kalpvrux -ek kalpna ke hakikat book and story is written by Swati in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. kalpvrux -ek kalpna ke hakikat is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કલ્પવૃક્ષ- એક કલ્પના કે હકીકત - Novels
by Swati
in
Gujarati Moral Stories
આ યુગ છે ઇન્ટરનેટનો. જ્યાં બધું ઓનલાઇન થયું છે,બસ ખાલી ચાંદનીને એજ વિચાર આવે છે કે આટલું લાગણી વિહોણું કોઈ કેમ બની શકે.એવું તે શું કારણ છે કે જેથી ચાંદનીને માણસો લાગણી વિહોણા લાગતા હતા?? શું ચાંદની સાચું અનુભવી રહી હતી?? શું ખરેખર માણસો અત્યારના યુગ માં લાગણી વગરના પરાણે સબંધો નિભાવતા હોય છે??? ચાંદનીના ઘરમાં માતા પિતા અને ભાઈ બહેન અને પોતે એમ કુલ પાંચ વ્યક્તિઓ હતા.પરંતુ બધા એકબીજાથી ખૂબ કંટાળેલા.ચાંદનીના પિતાજી તેની માતા પ્રત્યે સારું વર્તન નહતા રાખતા.તેનો ભાઈ ધંધામાં મશગુલ ઘરની કશી ખબર નહોતો રાખતો.અને રહ્યા માતા અને ભાભી તો તેમની સાથે દિવસો પસાર કર્યે જતી.આમ તો
આ યુગ છે ઇન્ટરનેટનો. જ્યાં બધું ઓનલાઇન થયું છે,બસ ખાલી ચાંદનીને એજ વિચાર આવે છે કે આટલું લાગણી વિહોણું કોઈ કેમ બની શકે.એવું તે શું કારણ છે કે જેથી ચાંદનીને માણસો લાગણી વિહોણા લાગતા હતા?? શું ચાંદની સાચું અનુભવી ...Read Moreહતી?? શું ખરેખર માણસો અત્યારના યુગ માં લાગણી વગરના પરાણે સબંધો નિભાવતા હોય છે??? ચાંદનીના ઘરમાં માતા પિતા અને ભાઈ બહેન અને પોતે એમ કુલ પાંચ વ્યક્તિઓ હતા.પરંતુ બધા એકબીજાથી ખૂબ કંટાળેલા.ચાંદનીના પિતાજી તેની માતા પ્રત્યે સારું વર્તન નહતા રાખતા.તેનો ભાઈ ધંધામાં મશગુલ ઘરની કશી ખબર નહોતો રાખતો.અને રહ્યા માતા અને ભાભી તો તેમની સાથે દિવસો પસાર કર્યે જતી.આમ તો
(આગળ જોયું કે ચાંદની કેવી રીતે જીવન જીવે છે તે એક પુસ્તક વાંચતી હોય છે.તે એક યુવાન સાથે ટકરાઈ હવે આગળ......) સવારનો ખુશનુમા માહોલ છે.ચાંદની બારી પાસે બેઠી બેઠી પુસ્તક વાંચી રહી છે અને અચાનક તેને કાલ વાળો બનાવ ...Read Moreઆવતો હતો. તેણી રોજની માફક વાંચવા પુસ્તક લઈ ને જતી હતી.ત્યાં ફરી એક યુવાન જોડે ટકરાઈ તેના પુસ્તકો અને સાહિત્ય બધું વેરવિખેર પડ્યું,અને પવનમાં આમતેમ ઉડવા લાગ્યું ચાંદની બધું ભેગું કરવા લાગી પેલો યુવાન કાન પકડી ને ચાલતો ચાલતો જતો હતો ચાંદની તે જોઈ રહી આતો કાલ વાળો જ યુવાન છે. ચાલી એતો કલ્પવૃક્ષ વાંચવા. તે આ વખતે વાંચતી હતી
(આપણે આગળ જોયું કે ચંદનીનું ઇન્ટરવ્યૂ જે સર એ લીધું તેનો ચહેરો ના જોઈ શકાયો. અને હવે તેણી કલ્પવૃક્ષ વાંચી રહી હોય છે તેની આંખો ફાટી રહી જાય છે) ચાંદની કલ્પવૃક્ષના પાનામાં વાંચે છે કે ..... છોકરી ફરી વાર ...Read Moreને મળે છે મોઢું જોઈ શકતી નથી.પણ હાથ પર નિશાન જોઈ જાય છે.અને તે છોકરો તેની ખૂબ નજીક હોવા છતાં તે ઓળખી સકતી નથી. અને તેણી ની એક જગ્યા એ નોકરી લાગી જાય છે.ત્યાં પણ તેનો ભેટો પેલા છોકરા જોડે થાય છે. વાંચી ને ચાંદની ને એટલી તો ખબર પડી જાય છે કે પોતાને કાલ નોકરી મળી જશે.તેથી શાંતીથી સુઈ
(તમે જોયું કે .... કલ્પવૃક્ષ પ્રમાણે ચાંદનીને તેના બોસ શૌર્ય સાથે પ્રેમ થાશે એવું વાંચ્યું.પણ તેના મનમાં તો કોઈક બીજું જ છે.અને સામે શૌર્ય ના મનમાં પણ કોઈ બીજી જ છોકરી છે તો શું થશે તે જોઈએ આગળ.....) ચાંદની ...Read Moreજાય છે.સરસ ચા બનાવી ને રૂમમાં જઇને કલ્પવૃક્ષ વાંચવા બેસે છે.પાનું ખોલે છે અને વાંચે છે,લખેલું હોય છે કાલ યુવતી અને પેલો યુવાન બંને મળશે અને યુવતી યુવાનને ઓળખી જશે.પરંતુ યુવાન નહી ઓળખે. હાઉ સેડ.... કાઈ વાંધો નઇ ચાંદની સુતા સુતા પેલા યુવાનને યાદ કરે છે. કેટલી બધી મુલાકાત પણ... એક વાર પણ નહીં વાત.. જોઈએ કાલ શુ થાય છે