇ ભાન જ ના રહ્યું અને અચાનક મારી કમર પરની પકડ વધારે મજબુત થ​વા લાગી, એમ લાગ્યું કે આમ જ

  • Read

અમસ્તા જ આવેલ વિચાર​ - પ્રકરણ - ૪

(15)
  • 845

  • 1.5k

મમ્મા, હું ફક્ત બે જ કલાકનો સફર કરીને આવી છું અને હ​વે આદ્ત પડી ગ​ઈ છે. પણ બહુ ભૂખ લાગી છે. મમ્મા ચલોને જમી લઇએ કહેતા મને ખેંચીને રસોડામાં લ​ઈ ગ​ઈ. જમતા જમતા ઘણી વાતો શેર કરી,ઘણું બધુ પૂછી ...Read Moreલીધું અને ઘણી વાતો યાદ કર​વી. જૂની યાદો કદાચ જેણે મનના કોઈ ખૂણામાં સંતાઈને બેઠી હતી. એ બધી જ બહાર આવી ગ​ઈ અને આખરે ગિફ્ટની વાત આવી. બેટા, ધીરજ રાખ​.આઈ વીલ ગીવ યુ યોર ગિફ્ટ​, મે થોડા અચકાતા કહ્યું. ઓકે મમ્મા, આટલું કહેતા એ ડાઇનિંગ ટેબલ પરથી ઊભી થ​ઈ અને કિચનમાં ગ​ઈ, હાથ ધોઈ પાછી આવી અને સિધી એના રૂમમાં

  • Read

Best Gujarati Stories | Gujarati Books PDF | Gujarati Social Stories | Kinjal Patel Books PDF Matrubharti Verified

More Interesting Options

Gujarati Short Stories
Gujarati Spiritual Stories
Gujarati Novel Episodes
Gujarati Motivational Stories
Gujarati Classic Stories
Gujarati Children Stories
Gujarati Humour stories
Gujarati Magazine
Gujarati Poems
Gujarati Travel stories
Gujarati Women Focused
Gujarati Drama
Gujarati Love Stories
Gujarati Detective stories
Gujarati Social Stories
Gujarati Adventure Stories
Gujarati Human Science
Gujarati Philosophy
Gujarati Health
Gujarati Biography
Gujarati Cooking Recipe
Gujarati Letter
Gujarati Horror Stories
Gujarati Film Reviews
Gujarati Mythological Stories
Gujarati Book Reviews
Gujarati Thriller
Gujarati Science-Fiction
Gujarati Business
Gujarati Sports
Gujarati Animals
Gujarati Astrology
Gujarati Science
Gujarati Anything
Kinjal Patel

Kinjal Patel Matrubharti Verified

Follow

Welcome

OR

Continue log in with

By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"

Verification


Download App

Get a link to download app

  • About Us
  • Team
  • Gallery
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Refund Policy
  • FAQ
  • Stories
  • Novels
  • Videos
  • Quotes
  • Authors
  • Short Videos
  • Hindi
  • Gujarati
  • Marathi
  • English
  • Bengali
  • Malayalam
  • Tamil
  • Telugu

    Follow Us On:

    Download Our App :

Copyright © 2021,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.