×
આંધી - 1

આંધી- એક જાસૂસી થ્રીલર નવલકથા છે. આ તેનો પહેલો ભાગ છે. દેશ વિરુદ્ધ રચાતા કાવતરાનો કેવો અંજામ આવે છે તેની દિલધડક દાસ્તાન એટલે આંધી. આ કહાનીમાં આવતાં તમામ પાત્રો કાલ્પનિક છે.

આંધી - 2

એક અઘરું મિશન લઇને જંગે ચડેલો નવયુવાન કેવા કેવા કારનામાઓને અંજામ આપે છે તેની આ કહાની છે. વિશ્વ ઇતિહાસમાં ભારતની નવી ગૌરવ ગાથા લખાઈ રહી છે. રાત્રે સુતા પહેલા જરૂર વાંચજો. તમને ગમશે.

આંધી-3

આંધી-4

આંધી-5

અાંધી-6

આંધી-7

દેશ વિરુદ્ધ રચાતા એક અભૂતપૂર્વ ષડયંત્રને નાથવા ભારત સરકાર દ્વારા થતાં પ્રયાસોની આ હેરતઅંગેજ કથની આપને ઉત્તેજનાનાં મહાસાગરમાં ધકેલી દેશે. પળેપળ, ક્ષણેક્ષણ એક નવો વળાંક તમારાં રુઆંટા ખડાં કરી દેશે.

આંધી-8

દેશ વિરુદ્ધ રચાતા એક અભૂતપૂર્વ ષડયંત્ર અને તેને નાથવાની અજીબ કશ્મકશ એટલે આંધી. એક નવયુવાન જ્યારે દેશ નાં ગદ્દારોને જરે કરવા રણમેદાને ચડે છે ત્યારે સર્જાતી ભયાનક દાસ્તાન એટલે આંધી.

આંધી-9

દેશ વિરુદ્ધ રચાતા ભયાનક ષડયંત્રને નાથવા જ્યારે એક નવયુવાન જંગે-મેદાને ચડે છે ત્યારે સર્જાય છે દિલધડક દાસ્તાન. આંધીનો છેલ્લો એપીસોડ છે. કહાની કેવી લાગી તેનો રીવ્યુ જરૂર જણાવશો.