Prem ke Pratishodh book and story is written by Vijay Shihora in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Prem ke Pratishodh is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમ કે પ્રતિશોધ - Novels
by Vijay Shihora
in
Gujarati Fiction Stories
આમ તો ઘણા સમયથી એક સસ્પેન્સ અને થ્રિલર સ્ટોરી લખવાનું વિચારી રહ્યો હતો પણ ક્યારેક સ્ટોરી લખવા માટે સમય તો ક્યારેક યોગ્ય માર્ગદર્શનના મળતા આ સ્ટોરી લખવામાં ઘણો બધો સમય લાગ્યો. માતૃભારતી પર પ્રકાશિત થતી ધારાવાહિક અને નવલકથાઓ માંથી પ્રેરણા મેળવી આજે તમારી સમક્ષ મારી પ્રથમ ધારાવાહિક પ્રેમ કે પ્રતિશોધ નો પ્રથમ ભાગ મુકવા જઈ રહ્યો છું.આ ધારાવાહિક સામાન્ય જિંદગી જીવતા એક કોલેજમીત્રોના સમૂહની જિંદગીમાં આવતી અસાધારણ સમસ્યાઓ અને તુફનોનો સામનો કેવી રીતે કરે છે તેના પર આધારિત છે.*********પ્રેમ કે પ્રતિશોધ-1અ
આમ તો ઘણા સમયથી એક સસ્પેન્સ અને થ્રિલર સ્ટોરી લખવાનું વિચારી રહ્યો હતો પણ ક્યારેક સ્ટોરી લખવા માટે સમય તો ક્યારેક યોગ્ય માર્ગદર્શનના મળતા આ સ્ટોરી લખવામાં ઘણો બધો સમય લાગ્યો. માતૃભારતી પર પ્રકાશિત થતી ધારાવાહિક અને નવલકથાઓ માંથી ...Read Moreમેળવી આજે તમારી સમક્ષ મારી પ્રથમ ધારાવાહિક પ્રેમ કે પ્રતિશોધ નો પ્રથમ ભાગ મુકવા જઈ રહ્યો છું.આ ધારાવાહિક સામાન્ય જિંદગી જીવતા એક કોલેજમીત્રોના સમૂહની જિંદગીમાં આવતી અસાધારણ સમસ્યાઓ અને તુફનોનો સામનો કેવી રીતે કરે છે તેના પર આધારિત છે.*********પ્રેમ કે પ્રતિશોધ-1અ
પ્રેમ કે પ્રતિશોધ-2(આગળના ભાગમાં તમે જોયું કે અર્જુન લોકઅપમાં એક યુવાનની પૂછપરછ કરી રહ્યો હતો અને શિવાની નામની છોકરીના ખુન વિશેની માહિતી મેળવી રહ્યો હતો)હવે આગળ...........અર્જુનની વાત સાંભળી તે યુવાન ગળગળો થઈ ગયો અને રડમસ અવાજે બોલ્યો,“સર, મારું વિશ્વાસ ...Read Moreમેં શિવાનીને નથી મારી. એ તો મારી મિત્ર હતી અને સેન્ડલ લાવવાનું મને તેણે જ કહ્યું હતું. તમને મારી વાત પર વિશ્વાસ ના હોય તો અમારા મિત્રોને પૂછી લેજો.”અર્જુનને તે યુવાનની આંખોમાં સચ્ચાઈ દેખાતી હતી પરંતુ બધા સબુતો તો આ યુવાન જ ખૂની છે તેવો ઈશારો કરી રહ્યા હતા.અર્જુને દીનેશને જેલના ખુણામાં રહેલા માટલાંમાંથી પાણીનો ગ્લાસ ભરી લાવવા કહ્યું પછી
