×

કોનુ નસીબ કયારે કોને કઇ માયાજાળમાં ફસાવી દે એ કોઇ જાણી શકયું નથી..... પ્રેમ સાથે પણ એવું જ થયુ...સુરત થી દમણ જતા રસ્તામા તે રોડની વચ્ચે પાર્ક કરેલી એક સ્કોર્પીયો કાર સાથે અથડાતા માંડ માંડ બચ્યો અને તે સમયથી જ ...Read More

કોનુ નસીબ કયારે કોને કઇ માયાજાળમાં ફસાવી દે એ કોઇ જાણી શકયું નથી..... પ્રેમ સાથે પણ એવું જ થયુ...સુરત થી દમણ જતા રસ્તામા તે રોડની વચ્ચે પાર્ક કરેલી એક સ્કોર્પીયો કાર સાથે અથડાતા માંડ માંડ બચ્યો અને તે સમયથી જ ...Read More

ખન્નાએ તંગ ચહેરા સાથે કહ્યું એક ઘૂંટડામાં તેણે વ્હિસ્કીનો ગ્લાસ ખાલી કર્યો. તેની આંખોમાં લાલાશ તરી આવી... આગળ નમીને તેણે ફરીથી પોતાનો ગ્લાસ ભર્યો. એવું નહોતું કે વિમલરાયના ભેજામાં ખન્નાની વાત નહોતી ઉતરતી. એ પણ જમાનો ખાઈ ચૂકેલ ચાલાક ...Read More

અડધી રાત્રે ભુપતના કમરાની બહાર આછા બ્લ્યુ કલરના સ્વિમિંગ કોસ્ચ્યુમની ઉપર ગાઉન પહેરીને એક અપ્સરાથી પણ અધિક રૂપાળી યુવતી ઉભી હતી. ભુપત હેરતથી એ યુવતી સામે તાકી રહ્યો. કોણ છે આ હુસ્નપરી....? તેના જહેનમાં સવાલ ઉઠ્યો. એ યુવતીનો ડાબો ...Read More

સુસ્મિતાની આંખોમાં પાણી ઉભરાઈ આવ્યા. હળવે રહીને તેણે પ્રેમનો જખમ કેટલો ઊંડો છે એ જોવા ટુવાલ હટાવ્યો... પ્રેમની ગૌર છાતીમાં ચોકડીનું નિશાન થયું હતું. જખમ બહુ ઊંડો નહોતો છતાં તેમાંથી ઘણું લોહી નીકળીને ટુવાલમાં ચુસાઈ ગયું હતું. અને એટલેજ ...Read More

એનો થોડોઘણો અંદેશો છે મને...સીમાએ કહ્યું. પ્રેમે સીમા તરફ જોયું. તેણે આ પહેલા આ યુવતીને ક્યારેય જોઈ નહોતી. લાંબો સોટા જેવો સપ્રમાણ દેહ તેણે પહેરેલો નાઈટ ગાઉનમાંથી ઉજાગર થઇ રહ્યો હતો... હા તે ઘણી સુંદર હતી. પ્રેમે એક નજરમાં ...Read More

એ સમયે વહેલી સવારના ચાર વાગવા આવ્યા હતા. ટંડેલે બાતમીની ગંભીરતાને ધ્યાનમાં લેતાં કમિશનર સાહેબને ફોનથી માહિતગાર કર્યા એટલે તાબડતોબ તેઓ પણ ઊંઘમાંથી જાગીને પોતાની ઓફિસમાં આવી ગયા હતા. તેમણે ટંડેલ પાસેથી ઘટનાઓનો રિપોર્ટ મેળવ્યો અને પછી જરૂરી મુદ્દાઓ ...Read More

સુસ્મિતાએ અહીં આ સ્ટોરરૂમમાં જે કંઈપણ ગતિવિધિ થાય એનું રેકોર્ડિંગ થઇ શકે એવી વ્યવસ્થા પહેલેથી જ કરવી રાખી હતી અને ભુપતે જે વિસ્ફોટક બયાન આપ્યું હતું તે રેકોર્ડીંગ થઇ ચૂક્યું હતું. એ ટેપ અત્યારે તેમની પાસે જ હતી અને ...Read More

તે વિચારતો હતો કે અચાનક હોલના પાછળના ગેટથી વિમલરાય દાખલ થયા. તેમની પાછળ તેમનો પીએ મુગટ બિહારી પણ દાખલ થયો... એક સાથે બધા અફસરોએ ઉભા થઈને વિમલરાયનું અભિવાદન કર્યું. અજયને પણ કમને ઉભું થવું પડ્યું... વિમલરાયે બે હાથ જોડીને ...Read More

સુસ્મિતા બેચેનીથી તેના કમરામાં ચક્કર લગાવી રહી હતી. તેના ગોરા, ખુબસુરત ચહેરા પર પારાવાર ચીંતાના ભાવ ઉમટ્યા હતા. તે પ્રેમ સાથે જવા માંગતી હતી પરંતુ પ્રેમે તેને ચોખ્ખી મના કરી દીધી હતી. સુસ્મિતાને પ્રેમની વાત સમજાતી હતી કે અહીં ...Read More

સેકન્ડના દસમા ભાગમાં એ બની ગયું. પ્રેમ હજી કઈ સમજે એ પહેલા તો એ ગનપોઈન્ટ પર આવી ગયો હતો. પહેલવાન જેવા બે પઠ્ઠાઓ સેકન્ડો પર તેના પર હાવી થઇ ગયા હતા. પ્રેમને સહેજ હલવાની કે પ્રતિકાર કરવાની પણ જગ્યા ...Read More

જોરા, વલીખાન, હિંમતસિંહ અને તેના ક્લિનર ચારેય માણસો ચોંકીને ફાયરની દિશામાં તાકી રહ્યા... એ ચારેયના ખભા પર એક એક પેટી હતી જે તેઓ દોલુભાની બોટના તૂતક પરથી ઊંચકીને ટ્રકમાં મુકવા લઇ જતા હતા. હજુ તેઓએ અડધી મજલ કાપી હશે ...Read More

થર્મોકોલની જાડી શીટમાં વ્યવસ્થિત, માપ પ્રમાણેના આકારના ખાંચા પાડીને એક લાઈનમાં ચાર કાચના નળાકાર પાઈપ ગોઠવ્યા હતા... એ જાડા પારદર્શક કાચના નળાકારની અંદર રેડીયમ કલરનું ઝળકતું પ્રવાહી ભરેલું હતું... એ પ્રવાહી સતત એકધારું ગતિશીલ હતું... તપેલીમાં ચા મુકીને ગરમ ...Read More