પ્રેમ કે પ્રતિશોધ-3(આગળ તમે જોયું કે વર્લ્ડ ફેશન ઓર્ગે.માં શિવાનીનું મૃત્યુ થાય છે. અર્જુન અને તેની ટીમ ત્યાં જઈ કાર્યવાહી હાથ ધરે છે. શિવાનીના મૃત્યુના કેસમાં આગળ વધવા માટે અર્જુન પી.એમ. રિપોર્ટની રાહ જોઈ રહ્યો હોય છે. સંજય પી.એમ.રિપોર્ટ ...Read Moreઅર્જુન પાસે આવે છે.)હવે આગળ......પી.એમ.રિપોર્ટ જોઈ અર્જુનના ચહેરા ના ભાવ બદલાય જાય છે. અર્જુનના બદલાયેલા ભાવ જોઈ ત્યાં ઉભેલ સંજય પૂછે છે,“સર, શું છે રિપોર્ટમાં?"“એજ કે આ હત્યા છે, હત્યા માટે ખૂનીએ પણ અલગ જ રીત અપનાવી છે. એને એમ હશે કે એમ કરીને એ બચી જશે તો એજ એની ભૂલ છે."-અર્જુન મનોમંથન કરતા બોલ્યો.“સર, પણ મૃત્યુ કેવી રીતે થયું
પ્રેમ કે પ્રતિશોધ-4મારી આ નવલકથાના આગળના ત્રણેય ભાગમાં તમે જે સહકાર આપ્યો તે બદલ આપનો ખુબ ખુબ ધન્યવાદ આગળ પણ તમારો સહકાર મળશે તેવી અપેક્ષા રાખું છું.ધન્યવાદ......(આગળ તમે જોયું કે શિવાનીના ખુનના કેસમાં અર્જુન વિનયને ગિરફ્તાર કરે છે. વધારે ...Read Moreકરવા માટે તે દિનેશ અને રમેશને સીસીટીવી ફૂટેજ ચેક કરવા વિનય જે શોપમાંથી સેન્ડલ લાવ્યો હતો ત્યાં મોકલે છે. ત્યાંથી તેમને આશ્ચર્યજનક માહિતી મળે છે. જેના વિશે અર્જુનને જણાવવા રમેશ અને દિનેશ પોલીસ સ્ટેશનમાં પહોંચે છે.)હવે આગળ...........રમેશના ચહેરા પરથી એને કંઈક નવીન જાણવા મળ્યું છે એમ અર્જુને કળી લીધું.અર્જુને પૂછ્યું,“હવે કંઈક જણાવીશ?"“સર, જણાવ્યા કરતા તમે જોઈ જ લો ને."આટલું કહી
પ્રેમ કે પ્રતિશોધ-5(વર્લ્ડ ફેશન ઓર્ગે.માં થયેલ એક કોલેજીયન શિવાનીની હત્યાનો કેસને ઇન્સ. અર્જુન પુરી લગનથી સોલ્વ કરવાના પ્રયાસો કરે છે. વિનય ઘરે જઈ એક યુવતી જોડે ફોન પર થોડો સંવાદ કરે છે. અર્જુને વૃદ્ધ મહિલાને શોધવા માટે દિનેશ અને ...Read Moreતે શોપની આજુબાજુના વિસ્તારમાં મોકલ્યા હોય છે.)હવે આગળ.................ખુરશીમાં બેઠા બેઠા વિનયની આંખ લાગી ગઈ.......લગભગ કલાક પછી વિનયના મોબાઇલની સ્ક્રીન પ્રકાશિત થઈ....અને ફોન રણકી ઉઠ્યું...મોબાઈલના અવાજથી વિનયની ઊંઘમાં ભંગ પડ્યો તેના મુખ પરથી તો એવું લાગતું હતું કે વિનય ફોન કરનાર પર બરાડી ઉઠશે..... મોબાઈલમાં જોયા વગર ફોન રિસીવ કરત તો કદાચ એમ જ થાત. પણ મોબાઈલની સ્ક્રીન પર નામ વાંચીને